ઢેબરા(dhebra recipe in Gujarati)

Dipti Devani
Dipti Devani @cook_21361593
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મલ્ટીગ્રેઇન લોડ : ઘઉં બાજરી જુવાર મકાઈ અને ચણાની દાળ
  2. 1બાઉલ લોટ
  3. અરે ચમચી હળદર
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1/2ચમચી લાલ મરચું
  6. ચપટીઅજમો
  7. 1 ચમચીકસુરી મેથી
  8. ૧ ચમચીતલ
  9. 1/4 ચમચી હિંગ
  10. 1/4 ચમચી લસણની ચટણી
  11. લોટ બાંધવા પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં લોટ લઇ બધા મસાલા નાખી પાણી થી લોટ બાંધો

  2. 2

    વણી અને તવી તેલથી શેકી લો

  3. 3

    ત્યાર બાદ ગરમા-ગરમ ઢેબરાને દહીં તથા અથાણા સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Devani
Dipti Devani @cook_21361593
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes