બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઇ માં તેલ ગરમ કરો તેમાં લીલાં મરચા આદુ ની પેસ્ટ ઉમેરો પછી તેને સાંતળો પછી તેમાં મસાલો મિક્સ કરો લાલ મરચું ધાણાજીરું કતુરી મેથી હીંગ મીઠું મરી પાઉડર મસાલો મિક્સ કરો અને બે મિનિટ સુધી સાંતળો પછી તેમાં બટાકા વટાણા નો માવો ઉમેરો પછી.
- 2
બેડ પકોડા તળવા માટે તેલ ગરમ કરો ગેસ પર મૂકો બેસન નુ ખીરું તૈયાર કરો તેમાં મીઠું સ્વાદ પ્રમાણે અજમો હીંગ તેલ પાણી પ્રમાણસર ઉમેરો પછી ખીરું તૈયાર કરો સોડા મિક્સ કરો.
- 3
હવે બે બ્રેડ લો. એક બ્રેડ પર ગ્રીન ચટણી લગાવો અને બીજી બ્રેડ ઉપર લસણની ચટણી લગાવો. હવે એક બ્રેડ ઉપર બટાકાનો મસાલો બનાવ્યો એ લગાવો અને ઉપર બીજી બ્રેડ ઢાંકી દો. હવે તેને વચ્ચેથી કટ કરી લો પછી એને ખીરામાં બોળીને ગરમ તેલમાં તળી લો. પકોડાને ધીમા તાપે બંને બાજુ તળી લો.
- 4
આપણા ગરમા-ગરમ બ્રેડ પકોડા તૈયાર છે સર્વ કરવા માટે. ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#Pakoda#trendમારા દીકરા ને આ બ્રેડ પકોડા ખૂબ જ ભાવે છે. તો હુ તેમાં બધા શાક પણ ઉમેરુ છુ. જેથી એ ખુશ થઈ ને ખાઈ લે છે.😀 Panky Desai -
-
પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)
#MyFirstRecipe#ઓક્ટોબર#GA4#Week3#Pakoda#Post1આ પકોડા માં પનીર હોવાથી આ પકોડા બહુ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે payal Prajapati patel -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7Week7CookpadgujaratiCookpadindiaછપ્પનભોગ રેસીપી ચેલેન્જહલવાઈ જેવા ક્રિસ્પી બ્રેડ પકોડા Ramaben Joshi -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7 Week-7 🍞 પકોડા બ્રેડ પકોડા ભારત નું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ ફૂડ ની મુખ્ય સામગ્રી બ્રેડ, બેસન અને મસાલા છે. આ સ્વાદિષ્ટ અને ઝટપટ બનતા પકોડા ને મસાલા વાળા ખીરા માં બ્રેડ ને ડીપ કરી તળી ને બનાવવા માં આવે છે. ચ્હા સાથે સર્વ કરવા માં આવતો ઉત્તમ નાસ્તો. વર્ષા ઋતુ અને શિયાળા માં ખાવાની ખૂબ મઝા આવે છે. Dipika Bhalla -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
વરસાદમાં સૌની મનપસંદ ગરમાગરમ બ્રેડ પકોડા અને ભજીયા Pooja kotecha -
બ્રેડ પકોડા(Bread Pakoda recipe in Gujarati)
બે બ્રેડની સ્લાઈસ વચ્ચે બટાકાના સાંજા મુકી અને બેસનમાં ધોલ મા ડિપ કરીને ફ્રાય કરવામાં આવે છે.સ્ટ્રીટ ફૂડ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#WEEK3#PAKODA Chandni Kevin Bhavsar -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7 બ્રેડ પકોડા બધાને ભાવતી અને સરળતાથી બની જતી વાનગી છે. Varsha Dave -
સેજવાન બ્રેડ પકોડા (Schezwan Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Week3બ્રેડ પકોડા બધાની ફેવરિટ ડિશ છે. સાંજે જો થોડી થોડી ભૂખ લાગે તો બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે. પકોડા નાના હોય કે મોટા બધાને ખાવાની મજા જ આવે છે. અહીં મે સેજવાન સોસ લગાવીને બ્રેડ પકોડા બનાવ્યા છે. આ પકોડા થોડા તીખા લાગે છે. પણ ટેસ્ટી લાગે છે Parul Patel -
