પાલક, મેથી અને કોથમીર ના ઢેબરા (Palak Methi Kothmir Dhebra Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#RC4
Green colour

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૨૫૦ ગ્રામ બાજરા નો લોટ
  3. ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ
  4. પાલક ની ઝૂડી
  5. મેથી ની ઝૂડી
  6. ૧ વાટકીકોથમીર
  7. લીલુ મરચુ
  8. ડુંગળી ઝીણી સમારેલી
  9. ૧ ચમચીલસણની ચટણી
  10. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૧/૨ ચમચીહળદર
  13. ચપટીહિંગ
  14. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પાલક, મેથી અને કોથમીર ને ઝીણી સમારી ને ધોઈ લેવી.

  2. 2

    કથરોટમાં બધી ભાજી, બધા લોટ અને બધો મસાલો નાખી અને મિક્સ કરી ને થોડો કઠણ લોટ બાંધવો.

  3. 3

    લોટ બાંધી ને આ રીતે મોટા લુઆ બનાવી ઢેબરા વડી લેવા.

  4. 4

    પછી ઢેબરા ને લોઢી પર બંને બાજુ તેલ લગાવી ચોડવી લેવા.

  5. 5

    હવે તૈયાર છે ઢેબરા તેને ચા, અથાણું, લીલી હળદર, ગાંઠીયા સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes