તવા અંડા(tava anda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી નાખી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળો
- 2
પછી તેમાં પાવભાજી મસાલો નાખો
- 3
પછી ટામેટા નાખી બરાબર સાતડો
- 4
પછી તેમાં સમારેલા મરચાં કેપ્સીકમ મકાઈ ના દાણા નાખી બરાબર સાતડો
- 5
પછી તેમાં પનીર નાખી બરાબર સાતડો
- 6
મીઠું નાખો સ્વાદ મુજબ
- 7
લીલા ધાણા ભભરાવો
- 8
1/2 લીંબુ નીચોવો
- 9
પછી ૫ ઈંડાને એક એક કરી અલગ અલગ જગ્યા એ ફોડો
- 10
પછી તેની ઉપર મીઠું અને મરી પાઉડર ભભરાવો
- 11
પછી તેની ઉપર ચીઝ ભભરાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati)
#GA4#Week8#Pulavમેં અહીં મુંબઈ નો તવા પુલાવ try કર્યો છે.તવા પુલાવ છે મુંબઈ ની લારી ની લીસ્ટ માંથી એક છેGenerally ત્યાં એક j મોટા તવા માં પાવ ભાજી અને પુલાવ બને છેપણ અહીં મે જૂની નોનસ્ટિક લોઢી પર try કર્યા છે તમે ઇચ્છો તો કઢાઈ માં પણ try કરી શકો...☺️☺️ nikita rupareliya -
-
-
-
-
-
-
સ્ટ્રીટ સ્ટાઈલ તવા પુલાવ (tawa pulav street style recipe in Guja
#માઇઇબુક રેસીપી 7#વિકમીલ૧ બોમ્બે ની સ્ટ્રીટ ફૂડ માંથી આમારી ફેવરિટ છે એકદમ તીખી મસાલેદાર અને વેજિટેબલ.થી ભરપુર Shital Desai -
-
-
મકાઈ મસ્તી(Corn Masti recipe in Gujarati) (Jain)
#LB#corn#મકાઈ#Tangy#healthy#breakfast#CookpadIndia#CookpadGujrati આ નાસ્તો ગરમ તેમજ ઠંડો તથા ગરમ બંને પ્રકારે ખુબ જ સરસ લાગે છે અને તે બાળકોને ખુબ જ પસંદ પડે એવો છે. આથી lunchbox પણ ફટાફટ ખાલી થઈ જાય છે. બને છે પણ ફટાફટ અને ખવાય છે પણ ફટાફટ. આ વાનગી એકલી પણ ખાઈ શકાય છે આ ઉપરાંત તેની સાથે ખાખરા કે કોઈ ચિપ્સ નાચોસ, ટાકોસ, મોનેકો બિસ્કીટ વગેરે સાથે પણ તેને ટિફિન બોક્સમાં આપી શકાય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ વાનગી ખૂબ જ હેલ્ધી છે અને સાથે સાથે સ્વાદમાં એકદમ ઝડપથી છે. Shweta Shah -
મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ (Mumbai Style Tava Pulao Recipe In Gujarati)
#EB#Week13#cookpadindia#cookpadgujarati#pulaoમુંબઈ જાઓ અને ત્યાંનો તવા પુલાવ ન ખાઓ તો ત્યાંનો ધક્કો ભારે પડ્યો કહેવાય. તવા પુલાવ દરેક જગ્યાએ મળે છે, પરંતુ મુંબઈ સ્ટાઈલથી બનતા તવા પુલાવની વાત જ એકદમ અલગ છે મુંબઈ સ્ટાઈલથી મસાલેદાર તવા પુલાવ હવે ઘરે જ બનાવો, બધા વખાણી-વખાણીને ખાશે. Mitixa Modi -
-
-
તવા પુલાવ
#RB6જ્યારે આપણે કઈ લાઈટ ખાવું હોય અને ટેસ્ટી ખાવું હોય ત્યારે આ પુલાવ ખૂબ જ ઉપયોગી થાય છે ફટાફટ બની જાય છે Kalpana Mavani -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#cookpadgujarati ચોમાસા માં જ્યારે વરસાદ પડે ત્યારે કોર્ન અને કોર્ન થી બનતી ચટપટી ભેળ ખવાની ખૂબ મજા આવતી હોય છે.. ઘરે જ આ ભેળ બનાવવી ખૂબ સરળ છે અને જલ્દી પણ બનતી હોય છે. ચીઝ નાંખી ને બનતી આ ભેળ બાળકો ને પણ ખૂબ મજા આવે એવી હોય છે. Neeti Patel -
-
-
-
-
ચીઝ કોન તવા રાઇસ(cheese corn tava rice recipe in gujarati)
ખુબ ઝડપથી બની જાઇ એવો ચીઝ કોન તવા રાઇસ બનાવો.#સુપરશેફ૪#weekendrecipe Dr Radhika Desai -
-
કલરફૂલ પનીર ચીઝ ગ્રીલ સેન્ડવીચ
#માઇઇબુક#પોસ્ટ12આ પોસ્ટ ખાસ બાળકો માટે છે. બાળકો ને દરેક ટાઈમ એક સરખુ ભોજન આપવામાં આવે તો એ કંટાળી જાય છે તો એમની ખાવામાં રૂચી વધારવા માટે એમને ગમે એવું કંઈક બનાવી આપો તો એ ખૂબ ફટાફટ અને પ્રેમ થી જમે છે. આમતો દરેક મમ્મીઓ આવા કંઈક ને કંઈક નુસખા અજમાવતી જ હોય છે. Vandana Darji -
પનીર પાવભાજી
#વિકમીલ1#તીખીપાવભાજી તો સૌ ને પસંદ છે થોડી તીખી ને ટેસ્ટી હોય તો ઓર મજા પડી જાય to પાવભાજી સાથે પનીર હોય તો પનીર ના ચાહકોને પણ મોજ પડી જાય .. પનીર pavbhaji ખુબજ સ્વાદિષ્ટ અને તીખી ne ટેસ્ટી સારી લાગે છે .. Kalpana Parmar -
ખીચડી ડોન્ટસ્ (Hot Pot Doughnuts Recipe in Gujarati) ((Jain)
#FFC8#WEEK8#LEFTOVER_KHICHDI#KHICHDI#LEFTOVER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ગ્રીલ્ વેજીટેબલ બ્રેડ પીઝા (Grill Vegetable Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week15 Roshni K Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13145308
ટિપ્પણીઓ
Yummy look