કોથમીર બાજરના ઢેબરા(kothmir bajrana dhebra recipe in Gujarati)

Rina Ruparelia @cook_20843968
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરાના લોટ માં ઘઉં અને ચણાનો લોટ નાખવો.
- 2
ત્યારબાદ તેમાં આદુ મરચા ની પેસ્ટ, લસણ ની ચટણી, કોથમીર,મીઠું, હળદર,લલમરચું,હિંગ અને તેલ નાખી લોટ બાંધી લેવો.
- 3
લોટ માંથી લુવાપડી ઢેબરા વણી લેવા.
- 4
લોઢી ઉપર મેડિયમ તાપે ચોડવી લેવાના.
- 5
લો રેડી છે ગુજરતીઓના મનપસંદ કોથમીર બાજરાના ઢેબરાં.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
મૂળા ભાજી ના ઢેબરા (Mooli Bhaji Dhebra Recipe In Gujarati)
#CB6મૂળો શિયાળામાં મળતું કંદમૂળ છે.એમાં ઘણા ડાયટરી ફાઇબર રહેલા છે. જેના કારણે પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદી ની જે તકલીફ રહે છે અને ખાસ કરીને કફ જામી જાય છે તેને દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે. આ સિવાય એમાં ઝીંક અને ફોસ્ફરસ રહેલા છે જેના કારણે સ્કીન પ્રોબ્લેમ્સ દૂર થઈ શકે છે. Ankita Tank Parmar -
-
-
-
પાલક, મેથી અને કોથમીર ના ઢેબરા (Palak Methi Kothmir Dhebra Recipe In Gujarati)
#RC4Green colour Hetal Siddhpura -
મસાલા ખીચડી વિથ ઓસામન (Masala Khichdi Osaman Recipe In Gujarati)
#goldenapron3.0#week25 Gayatri joshi -
ઢેબરા (Dhebra Recipe In Gujarati)
#CB6 મિત્રો શિયાળો આવે એટલે ઢેબરાં ને તો કેમ ભુલાય અને એમાંય મેથી નાં સવારે ચા સાથે સાંજે જમવા માં ગમે તયારે આપો તો ચાલો બધા ના મનપસંદ મેથી નાં ઢેબરાં માણીએ.... Hemali Rindani -
-
ઢેબરા (Dhebra recipe in gujarati)
#મોમ વધુ સાસુ પણ મા કહેવાય છે તેમને હું મમ્મી કહેતી આજે એમને ભાવતી વાનગી મેં બનાવી છે Avani Dave -
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગે આજકાલ લોકો ની ચોઈસ બદલાઈ છે.. લગ્ન પ્રસંગે અંગત સગા અગાઉ થીં આવી જાય છે..તો સવારે ચા સાથે ખાવા ઢેબરા બનાવી ને મુકી શકાય... Sunita Vaghela -
-
-
-
બાજરી ના ફુદીના વડા(bajri na phudina vada recipe in gujarati)
#goldenaoron3#week25#millet#જુલાઈ Anupa Prajapati -
મેથી અને કોથમીર ના થેપલા (Methi Kothmir Thepla Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
રાગી અને બાજરીના વડા (millet &finger millet vada recipie in gujr
રાગી અને બાજરી એ બંને ખુબજ હેલ્ધી તેમાંથી બધા જ પ્રકાર ના વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે. નાના બાળકો ને બનાવી ને આપી શકાય.ટ્રાવેલિંગ માં પણ કેરી કરી શકાય. #goldenapron3#week25#millet#માઇઇબુક #પોસ્ટ 23 Nilam Chotaliya -
-
મેથી કોથમીરના ઢેબરા (Fenugreek Coriander Dhebra Recipe In Gujarati)
#BR#MBR5મલ્ટી ગ્રેઈન આ એક એવી વાનગી છે જે નાસ્તામાં, બપોરના ભોજન માં તેમજ ડિનર માં પણ પીરસી શકાય છે...બાજરી અને રાગીના લોટમાં ભરપૂર કેલ્શિયમ રહેલું છે અને ભાજી નું કેલ્શિયમ, આયર્ન તેમજ બેસનમાં રહેલું પ્રોટીન પણ ખૂબ ફાયદાકારક છે. Sudha Banjara Vasani -
-
-
-
પાલક મેથી ઢેબરા (Palak Methi Dhebra Recipe In Gujarati)
#RC4હેલ્ધી અને ઓછા સમયમાં બનતુ ડીનર... Avani Suba -
-
-
ગાર્લિક બાજરા ના લોટ ના ઢેબરા (Garlic Bajra Flour Dhebra Recipe In Gujarati)
#GA4#Week24#Bajra#Garlic Sejal Kotecha -
ઢેબરા (Dhebra recipe in Gujarati)
#GA4#Week12#BESANઢેબરા કે થેપલા બંને એક જ છે.બધા અલગ અલગ રીતે તેને ઓળખે છે આમ તો થેપલા એક જ લોટના બને છે.અને ઢેબરા મિક્સ લોટ ના બને છે. જેને આપણે બધા બ્રેકફાસ્ટ અથવા ડિનરમાં લઈએ છીએ. Hetal Vithlani -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13133671
ટિપ્પણીઓ