વરાળીયુ

વરાળીયુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મસાલો બનાવવી લો.મિક્સર માં ચવાણું ગઠીયા ને ક્રશ કરો પાઉડર કરી લો.તેમાં મરચું પાઉડર ગરમ મસાલો જીરું પાઉડર ખાંડ પાઉડર નાખી દો મિક્સ કરી લો..મસાલો રેડી છે
- 2
બધા વેજિટેબલ રીંગણ,કરેલા,મરચું,ટામેટાં,ભીંડો,બટેટા,સરગવો, બધા મા કાપા કરી લો...અને વેજિટેબલ મા મસાલો ભરી લો... વરાળીયા કુકરમાં પાણી નાખો ઉપર પ્લેટ મૂકો તેના પર કોટન નું કપડું મૂકો..તેમાં ભરેલા બધા વેજિટેબલ મૂકો..ડુંગળી અને લસણ પણ મૂકી દો.. ઉપર થી મસાલો નાખો..કપડું ઢાંકી દો અને કુકર બંધ કરી દો..30 મિનિટ બાફવા દો..જરૂર પડે તો વધુ બાફવું(ટામેટાં, મરચા ને આ બધા વેજિટેબલ બાફવા આવે તેની 5 મિનિટ પેલા મૂકવા...)
- 3
બફાઈ જાય પછી એક કડાઈમાં તેલ મૂકો તેલમાં તમાલપત્ર લીમડો લવીંગ હિગ મૂકી ડુંગળી ટામેટા ની પેસ્ટ નાખો આદુ મરચા ની પેસ્ટ નાખો સાંતળવા દો સાતડાઈ જાય પછી તેમાં બધા મસાલા 4 ચમચી મરચું પાઉડર હળદર પાઉડર ખાંડ પાઉડર અને 1 ગ્લાસ કરતા વધારે પાણી ઉમેરો પાણી ઉકળવા દો તેમાં ભરવા માટે જે મસાલો બનાવ્યો તે નાખો.. ઉકળવા દો બધા વેજીટેબલ્સ નાખી દો ઉપર થી બટર નાખો થોડી વાર ચડવા દો ગેસ બંધ કરી દો..રસો રાખવો રસો સોષી લેશે..
- 4
રેડી છે વરાળીયુ...
Similar Recipes
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3દહીં પૂરી નું નામ સાંભળી એ જ મોમાં પાણી આવી જાય. Richa Shahpatel -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend3રગડા પેટીસ સૌને ભાવે છે .નાના હોય કે મોટા સૌને ભાવે .રગડા પેટીસ નું નામ સાંભળી ને દરેક ના મોમાં પાણી આવી જાય છે . Rekha Ramchandani -
કાઠિયાવાડી રીંગણ ડીટીયા નુ શાક.(ringan ditiya shak in gujarati)
#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ1. Manisha Desai -
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati દમ આલુ એ એવી રેસિપી છે જેનું નામ સાંભળી ને જ મારા ફેમિલી માં બધા નાં મોં માં પાણી આવી જાય! Payal Bhatt -
-
-
(વેજ-નૂડલ્સ ( Veg Noodles Recipe in Gujarati)
ચાઈનીઝ નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે. એમાં પણ નાના બાળકો ની મનગમતી વાનગી છે. Trupti mankad -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EB#Week7રગડા પૂરી નું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે, રગડા પૂરી બહુ ચટપટી અને સ્વાદિષ્ટ લાગે છે, રગડા પૂરી બધાની પ્રિય હોય છે. Rachana Sagala -
પાઉંભાજી
#ઇબુક૧#૨૯પાઉંભાજી નું નામ પડતાં જ નાના મોટા દરેક ના મોઢા માં પાણી આવી જાય છે. તે તીખું અને ચટપટું હોવાથી બધા નું ફેવરીટ ભોજન હોય છે. Chhaya Panchal -
મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati)
#સુપરશેફ1#week1#માઇઇબુક#પોસ્ટ22 Badal Patel -
કાઠિયાવાડી ભરેલા રીંગણાં બટેકા (kathiyawadi bharela ringna bateka recipe in Gujarati)
#સુપરશેફ1#week1 Marthak Jolly -
-
સરગવા બટાકા નું શાક(saragva bataka nu shak recipe in Gujarati)
#SVC સરગવા નું શાક લગભગ દરેક ઘર માં બનતું હશે.સરગવા માં પ્રોટીન,અમીનો એસિડ,બીટા કૈરટીન હોય છે.સરગવા માં અનેક રોગો નું ઉત્તમ ઔષધ છે.આ શાક કૂકર માં બનાવ્યું છે.જે ઝડપ થી બની જાય છે. Bina Mithani -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati)
પીઝા નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે એમા પણ નાના બાળકોહોય કે મોટા બધા ના ફેવરીટ હોય છે.#GA4#Week22 Trupti mankad -
