મગનું પાણી (recipe of Mung pani in recipe in Gujarati)

hardika trivedi
hardika trivedi @Hardi_2911
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. 1 કપમગ
  2. 1/2 ટી સ્પૂનહળદર
  3. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  4. 1 ટી સ્પૂનઆદું
  5. 2 કપપાણી
  6. વઘાર માટે
  7. 1 ટી સ્પૂનઘી
  8. 1 ટી સ્પૂનજીરું
  9. 5-6લીમડાના પાન
  10. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કૂકરમાં મગને 1 કપ પાણી મૂકી બાફી લો.એકદમ ગળી જાય એટલાં બાફવા.બફાય એટલે તેમાં બ્લેન્ડર ફેરવી થોડું પાણી ઉમેરી ક્રશ કરી લો.બધા મસાલા આદું ઉમેરી પાણીને ઉકળવા મૂકો.

  2. 2

    પાણી ઉકળી જાય એટલે કડાઈમાં ઘી મૂકી જીરું ઉમેરો જીરું શેકાઈ એટલે લીમડાનાં પાન ઉમેરી મગના પાણીમાં ઉમેરો.ગરમ જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
hardika trivedi
hardika trivedi @Hardi_2911
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes