ઈટાલિયન રવા ચીઝ ટોસ્ટ (Italian Rava Cheese Toast Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
ઈટાલિયન રવા ચીઝ ટોસ્ટ (Italian Rava Cheese Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ ધોઇ કોરા કરી ઝીણા કટ કરી લો ત્યાર બાદ રવા મા દહીં એડ કરી બરાબર મીક્ષ કરી લો પછી તેમા સીઝલિંગ કરી થોડુક પાણી નાખી જાડુ બેટર તૈયાર કરો
- 2
હવે એક બ્રેડ પર લીલી ચટણી બરાબર લગાવી દો ત્યાર બાદ ચમચી વડે થીક બેટર પાથરો ગેસ ઉપર પેન ગરમ થાય એટલે બરાબર બટર લગાવી સ્ટફિંગ વાળી બ્રેડ ને નીચે રાખી ગોલ્ડન થાય ત્યા સુધી શેકો
- 3
ત્યાર બાદ તેને નીચે થી પણ ક્રિસ્પી કરો આ રીતે જરુર મુજબ ટોસ્ટ તૈયાર કરી લેવા
- 4
આ ટોસ્ટ ને સલાડ સોસ બ્રોકોલી સુપ સાથે સર્વ કરો
- 5
તો તૈયાર છે ઈટાલિયન રવા ચીઝક્રિસ્પી ટોસ્ટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેબી કોર્ન હૈદરાબાદી રવા ટોસ્ટ (Baby Corn Hyderabadi Rava Toast Recipe In Gujarati)
#COOKPADGUJARATI#COOKPADINDIA#LCM1 Sneha Patel -
-
-
મખની ગ્રેવી ચીઝ પાસ્તા (Makhani Gravy Cheese Pasta Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
સ્ટર ફયાઇ વેજીટેબલ ઈટાલિયન સલાડ (Stir Fry Vegetable Italian Salad Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR #SPR Sneha Patel -
પીઝા સ્ટફિંગ તવા રેસિપી (Pizza Stuffing Tawa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
ચીઝ કોર્ન ક્રિસ્પી રોટી (Cheese Corn Crispy Roti Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel -
વેજ કોર્ન ચીઝ પીઝા (Veg Corn Cheese Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
-
ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)
#GA4#Week23#Toast Vaishali Prajapati -
આલુ મટર ટોસ્ટ સેન્ડવીચ (Aloo Matar Toast Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#GSR Sneha Patel -
-
-
-
-
આલુ મટર ટોસ્ટ સેન્ડવીચ (Aloo Matar Toast Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
-
કોનૅ ચીઝ ટોસ્ટ (Corn Cheese Toast Recipe In Gujarati)
#GA4 #Week26 #Bread #post1 કોનૅ ચીઝ ટોસ્ટ એ બ્રેડ સ્લાઈસ ઉપર બટર ઓરીગાનો લગાવી શેકી કાઢ્યા બાદ એના ઉપર વ્હાઈટ સોસ મા કોનૅ, કાંદા, પેપરીકા,ચીઝ ઉમેરી સ્ટફીગ તૈયાર કરી ટોસ્ટ કરીને બનાવવામાં આવ્યા છે જે ખૂબ ટેસ્ટી લાગે છે, જે સરળતા થી ઓછી સામગ્રી મા તવી ઉપર બની જાય છે, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
જૈન મોઝરેલા ચીઝ વેજ ફ્રેન્કી (Jain Mozzarella Cheese Veg Frankie Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR (વેસ્ટ માથી બેસ્ટ) Sneha Patel -
ઈટાલિયન બટર ચીઝ કોર્ન (Italian Butter Cheese Corn Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
સ્ટ્રીટ સ્ટાઇલ ઇટાલિયન ખાખરા ચાટ (Street Style Italian Khakhra Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SF (સ્ટાર્ટર) Sneha Patel -
-
-
-
મેયો વેજ ગ્રીલ સેન્ડવીચ (Mayo Veg Grill Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
કોર્ન ચીઝ પાસ્તા ઈન વ્હાઈટ સોસ (Corn Cheese Pasta In White Sauce Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16647921
ટિપ્પણીઓ