સુખડી(sukhdi recipe in Gujarati)

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
Veraval

ગોળ પાપડી ઓર સુખડી એ સૌથી હેલ્થી ને સરળ મીઠાઈ છે અને ગોળ થી બનતી હોવા થી તે વધુ હેલ્થી છે #માઇઇબુક #પોસ્ટ15

સુખડી(sukhdi recipe in Gujarati)

ગોળ પાપડી ઓર સુખડી એ સૌથી હેલ્થી ને સરળ મીઠાઈ છે અને ગોળ થી બનતી હોવા થી તે વધુ હેલ્થી છે #માઇઇબુક #પોસ્ટ15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1.5 વાટકીઘવ નો લોટ
  2. 2 વાટકીઘી
  3. 3/4 વાટકીગોળ
  4. કાજુ અને બદામ ગાર્નિશિંગ માટે
  5. સફેદ તલ ગાર્નિશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલામાં ઘી લઇ અને તેને ગરમ કરી લો

  2. 2

    હવે આ ગરમ કરેલા ઘીમાં ઘઉંનો લોટ ઉમેરો અને તેને સતત પાંચ થી આઠ સુધી હલાવો

  3. 3

    ઘઉંના લોટનો કલર એકદમ ડાર્ક બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેમાં ગોળ નાખી દેવો અને ગેસને બંધ કરી અને તેને એકદમ હલાવો

  4. 4

    ગોળ બરાબર મિક્સ થઈ જાય અને મિશ્રણ એકદમ ઢીલો હોય ત્યાં સુધી ધીમા તેમને એક પ્લેટમાં પાતળી લેવું અને તેના ઉપર કાજુ બદામ તથા સફેદ તલ છાંટી દેવા

  5. 5

    આ તૈયાર કરેલું મિશ્રણ જ્યારે થોડું ઠરી જાય ત્યારબાદ તેમાં આખા પાડી અને ગોળ પાપડી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
પર
Veraval

ટિપ્પણીઓ

Similar Recipes