ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)

ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ
🔸મકાઈના દાણાને અધ કચરા મિક્સરમાં ક્રશ કરી લો.
🔸આદુ-લસણ-મરચાંની પેસ્ટ બનાવી લો.
🔸ડુંગળી, કોથમીર, મીઠા લીમડાના પાન ને ઝીણા સમારી લો. - 2
એક બાઉલમાં બેસનને ચાળી લેવો પછી તેમાં અધકચરા ક્રશ કરેલા મકાઇ દાણા, આદુ મરચાં લસણ પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, મરીનો ભૂકો,લાલ મરચું,મીઠું, ચાટ મસાલો, સમારેલ લીમડો, હિંગ, કોથમીર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી પકોડા નુ બેટર તૈયાર કરી લો.
- 3
હવે ગેસ ઉપર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ બરાબર ગરમ થઈ જાય પછી ગેસની આંચ ધીમી કરી પકોડાં ના આ મિશ્રણમાંથી હાથેથી થોડું થોડું લઈ ભજીયાની જેમ તેલમાં મુકતા જાવ. બધા પકોડા તેલમાં નખાય જાય તરત ગેસની આંચ high કરી દો. પછી પકોડા ની સાઇડ ફેરવીને મધ્યમ આંચ કરીને ક્રિસ્પી અને દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો. પકોડા તળાય જાય પછી ઝારા વડે તેલ માંથી કાઢી પેપર નેપકિન પર નીતારી લો જેથી વધારાનું તેલ ના રહે.
- 4
તૈયાર થયેલા ગરમાગરમ ઓનિયન પકોડા સર્વિંગ પ્લેટમાં લઈ તેની ઉપર થોડો ચાટ મસાલો છાંટી સોસ કે ચટણી સાથે પકોડા નો મજેદાર સ્વાદ આનંદ થી માણો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek9 ટેસ્ટી ક્રિસ્પી મજેદાર ઓનિયન પકોડા Ramaben Joshi -
ઓનીયન પકોડા (onion Pakoda Recipe in Gujarati)
#EB#WEEK9પકોડા નામ સાભળીને મોઢામાં પાણી આવી જાય છે. વરસાદી માહોલ હોય અને સાજનો સમય હોય તો તઘ મજા પડી જાય. Ankita Tank Parmar -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek9મસાલેદાર સ્વાદિષ્ટ ઓનિયન પકોડા વરસાદ ની મોસમ મા ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
બટાકા વડા
#MRC#cookpadindia#cookpadgujaratiતળેલી વાનગી તો હંમેશા ટેસ્ટી જ લાગે..તેમાય વરસાદ વરસતો હોય ને ઘર માં બટાકા વડા કે ભજીયા બનતા હોય તો કોણ જમ્યા વગર રહી શકે?? આજે વરસાદી માહોલ માં ઘરના બધા જ મેમ્બર્સ સાથે બેસીને બટાકા વડા સાથે ચટણી ની લિજ્જત માણી... Ranjan Kacha -
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9 ચોમાસા ની ઋતુ માં પકોડા ખાવાનું મન બધાને થાય.અને એમાયે કાંદા નાં પકોડા નું નામ પડતાંજ મોંમાં પાણી આવી જાય. Varsha Dave -
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#WEEK9#Theme9વરસાદી વાતાવરણમાં ગરમાગરમ ભજીયા કે પકોડા સાથે જો એક કપ ચ્હા આદુ ફુદીના વાળી મળી જાય તો બાપુ મોજ પડી જાય.... Krishna Dholakia -
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#Week9#Cookpadindia#cookpadgujarati આપણાં ભારતીયો ને ખૂબ ભાવતું ફરસાણ કહો કે સ્ટ્રીટ ફૂડ એટલે પકોડા કે ભજીયા.તે વિવિધ જગ્યા એ અલગ અલગ રીતે બનતા હોય છે તેમ તજી એક ઓનીયન પકોડા કે કાંદા ભજીયા, ચોમાસા માં વરસાદ આવે એટલે ભજીયા ની યાદ આવી જ જાય અને ચાલુ વરસાદે કાંદા ભજીયા ની સાથે ગરમ ગરમ ચા............. Alpa Pandya -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9/Khekda bhajjiઓનીયન પકોડા/ કાંદા ભજી એ ભારત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે ભારત ના વિવિધ જગ્યા એ અલગ અલગ રીતે બનાવાય છે અને અલગ અલગ નામ થી ઓળખાય છે. આ પકોડા બહુ જ જલ્દી અને ઓછા ઘટકો થી બની જાય છે. ચોમાસું આવે અને વરસાદ ની સાથે ભજીયા ખાવાની ઈચ્છા પણ સાથે લાવે છે. સાચું ને? આજે મેં મહારાષ્ટ્રીયન સ્ટાઇલ થી પકોડા બનાવ્યા છે જે ખેકડા ભજી ના નામ થી પણ પ્રચલિત છે. આ નામ તેના દેખાવ અને આકાર ને લીધે પડ્યું છે. વરસાદ પડે ત્યારે લોકો પુના ના સિંઘડ ફોર્ટ પર ખાસ આ પકોડા ની લહેજત માણવા જાય છે. Deepa Rupani -
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9વરસાદની સિઝનમાં ચા સાથે પકોડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને ઓનીયન પકોડા તો મોસ્ટલી બધાના ફેવરિટ હોય છે વરસાદ આવે અને પકોડા ની યાદ તરત જ આવે છે વરસતા વરસાદ સાથે ક્રીસ્પી પકોડા વરસાદ ની મોજ મજા કંઈક અલગ જ બનાવી દે છે sonal hitesh panchal -
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
વરસાદ ની સીઝન માં ઘણા બધા પકોડા બનાવવામાં આવે છે,એમાંના એક છે ઓનીયન પકોડા.બહુ જ ટેસ્ટી અને લાજવાબ...ચાલો ઇનો સ્વાદ માણીએ..#EB#week9 Sangita Vyas -
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe in Gujarati)
#Eb#week9ઓનિયન પકોડા ખાસ તો ચોમાસાની સીઝનમાં ખાવાની મજા પડે.. પણ મારા ઘરમાં તો જયારે પણ મિક્સ પકોડા બનાવું ત્યારે ઓનિયન પકોડાની ફરમાઈશ પહેલા જ હોય.. મારા ઘરમાં ઓનિયન પકોડાબધાના ફેવરીટ... Jigna Shukla -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati)
#CB7#week7#બ્રેડ_પકોડા#cookpadgujarati બ્રેડ ના પકોડા એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ અને ચાની સાથે પીરસવામાં આવતો નાસ્તો છે. જે શિયાળા માં અથવા વરસાદ ની સીઝન માં સાંજ ના સમયે ચાની સાથે પીરસવામાં ઉત્તમ છે. ભજીયા ની જેમ આ પાન એક તળેલો નાસ્તો જ છે. જેનું બહારનું ક્રિસ્પી પડ બેસન નું બનેલું હોય છે. ઘરે બ્રેડ નાં પકોડા બે રીત થી બનાવી સકાય છે - 1) મેશ કરેલા બટાકા ના મસાલાથી, 2) બટાકાના મસાલા વગર. આ રેસિપી મેશ કરેલા બટાકા ના મસાલા થી બનાવવામાં આવ્યા છે. આ બ્રેડ પકોડા નું સ્ટફિંગ એકદમ મસાલેદાર ને ચટપટા સ્વાદવાળું બનાવ્યું છે. જેનાથી બ્રેડ પકોડા નો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે. આ બ્રેડ પકોડા ને ક્રિસ્પી બનાવવા માટે મેં તેમાં બેકિંગ પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી આ બ્રેડ પકોડા જેવા બહાર લારી પર મળે એવા જ બન્યા છે. Daxa Parmar -
-
લચ્છા ઓનિયન પકોડા (Lachha Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9#Nasta recipe.#farsan##mansoon specialલછછા ઓનિયન પકોડા Saroj Shah -
ભીંડી પકોડા(Bhindi Pakoda Recipe in Gujarati)
#GA4#week3પકોડા કે ભજીયા નું નામ લેતા જ મનમાં જુદા જુદા પ્રકારના પકોડા યાદ આવી જાય છે એટલે તેમાં બટેકા કે ડુંગળીના તો ખાસ હોય છે પણ આજે મેં જુદા જ પ્રકારના ભીંડી પકોડા બનાવ્યા છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે તમે પણ તેને બનાવી ને ટ્રાય કરી જુઓ Mona Acharya -
પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)
વરસાદની સિઝન આવી ગઈ છે અને દરેકના ઘેર ભજીયા અને કંઈક તળેલું તો બને જ.....તો ચલો બ્રેડ પકોડા બનાવીએ...તમે પણ જરૂર થી ટ્રાય કરજો. #MFF Bhavana Radheshyam sharma -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
મોમ્બાસા મા અત્યારે વરસાદ ચાલુ છે વરસાદ ની સિઝનમાં ગરમ ગરમ ભજીયા અને ગરમ ગરમ પંજાબી પકોડા કઢી ખાવા ની મજા આવે. Sonal Modha -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9આ પકોડા મે મહારાષ્ટ્ર માં ટેસ્ટ કરેલા બધાને ખૂબજ ભાવ્યા. ત્યા તેને કાંદા ભજ્જી કહે છે. તો આજે તેની જ રેસીપી શેર કરુ છુ. Bindi Vora Majmudar -
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB week9કાંદાના ભજીયા એટલે વરસાદ ના મોસમનું ભાવતું ભોજન. ભજીયા સાથે અને વરસાદ. ખૂબ જ મજા આવે. Jyoti Joshi -
-
-
મીક્સ વેજ પકોડા (Mix Veg Pakoda Recipe In Gujarati)
મીક્સ વેજ પકોડા (ભજીયા) kailashben Dhirajkumar Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)