રવા ટોસ્ટ (Rava Toast Recipe In Gujarati)

rachna
rachna @Rachna

#GA4
#Week23 નાસ્તા માટે આ વાનગી બહુ સરસ લાગે છે.

રવા ટોસ્ટ (Rava Toast Recipe In Gujarati)

#GA4
#Week23 નાસ્તા માટે આ વાનગી બહુ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 મેમ્બર
  1. 1 વાટકીરવો
  2. 1 વાટકીછાશ
  3. 2 નંગડૂંગળી
  4. 1 નંગટામેટું
  5. 1નાનું કેપ્સિકમ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. પેરી પેરી મસાલા પેકેટ
  8. 10 નંગબ્રેડ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    રવો માં છાશ ઉમેરી 1/2 કલાક સુધી રાખી દો.

  2. 2

    બધા શાકભાજી સુધારી ને ઉમેરી દો. મીઠું અને પેરી પેરી મસાલો નાખી દો.

  3. 3

    બ્રેડ પર ગ્રીન ચટણી લગાવી રવા વાળુ બેટર લગાવો,નોનસ્ટિક પર બટર મૂકી સેકી લો.

  4. 4

    બંને સાઇડ સેકાઈ જાય એટલે કટ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
rachna
rachna @Rachna
પર

Similar Recipes