મગનું રસમ(mag nu rasam in Gujarati)

Dhara Gangdev 1
Dhara Gangdev 1 @Dhruvi

#goldenapron3
#માઇઇબુક#પોસ્ટ૧૧

મગનું રસમ(mag nu rasam in Gujarati)

#goldenapron3
#માઇઇબુક#પોસ્ટ૧૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમગ
  2. પાણી જરૂર મુજબ
  3. ૧/૨ ચમચીહળદર
  4. ૧ ચમચીઆમલીનો પલ્પ
  5. ૨ ચમચીતેલ
  6. ૧/૨ ચમચીરાઈ
  7. ૧/૪ ચમચીહિંગ
  8. મીઠા લીમડાના પાન
  9. ૧ ચમચીલાલ મરચું
  10. ૧/૨ ચમચીગરમ મસાલો
  11. ૧/૪ ચમચીસેકેલ જીરું પાઉડર
  12. ૧ ચમચીધાણા પાઉડર
  13. ૨ ચમચીસમારેલી કોથમીર
  14. ગ્રેવી બનાવવા માટે---
  15. મિડિયમ ડુંગળી
  16. કળી લસણ
  17. ટામેટા
  18. ૧/૪ ચમચીખમણેલુ આદું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગને ૭-૮ કલાક પાણીમાં પલાળી ૧૦-૧૨ કલાક ફણગાવવા.

  2. 2

    ત્યારબાદ તેને ૧ ગ્લાસ પાણી માં ૧૦ મિનિટ ઉકાળવા.

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ, હિંગ અને લીમડાના પાન નાખી વઘાર કરવો.

  4. 4

    તેમાં ડુંગળી,લસણ, ટામેટા, આદું ની ગ્રેવી નાખવી અને નીમક,હળદર,ગરમ મસાલો, લાલ મરચું,સેકેલ જીરું પાઉડર,ધાણા પાઉડર નાખી મિક્સ કરવું

  5. 5

    ત્યારબાદ તેમાં ૧ ગ્લાસ પાણી ઉમેરી ઉકળવા દેવું અને મગ નાખવા.

  6. 6

    ઉકળીને એક રસ થઇ જાય એટલે આમલીનો પલ્પ નાખી ગેસ બંધ કરી સમારેલી કોથમીર નાખી ગરમાગરમ પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Gangdev 1
પર

ટિપ્પણીઓ

Similar Recipes