સુખડી (Sukhadi Recipe In Gujarati)

Aditi Hathi Mankad @A_mankad
સુખડી (Sukhadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ઘી અને ઘઉં ના લોટ ને ધીમા થી મધ્યમ તાપ ઉપર 10 થી 15 મિનિટ માટે શેકો. લોટ નો કલર બદલાય અને લોટ શેકયા ની સુગંધ આવે ત્યાં સુધી શેક્વો.
- 2
પછી તેમાં દૂધ ઉમેરો અને સૂંઠ ઉમેરી. તરત જ્ ગોળ નાખી દો. હવે આ બધું સરખી રીત ના હલાવી દો અને ત્યાર બાદ ગેસ બંધ કરી દો.
- 3
હવે આન્વ્ એક થાળી માં લઇ ઠારવા માટે મૂકો. ગરમ હોય ત્યાં જ્ બરાબર કાપા પાડી લો.
- 4
હવે આને જો ગરમ ભાવતી હોય તો ગરમ સર્વ કરો. આ ગરમ અને ઠંડી બને રીત ના ખાવા માં ખૂબ સરસ લાગે છે.. આને તમે થોડા દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો.
Similar Recipes
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
નાનપણમાં જ્યારે પણ મિઠાઈ ખાવાનું મન થાય ત્યારે મમ્મી ઝટપટ સુખડી બનાવી આપે.એ યાદ ને તાજી કરાવવા મેં પણ સુખડી બનાવી છે.#MA Rajni Sanghavi -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#Palakસુખડી એ ગુજરાતીઓમાં પ્રખ્યાત સ્વીટ છે જે હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય છે અને તેને જ્યારે આપણે ફરવા જઇએ ત્યારે easily પંદર દિવસ રહી શકે છે Arpana Gandhi -
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#MDCશક્તિ વર્ધક અને નાની દાદી અને મમ્મી ની સ્પેશ્યિલ સ્વીટ ડિશ..ઘર માં કંઈ પણ સારું થાય એટલે તરત લોટ ને ઘી માં શેકીને ગોળ નાખી સુખડી ઠારી દેતા. સ્કૂલે થી ઘરે આવીએ એટલે એક એક ચકતું આપી દેતા..તો મમ્મી ની યાદ તાજી કરવા મે થોડા variations કરીને સુખડી બનાવી છે.. Sangita Vyas -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગુજરાતીઓ ના દરેક ઘર માં બનતી હોય ચિ અને દરેક સેસન માં બનાવતા હોય છે. મેં સૂંઠ અને ગુંદર ને મિક્સ કરી ને સુખડી બનાવી છે જે ડીલેવરી પછી મહિલાઓ ખાઈ શકે. જે શરીર ને પુષ્ટ અને તાકાત આપે છે. Thaker Neeta -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
# મારી ઘરે પ્રસાદ માં ઘણી વખત બને છે અને શિયાળા માં પણ વસાણા તરીકે ઉપયોગ માં લઇ શકાય છે. ઘઉં ના લોટ અને ગોળ માંથી બને છે એટલે હેલ્થી બહુ જ છે.આ એક મીઠાઈ છે.ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
-
વિન્ટર સ્પેશિયલ સુખડી(Winter special Sukhadi Recipe in Gujarati)
#VRશિયાળામાં શરીરને પોષણ અને તાકાત માટે ગંઠોડા, સુંઠ અને ગુંદર, કોપરું, ગોળ,ઘી નું સેવન અત્યંત જરૂરી છે.. બાળકો મેથી ખાતા નથી પણ આ સુખડી જરૂર ખાય છે.. Sunita Vaghela -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#GA4#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે. RITA -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય.તો ચાલો જોઈએ રેસિપી Kamini Patel -
સુખડી(sukhdi recipe in Gujarati)
ગોળ પાપડી ઓર સુખડી એ સૌથી હેલ્થી ને સરળ મીઠાઈ છે અને ગોળ થી બનતી હોવા થી તે વધુ હેલ્થી છે #માઇઇબુક #પોસ્ટ15Ilaben Tanna
-
રાગી સુખડી (Ragi Sukhadi Recipe In Gujarati)
#GA4 #Week20 #ragiસુખડી એ ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે. જેમાં મુખ્ય ઘટક ઘઉં નો લોટ, ઘી અને ગોળ છે. મેં અહીં રાગી માં લોટ નું ઉમેરણ કરી ને સુખડી બનાવી છે. Bijal Thaker -
ગોળપાપડી /સુખડી (sukhdi recipe in Gujarati)
#સુપરસેફ2#ઘઉંનો લોટગોળ પાપડી ને સુખડી પણ કહે છે નાના મોટા બધા ને આ વાનગી બહુ ભાવે છે આને સ્વા્સ્થય વર્ધક પણ કહી સકાંય સ્વાદ માં સરસ અને બનવા માં પણ સરળ. Varsha Karia I M Crazy About Cooking -
ગ્લુટેન ફ્રી સુખડી (GlutenFree Sukhadi Recipe In Gujarati)
બાજરા અને જુવાર લોટ ની ગોળ વાડી સુખડી.હેલ્થી પણ, ટેસ્ટી પણ અને ગ્લુટેન ફ્રી પણ...ચાલો friends આ ખાવા Deepa Patel -
(સુખડી( Sukhdi Recipe in Gujarati)
#GA4#week15# jaggery ગોળ પાપડી સૌ બનાવતા જ હોય છે પણ મેં મહુડી ની પ્રખ્યાત સુખડી બનાવવાની ટ્રાય કરી છે. Miti Chhaya Mankad -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ૨આપડા ગુજરાતી ઓને ત્યાં તો કોઈ પણ તહેવાર સ્વીટ વગર તો હોય જ નઈ.તો મે આયા સ્વીટ માં સુખડી બનાવી છે.જે દરેક ના ઘર માં બનતી જ હોય છે. Hemali Devang -
સુખડી (sukhdi recipe in gujarati)
સુખડી ફક્ત 3 ingredients થી બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. બહુ જ સિમ્પલ, જલ્દી બની જાય એવી અને ખૂબ જ હેલ્થી અને યમ્મી છે. #trend4 #sukhadi #સુખડી Nidhi Desai -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend4 સુખડી એ ઝડપ થી તૈયાર થતી સ્વીટ છે.અચાનક કંઈક બનાવા નું થાય તો સોથી પેલા સુખડી જ યાદ આવે છે.જેમા બધી વસ્તુ ઘરમાં જ મળી રહે છે. Kinjalkeyurshah -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી એક એવી મીઠાઈ જે ઘર માં રહેલી વસ્તુ માંથી ક્યારેય મન થાય તો ઝટપટ બનાવી શકાય છેગુજરાત નું મહુડી ગ્રામ જ્યાં ભગવાન ઘંટાકરણ મહાવીર સ્વામી ને સુખડી ની પ્રસાદ ધરાય છે ત્યાં બનતી ફેમસ સુખડી મેં આજે બનાવી છે Neepa Shah -
સુખડી(sukhdi Recipe In Gujarati)
#treding#cookpadindia#cookpadgujratiઆમ તો આપના દરેક ગુજરાતી ના ઘર માં સુખડી બનતી જ હોય છે મેં અહી સુખડી માં જેને આપને શિયાળા માં વસાણાં નો મસાલો તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરી ને મસાલા વાળી સુખડી બનાવી છે.જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. Bansi Chotaliya Chavda -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MAમધર્સ ડે સ્પેશિયલ સુખડીઆ દિવસ જેને આ દુનિયા બતાવી તેને વંદન કરીયે તેટલા ઓછા છે માં તે માં બીજા વનવગડાના વા તેની સુખડી મને ખુબજ ભાવે તો મેં સ્પેશ્યલ આ દિવસે તેના જેવી સુખડી બનાવી છે Saurabh Shah -
સુખડી(sukhdi recipe in Gujarati
#સાતમ#westગુજરાત ની ફેમસ સ્વીટ ,સુખડી જે ફટાફટ બની જાય છે અને દરેક તહેવાર માં ખાસ બનાવવા માં આવે છે.શ્રાવણ વદ સાતમ ના દિવસે શીતળા માં ની પૂજા થાય છે,છઠ ના દિવસે અવનવા પકવાન બનાવી સાતમ ના દિવસે આખો દિવસ ગેસ કે ચૂલો સળગાવવા નો નહિ અને ઠડું ખવાનો રિવાજ છે,સુખડી એ ગુજરાતીઓ ની ફેમસ સ્વીટ છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે ફટાફટ બની જાય અને ગોળ થી બને એટલે બધાજ ખાઈ શકે. Dharmista Anand -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#GA4 #week1 #ર્ટેડીગવાનગી આ સુખડી મેં પહેલી વાર બનાવી છે. Smita Barot -
-
સુખડી(sukhdi recipe in Gujarati)
#sukhdiઆમ તો સુખડી હેલથી છે પણ મે સુખડી ને વધુ હિલ્થી બનાવવા તેમાં ડ્રાય ફ્રૂટ ને ઉમેર્યા છે ટેસ્ટ માં ખુબ સરસ બની છે. Darshna Mavadiya -
સુખડી
ગુજરાતી ઓ ની લાડીલી સુખડી કે ગોળ પાપડી જે બધીજ વય ના વ્યક્તિ ઓની મનપસંદ છે. સાથે સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે. દૂધ ઉમેરવાથી તે પોચી બને છે. Shreya Vipul -
સુખડી
#ગુજરાતીસુખડી એક ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે જે ખૂબ જ જલદી થી અને ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે.મોટા નાના સૌ કોઈ માટે સ્વાસ્થ્યવર્ધક અને પોષણ યુક્ત છે. Jagruti Jhobalia -
સુખડી (Sukhadi recipe in Gujarati)
સુખડી એ આપણા ગુજરાતીઓની સૌથી પ્રિય સ્વીટ છે. પહેલાના જમાના માં કોઈ મહેમાન આવે તો સુખડી બનાવતા. જે ફટાફટ બની જાય છે. સુખડી ને ગોળપાપડી પણ કહેવાય છે.#trend4#week4#post5#સુખડી Chhaya panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15171519
ટિપ્પણીઓ