ફ્રેન્ચ ફ્રાઈસ
#ઇબુક૧#૩૬જેવું ફ્રેન્ચ ફ્રાઈસ નું નામ લઇ એ એટલે Mc Donalds ની યાદ આવી જાય.ફ્રેન્ચ ફ્રાઈસ નું નામ સાંભળી ને બધા ના મ્હોં માં પાણી આવી જાય.ખાસકરીને નાના બાળકોને તો ફ્રેન્ચ ફ્રાઈસ ઘણી ભાવતી હોય છે. Chhaya Panchal -
ચીઝ પાસ્તા (Cheese pasta Recipe in Gujarati)
#GA4#WEEK17#CHEESE ચીઝ અને પાસ્તા નું નામ સાંભળીને બધા ના મોમાં પાણી આવી જાય. બાળકો નું ઓલટાઈમ ફેવરેટ. Dimple 2011 -
ભાખરી & સેવ ટામેટાં નું શાક(sev tamato saak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ23 Nehal Gokani Dhruna -
જીની ડોસા (Jini Dhosa Recipe In Gujarati)
#સાઉથ#પોસ્ટ૨૫ઢોસા નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.ઢોસા માં પણ હવે કેટલી બધી વેરાયટી બનાવી શકાય છે.તો આજે મે જીની ઢોસા બનાવ્યા છે. જે મારા ઘર માં બધા ને ભાવે છે. Hemali Devang -
છોલે ટિક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
# ચાટ તો લગભગ બધા ને ભાવતી જ હોય છે. ચાટ જોઈ ને તો મોમાં પાણી આવી જાય છે. ચાટ તો મારી પણ ફેવરિટ છે તો ચાલો... Arpita Shah -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe in Gujarati)
ભેળ નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે એમા પણ ચાઈનીઝ ભેળ નાના-મોટા બધા ને પસંદ પણ આવે છે. Trupti mankad -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#APR#KR#Cookpadગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે તો મે મહિનો એટલે ખૂબ જ ગરમી પડે છે. તો સૌને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય. આઇસ્ક્રીમ નું નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય. તો આવી જ સરસ મેં મેંગો આઈસક્રીમ બનાવી છે. Ankita Tank Parmar -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#PSપીઝા નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોમાં પાણી આવી જાય. પીઝા બેઝ ના હોય તો ભાખરી પીઝા બનાવી શકાય છે. બ્રેડ હોય તો બ્રેડ પીઝા પણ બનાવી શકાય છે. આજે મેં બ્રેડ પીઝા બનાવ્યા છે. Richa Shahpatel -
-
-
ટોમેટો મસાલા ભીંડી
#માઇઇબુક#પોસ્ટ૨૩ભીંડા નું શાક તો ઘણા બધા લોકોનો ફેવરિટ હોય છે. રેગ્યુલર તો આપણે ભીંડા નું શાક બનાવીએ જ છીએ પરંતુ ઘણીવાર શાકમાં થોડું ચેન્જ મળે તો વધુ મજા આવી જાય છે. ટોમેટો મસાલા ભીંડી શાક ખૂબ જ ચટાકેદાર અને મસાલેદાર બને છે. Divya Dobariya -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3પાણી પૂરી , દહીં પૂરી, રગડાપુરી આ બધાં નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય કેમકે તેનો મીઠો, તીખો અને ચટપટો સ્વાદ બધાને ખૂબ જ પ્રિય છે. Ankita Tank Parmar -
લસણિયા બટેટા(lasaniya potato Recipe in Gujarati)
#GA4#Week4#Gujaratiકાઠીયાવાડી વાનગીઓ એટલે તીખી મસાલેદાર વાનગી.. તેમા પણ લસણિયા બટેકા નું નામ આવતા જ મોં માં પાણી આવી જાય. આ શાક ખીચડી, રોટલી, રોટલા, ભાખરી, અલબત્ત પરોઠા સાથે પણ ખુબ જ સરસ લાગે છે. Jigna Vaghela -
પાઉં ભાજી
#લોકડાઉન#પોસ્ટ6પાઉંભાજી નામ સાંભળી ને મોહ મા પાણી ના આવે એવુ ભાગ્યે જ કોઈક હશે..😜😜 અમારા ઘરે તો બધા ને બઉ જ ભાવે. બધું શાક હોય એટલે પાઉં ભાજી તો બનાવી જ નાખવી. સહેલી અને તરત બની પણ જાય. છાસ સલાડ પાપડ જોડે મઝા આવી જાય.. Khyati Dhaval Chauhan -
ફુલ ગોબી મંચુરિયન
#ફ્યુઝન આ ડીશ એવી છે કે શાક નો ભાવે પણ મંચુરિયન નુ નામ પડે એટલે મોમાં પાણી આવી જાય Namrata Kamdar
More Recipes
ટિપ્પણીઓ (8)