રવા ટોસ્ટ (Rava Toast Recipe In Gujarati)

Nisha Mandan @Nisha_2510
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક બાઉલ માં સોજી લઈ તેમાં દહીં એડ કરી લો અને મિક્સ કરી પાંચ મિનિટ સુધી રહેવા દો
- 2
પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા અને કેપ્સીકમ કોથમીર અને મીઠું નાખી મિક્સ કરી લોપછી એક વઘરીયા માં ઘી લઈ રાઈ નાખી દો રાઈ તતડે એટલે તેમાં લસણ મરચા ની પેસ્ટ એડ કરી લો લસણ ની કચાસ દુર થઇ જાય એટલે તેને સોજી નું તૈયાર કરેલ મિશ્રણ માં એડ કરોઅને મિક્સ કરી લો
- 3
પછી બ્રેડ ની સ્લાઈસ લઈ તૈયાર કરેલ સોજી નું મિશ્રણ બ્રેડ ની સ્લાઈસ પર પાથરી લો
- 4
પછી નોન સ્ટીક તવી પર ઘી લગાવી ને તૈયાર કરેલી બ્રેડ ને શેકી લો બ્રાઉન કલર ની થાય એટલે ગેસ પરથી ઉતારી લો
- 5
રવા ટોસ્ટ પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી લો અને પછી રવા ટોસ્ટ ને કેચઅપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેગી મસાલા ટોસ્ટ (Maggi Masala Toast Recipe In gujarati)
#GA4#Week23મેગી માંથી બનાવેલા આ ટોસ્ટ બ્રેક ફાસ્ટ માં કે કોઈપણ ટી ટાઈમ પર સર્વ કરી શકાય છે જે એટલા ટેસ્ટી બને છે કે નાના મોટા બધાને ભાવે તો આ ટોસ્ટ બનાવવા નો જરૂર થી ટ્રાય કરો અને ફેમિલી ને ખુશ કરો 😊 Neeti Patel -
ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)
#GA4#Week23#Toast Vaishali Prajapati -
-
બેલપેપર ચીઝ ટોસ્ટ (Bellpaper Cheese Toast Recipe In Gujarati)
#GA4#Week17#cheeseBell papper ચીઝનું કોમ્બિનેશન સ્વાદ થી ભરપૂર હોય છે તેમાં પણ ફટાફટ બની પણ જાય છે સાજના નાસ્તામાં અથવા તો બ્રેકફાસ્ટમા લેઈ શકાય છે.. જેમાં તમે તમારી પસંદગીના કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો. તમે પણ ટ્રાય કરજો એકદમ કલરફૂલ ચીઝી .. Shital Desai -
-
-
-
-
વેજ. રવા ટોસ્ટ (Veg. Rava Toast recipe in Gujarati) (Jain)
#GA4#WEEK23#TOAST#COOKPADINDIA#COOKPADGUJRATI ટોસ્ટ એ દરેક ઉંમરની વ્યક્તિને પસંદ પડે છે અને તે સવાર ના નાસ્તા માં કે પછી. સાંજ ના જમવા માં પણ સર્વ કરી શકાય છે. અહીં વેજિટેબલ્સ અને રવા સાથેના ઓપન ટોસ્ટ તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
બૃશેટા(Brushetta Recipe in Gujarati)
#GA4#WEEK5#ITALIAN#COOKPADGUJ#COOKPADINDIA બ્રુશેતા એક ઇટાલિયન સ્ટાટૅર છે, જે બ્રેડ લોફ પર ટોપિંગ કરી બનાવવા માં આવે છે. Shweta Shah -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
આલુ રતાળુ ટોસ્ટ સેન્ડવીચ(Aloo Ratalu Toast Sandwich Recipe In Gujarati)
#KS3કુકપેડ કિચન સ્ટાર ચેલેન્જઆ સેન્ડવિચ મા મેં રતાળુ નો ઉપયોગ કર્યો છે કારણકે બાળકો રતાળુ તો બિલકુલ ખાય જ નહીં પણ જો એ એ લોકોને સેન્ડવીચ ના ફોર્મ આપશો તો એ લોકોને ખબર પણ નહીં પડે કે આમાં રતાળુ નાખ્યું છે Rita Gajjar -
આલુ ટોસ્ટ (aalu toast recipe in gujarati)
#સપ્ટેમ્બર૨૦૨૦#ફટાફટ#કુકપેડખૂબ જ સરળ અને એકદમ સ્વાદિષ્ટ. Dhara Lakhataria Parekh -
-
-
ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ(Cheez Chili Onion Toast Recipe In Gujarati)
#GA4#Week23#CookpadIndia#Cookpadgujarati#Cookpadબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી લાવી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ ની રેસીપી Komal Khatwani -
-
-
-
લેફ્ટઓવર ભાજી ટોસ્ટ (Leftover Bhaji Toast Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
સુજી મલાઈ ટોસ્ટ (Sooji malai Toast Recipe in Gujarati)
સવારે કે સાંજના નાસ્તા માટે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે મે અહીં બ્રેડ થી બનાયા છે પણ તમે આ સ્ટફિંગ ને રોટલી ઉપર પણ કરી શકો છો.#GA4#WEEK23 Chandni Kevin Bhavsar -
ચીઝ ચીલી ઓપન ટોસ્ટ ( Cheese Chilly Open Toast Recipe In Gujarati
#AsahiKaseiIndia#Bakingચીઝનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગી બનાવી શકાય છે.અહીં મે નાના બાળકોને ભાવે તેવી વાનગી બનાવી છે. ચીઝ બટર નો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઓપન ટોસ્ટ બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ યમ્મી લાગે છે. આ ટોસ્ટ બટર અને ચીઝ પ્રોપર મિક્સ થાય તો જ સારા બને છે. Parul Patel -
-
ચીઝ કોર્ન ટોસ્ટ (Cheez Corn Toast Recipe In Gujarati)
#RC1આજ ની ફટાફટ અને દોડતી લાઇફ માં સવારે આપને બ્રેકફાસ્ટ બનાવવા નો ટાઈમ નથી મળતો.પણ દિવસ દરમ્યાન સ્ફૂર્તિમય અને ફ્રેશ રહેવા માટે આપને બ્રેકફાસ્ટ કરવો જરૂરી છે. આ મારા બાળકો નો ફેવરિટ બ્રેફાસ્ટ છે. TRIVEDI REENA -
ચીઝ ટીન બીન્સ એન્ડ ટોસ્ટ (Cheese Tin Beans Toast Recipe In Gujarati)
નાના મોટા બધા ને ભાવતી ડીશ. અમે બધાં જયારે જોઈન્ટ ફેમિલીમાં સાથે હતા ત્યારે રવિવાર નું ડીનર નું મેન્યુ ફીક્સ જ હોય. છોકરાવ ને બહુ જ ભાવે 😋. ચીઝ ટીન બીન્સ એન્ડ ટોસ્ટ Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16303729
ટિપ્પણીઓ