રવા ટોસ્ટ (recipe of rava toast in english)

hardika trivedi
hardika trivedi @Hardi_2911
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1.5 કપરવો/સુજી
  2. 1 કપદહીં
  3. 2ડુંગળી
  4. 1ટામેટું
  5. 1કેપસીકમ
  6. 2 ટે સ્પૂનપીઝા સોસ
  7. 8-10બ્રેડ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. પાણી જરૂર મુજબ
  10. 2ક્યુબ ચીઝ
  11. 1/2 કપબટર
  12. ઓરેગાનો અને ચીલી ફલેક્સ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં સોજી અને દહીં મિક્સ કરો લચકા પડતું મિશ્રણ બનાવો.જરુર લાગે તો થોડું પાણી ઉમેરો.ડુંગળી ટામેટા અને કેપસીકમ ને ક્રશ કરી લો.અને શોજીમાં ઉમેરી 15 મિનિટ રહેવા દો.

  2. 2

    15 મિનિટ પછી તેમાં પિઝા સોસ મીઠું ઉમેરી મિક્સ કરો.બ્રેડ પર બટર લગાવી સૂજીનું મિશ્રણ પાથરી ઉપર ચીઝ ચીલી ફ્લેક્સ ઓરેગાનો ભભરાવી માઇક્રોવેવમાં ગ્રીલ ઓપ્શન પર 2 મિનિટ ગ્રીલ કરો.

  3. 3

    ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
hardika trivedi
hardika trivedi @Hardi_2911
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes