મસાલા રોટલી (masala rotli recipe in Gujarati)

Guddu Prajapati
Guddu Prajapati @cook_24747163

મસાલા રોટલી (masala rotli recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 4/5રાત ની વઘેલી રોટલી=
  2. 3 ચમચીતેલ =
  3. ખાટી છાશ =200 મીલી
  4. આખુ લસણ,= 5/6 કળી
  5. ચમચીહળદર =1
  6. રાઈ, જીરુ, હીંગ
  7. ઘાણાજીરુ =1ચમચી
  8. મીઠું સ્વાદ મુજબ
  9. મીઠો લીમડો
  10. સુકા મરચા
  11. તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    રોટલી ના ટુકડા કરી, તેલ ગરમ થાય એટલે તેમા મરચા, તમાલપત્ર, હીંગ,લસણ ની કળી,લીમડો નાખી છાશ ઉમેરો પછી તેમા હળદર,મીઠું, ઘાણાજીરુ, લાલ મરચું નાખી ઉકળવા દો

  2. 2

    ત્યાર પછી તેમા રોટલી ના ટુકડા ઉમેરી સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Guddu Prajapati
Guddu Prajapati @cook_24747163
પર

ટિપ્પણીઓ

Similar Recipes