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani -
-
સેન્ડવીચ બ્રેડ પકોડા(Sandwich Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Sandwich#PAKODA#WEEK3#COOKPADGUJ#COOKPADINDIAઅહી મે ચટણી સેન્ડવીચ બનાવી ને એના પકોડા બનાવ્યા, જે દેખાવ અને સ્વાદ બંને માં ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3અહી આજે મે બ્રેડ માથી બનતા પકોડા બનાયા છે ખુબ જ સરસ અને એકદમ સ્વાદિષ્ટ.તમને પણ પસંદ આવસે. Arpi Joshi Rawal -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati)
#CB7#week7#બ્રેડ_પકોડા#cookpadgujarati બ્રેડ ના પકોડા એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ અને ચાની સાથે પીરસવામાં આવતો નાસ્તો છે. જે શિયાળા માં અથવા વરસાદ ની સીઝન માં સાંજ ના સમયે ચાની સાથે પીરસવામાં ઉત્તમ છે. ભજીયા ની જેમ આ પાન એક તળેલો નાસ્તો જ છે. જેનું બહારનું ક્રિસ્પી પડ બેસન નું બનેલું હોય છે. ઘરે બ્રેડ નાં પકોડા બે રીત થી બનાવી સકાય છે - 1) મેશ કરેલા બટાકા ના મસાલાથી, 2) બટાકાના મસાલા વગર. આ રેસિપી મેશ કરેલા બટાકા ના મસાલા થી બનાવવામાં આવ્યા છે. આ બ્રેડ પકોડા નું સ્ટફિંગ એકદમ મસાલેદાર ને ચટપટા સ્વાદવાળું બનાવ્યું છે. જેનાથી બ્રેડ પકોડા નો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે. આ બ્રેડ પકોડા ને ક્રિસ્પી બનાવવા માટે મેં તેમાં બેકિંગ પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી આ બ્રેડ પકોડા જેવા બહાર લારી પર મળે એવા જ બન્યા છે. Daxa Parmar -
-
પાલક પકોડા(palak pakoda recipe in Gujarati)
#GA4#Week2Spinachપાલક પકોડા ,હા મેથી ના ગોટા જેવા જ લાગે છે,અને ખાવા માં પણ ટેસ્ટી અને હેલ્થી. Dharmista Anand -
હેલ્ધી બ્રેડ પકોડા (Healthy Bread Pakoda Recipe In Gujarati)
#CB7બ્રેડ પકોડા એ નાસ્તામાં ખવાતી વાનગી છે અને ગરમ ગરમ ચા સાથે ખાવાની ખૂબજ મજા આવે છે. સામાન્ય રીતે બ્રેડ પકોડા તેલમાં તળીને બનાવાય છે પણ મેં આજે હેલ્ધી રીતે બ્રેડ પકોડા બનાવ્યા છે અને ખૂબજ ટેસ્ટી બન્યા છે. Vaishakhi Vyas -
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9વરસાદની સિઝનમાં ચા સાથે પકોડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને ઓનીયન પકોડા તો મોસ્ટલી બધાના ફેવરિટ હોય છે વરસાદ આવે અને પકોડા ની યાદ તરત જ આવે છે વરસતા વરસાદ સાથે ક્રીસ્પી પકોડા વરસાદ ની મોજ મજા કંઈક અલગ જ બનાવી દે છે sonal hitesh panchal -
-
પોટેટો પકોડા(Potato pakoda Recipe in Gujarati)
#GA4#Week3#Pakodaઆ પકોડા સોડા વિના પણ ફૂલેલા ટેસ્ટી પકોડા છે.. જે ઝડપી બને છે.. Tejal Vijay Thakkar -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week26#Bread#cookpadindia#cookpadgujratiBread pakoda 🥪🥪🥪આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું,😋સરસ બન્યા છે, તમે પણ જરૂર ટ્રાય કરજો 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