તડબૂચ લેમોનેડ(Watermelon Lemonade Recipe In Gujarati)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

ગરમી નો પારો જ્યારે વધે ત્યારે આવા ઠંડા પીણા પીવાની મજ્જા જ કંઇક અલગ હોઈ છે.
#સમર

તડબૂચ લેમોનેડ(Watermelon Lemonade Recipe In Gujarati)

ગરમી નો પારો જ્યારે વધે ત્યારે આવા ઠંડા પીણા પીવાની મજ્જા જ કંઇક અલગ હોઈ છે.
#સમર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ મોટો ગ્લાસ
  1. ૧ કપતડબૂચ નો જ્યૂસ(ખાંડ વગર નો ઠંડો)
  2. ૨ ટેબલસ્પૂનતડબૂચ ના નાના ટુકડા
  3. ૨ ટેબલસ્પૂનદળેલી ખાંડ
  4. ૮-૧૦ ફુદીના ના પત્તા
  5. લીંબુ નો રસ
  6. લીંબુ સ્લાઈસ કરેલું
  7. ૧/૨ કપસોડા
  8. ટુકડા૩-૪ બરફ ના

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પહેલા તડબૂચ ના જ્યૂસ માં ખાંડ મિક્સ કરી લો. અને ફુદીના ના ૫-૬ પાન ને મેશ કરી લો.

  2. 2

    હવે ગ્લાસ માં તડબૂચ નો રસ લઈ એમાં લીંબુ નો રસ નાખી તડબૂચ ના ટુકડા,મેશ કરેલા ફુદીના ના પાન,લીંબુ ની સ્લાઈસ,બચેલા ફુદીના ના પાન અને બરફ ના ટુકડા ઉમેરો.

  3. 3

    હવે એમાં સોડા ઉમેરી ઠંડુ સર્વ કરો. ઝટપટ તૈયાર થાય જતું તડબૂચ લેમોનેડ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

Similar Recipes