વોટરમેલન મીન્ટી શોટ્સ (Watermelon Minty Shots Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

વોટરમેલન મીન્ટી શોટ્સ (Watermelon Minty Shots Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 1મોટો બાઉલ તરબૂચ ના ટૂકડા
  2. 12-14ફુદીના ના પાન
  3. 1 ચમચીખાંડ
  4. 1/4 ચમચીસંચર પાઉડર
  5. 1/4 ચમચીમરી પાઉડર
  6. 1/2લીંબુ નો રસ
  7. 8-10બરફ ના ટૂકડા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    તરબૂચ ના ટૂકડા કરી બી કાઢી લો. ફુદીના ના પાન પાણી વડે સાફ કરી લો.

  2. 2

    હવે મિક્ષર જારમાં તરબૂચ, ફુદીના ના પાન, લીંબુ નો રસ, મરી પાઉડર, સંચર, ખાંડ અને બરફ ના ટૂકડા નાખી ક્રશ કરી લો.

  3. 3

    તૈયાર છે વોટરમેલન મીન્ટી શોટ્સ. ફુદીના ના પાન જીણા સમારી નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes