ઢેબરાં (Dhebra Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#CB6
Week 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧/૨ વાટકો ઘઉં નો લોટ
  2. ૧ વાટકો બાજરાનો લોટ
  3. ૪-૫ ચમચીચણાનો લોટ
  4. ઝૂડી મેથીની ભાજી
  5. ડુંગળી ઝીણી સમારેલી
  6. લીલું મરચું ઝીણું સમારેલુ
  7. ૧/૨ ચમચીલસણ ની ચટણી
  8. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૧/૪ ચમચીહળદર
  10. ચપટીહિંગ
  11. ૧ ચમચીતેલ નું મોણ
  12. ઢેબરા ચડવવા માટે તેલ
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    મેથીની ભાજીને ઝીણી સમારી લેવી અને ધોઈ લેવી. પછી તેમાં બધો મસાલો કરવો.

  2. 2

    ત્યારબાદ તેમાં બધા લોટ નાખી હાથ વડે મિક્સ કરી લેવું અને જરૂર મુજબ પાણી નાખવુ અને લોટ બાંધી લેવો.

  3. 3

    લોટ તૈયાર થઇ જાય પછી તેમાંથી આ રીતે મીડિયમ સાઇઝના લુઆ બનાવી લેવા.

  4. 4

    પછી લોટનું અટામણ લઈ અને ઢેબરા વણી લેવા.

  5. 5

    લોઢી ગરમ થઇ જાય એટલે તેમાં ઢેબરાને ચોડવા મૂકવું અને બંને બાજુ માં તેલ લગાવી ઢેબરાને ચોડવી લેવા.

  6. 6
  7. 7

    હવે તૈયાર છે ઢેબરા તેને તળેલા મરચા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes