રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ મા એક ચમચી તેલ મૂકી કાજુ ફ્રાઈ કરી લેવા.
- 2
ત્યારબાદ કડાઈ મા એક ચમચી તેલ મૂકી સમારેલી ડુંગળી સંતાડવી ડુંગલીસતળાઈ જય પછી તેમાં સમારેલ ટામેટા ઉમેરવા.
- 3
ડુંગળી ટામેટા ઠંડા થઇ જાય પછી તેની મિક્સર મા ગ્રેવી કરવી
- 4
ત્યારબાદ કડાઈ મા તેલ મૂકી જીરું તજ લવિંગ. નો વઘાર કરવો તેમાં ડુંગળી ટામેટા ની ગ્રેવી સાંતળવી. ત્યાર બાદ આદુ મરચા. લસણ ની પેસ્ટ સાંતળવી.
- 5
બરાબર સાંતળાઈ જાય પછી તેમાં લાલમરચું. હળદર. નમક. નાખી ચડવા દેવું પછી તેમાં ફ્રાઈ કરેલ કાજુ ઉમેરવા.
- 6
ત્યારબાદ તેમાં ભાવનગરી ગાંઠિયા નાખી હલાવવુ પછી તેમાં અડધો કપ પાણી નાખવું બરાબર હલાવી તેમાં કિચન કિંગ મસાલો. કોથમીર નાખવી ત્યાર છે કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક
Similar Recipes
-
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક
ગાંઠિયા ને કાજુ નું શાક એ કાઠીયાવાડી ડીશ છે. ગાંઠિયા ટામેટાં નું શાક લગભગ બનતું હોય છે. આ એક અલગ રેસિપી છે. તમે રોટલી, પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. સ્પાઇસી અને ટેસ્ટી ડિશ છે. Disha Prashant Chavda -
કાજુ ગાંઠિયા નું શાક
પંજાબી શાકની ગ્રેવી બનાવી રેડી રાખો તો રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ઘેર ઈઝી થી ઇન્સ્ટન્ટ રેડી કરી શકો.#GA4#week1 Rajni Sanghavi -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EBWeek9#RC1આપના ઘરમાં સેવ ટામેટાં , સેવ ગાંઠિયા બનતા હોય છે.. આજે આપણે ગાંઠીયા સાથે કાજુ નું કોમ્બિનેશન બનાવીએ છીએ જે KALPA -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#WeeK9#RC2 Falguni Chauhan ( The 🏡 Chef ) -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7ખૂબ સરળ અને ઝડપ થી બનતી અને સ્વાદ માં ખૂબ જ સરસ એવી શાક ની રેસિપિ કાજુ ગાંઠિયા Dipal Parmar -
-
-
-
-
-
-
કાજુ ગાંઠિયા શાક (Kaju-Ganthiya sabzi recipe in Gujarati)
#CB8#week8#cookpadindia#cookpad_gujકાજુ ગાંઠિયા નું શાક એ કાઠિયાવાડી વ્યંજન છે જે ઢાબા માં અને કાઠિયાવાડી ભોજન પીરસતી હોટલ માં અચૂક પીરસાય છે. તેલ અને તીખોતમતમતો સ્વાદ એ કાઠિયાવાડી ભોજન ની ખાસિયત છે. પણ મેં મારા કુટુંબ ના સ્વાદ અનુસાર માપસર તેલ અને મરચું વાપર્યા છે. Deepa Rupani -
કાજુ ગાંઠિયા શાક (Kaju Gathiya Sabji Recipe In Gujarati)
#CB8#week8#cookoadindia#cookpadgujarati એકદમ સરળ અને ઝડપ થી બની જતું આ શાક છે.@AmiShethPatel ની રેસિપી ફોલો કરી થોડા ફેરફાર થી બનાવી છે . सोनल जयेश सुथार -
-
કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક (Kathiyawadi Kaju Gathiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#ગાંઠિયા નું શાક#કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક Vaishali Thaker -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 કાજુ ગાંઠીયા નું શાક પરાઠા જોડે કે રોટી સાથે સરસ લાગે છે Pina Mandaliya -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EB#WEEK9#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું જૈન શાક (Kathiawadi Cashew - Ganthiya Jain Sabji Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#kaju ganthiya nu shakWeek9 Tulsi Shaherawala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13145230
ટિપ્પણીઓ (2)