Watermelon Lemonade

Cook with Dipika
Cook with Dipika @cook_24772568
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 500 ગ્રામતરબૂચ
  2. 3 ટેબલ સ્પૂનખાંડ સિરપ
  3. 1 ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  4. 1/4 ટેબલ સ્પૂનસંચર મીઠું
  5. 10-12ફુદિના ના પાન
  6. 8-9બરફ ના cube

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તરબૂચ માંથી બિયા કાઢી ને કટકા કરો

  2. 2

    પછી તેને મિક્સર જાર માં મુકો પછી તેમાં ખાંડ નું પાણી,સંચર મીઠું, લીંબુ નો રસ અને ફુદિના ના પાન નાખી ન મિક્સર માં પીસી લો

  3. 3

    થઈ ગયું તૈયાર watermelon lemonmad.તેને એક ગ્લાસ માં બરફ નાખો પછી વોટરમેલોન જ્યુસ નાખો અને તેના પર ગાર્નિશ કરવા તરબૂચ ના નાનાં કટકા કરી ન toothpic માં લગાવી ગ્લાસ પર મૂકો અને 2-3 ફુદીના ના પાન મુકો અને ગ્લાસ ની કિનારી આ લીંબુ ની સ્લાઈસ મુકો.

  4. 4

    તો હવે તૈયાર છે આપણું સમર cooling and refreshing drink.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Cook with Dipika
Cook with Dipika @cook_24772568
પર

ટિપ્પણીઓ

Similar Recipes