રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કોથમીર મા લસણ, મરચું, સીંગદાણા, મીઠું, હળદર, મરચું, ધાણાજીરું નાખી ને ખાયણી માં ખાંડી લો. પછી રવૈયા લઈ ને તેને ધોઈ ને કોરા કરી તેમાં મસાલો ભરો
- 2
બટેકા ને ડુંગળી ને થોડા મોટા સમારી લો. હવે કૂકર માં તેલ ગરમ કરો અને તેમાં રાઈ જીરૂહિંગ ઉમેરી વધેલો ખાંડેલો મસાલો એડ કરી સાંતળો. હવે પછી તેમાં રવૈયા ઉમેરી ને 2 મિનિટ માટે તેલ મા હલવો
- 3
પછી તેમાં બટેકા ડુંગળી એડ કરી બધો મસાલો નાખો 1/2 ગ્લાસ પાણી નાખી મિક્સ કરો
- 4
ટામેટું નાખી મિક્સ કરી 2 સીટી બોલાવી લો.નથાંડું થાય એટલે રોટલી પરોઠા જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રસાદાર ભરેલા રવૈયા- બટેટા નું શાક
#ઇબુક૧#૩૯#સ્ટફડફ્રેન્ડસ, શિયાળામાં તીખું તમતમતું ભરેલા રીંગણ બટેટા ના શાક સાથે ગરમાગરમ બાજરી નો રોટલો ,રોટલી કે ભાખરી ને છાશ મારુ મનપસંદ ફૂડ છે. asharamparia -
લીલી તુવેર અને કાંદા ના ભરેલા રવૈયા
#શાક#VNમારી મમ્મી થી શીખેલી નવીન ભરવા રેસીપી એટલે લીલી તુવેર અને કાંદા ના ભરેલા રવૈયા. જનરલી રવૈયા બેસન થી ભરીને બનાવવામાં આવે છે. આ રેસીપી માં આપણે રવૈયા ને લીલી તુવેર અને કાંદા ના મસાલા થી ભરી ને બનાવશુ. આ એક નવીન અને સ્વાદિષ્ટ ડીશ છે. Khyati Dhaval Chauhan -
-
ઢોસા અને ઉતાપમનું શાક
#સુપરશેફ1#પોસ્ટ2#વીક1#માઇઇબુક #પોસ્ટ28#goldenapron3#week25#satvik Vandna bosamiya -
-
રવૈયા નું શાક
#RB1#cookpadindia#cookpadgujarati અમારા ઘરમાં બધા ને આ શાક બહુજ ભાવે છે.હું આ રેસિપી મારા in-laws ને સમર્પિત કરું છું. રવૈયા ભરવાનો મસાલો મારી પેહલા ની રેસિપી માં પણ મેં બતાવેલ છે એટલે આમ ડિટેલ માં બતાવેલ નથી. Alpa Pandya -
-
-
-
-
-
ગુજરાતી દાળ (gujarati dal recipe in gujarati)
#goldenapron3 #week21 , spicy #puzzle word challenge Suchita Kamdar -
-
-
-
ભરેલા રવૈયા અને બટાકાનું શાક (Bharela Ravaia Bataka Shak Recipe In Gujarati)
#goldenapron3#સપ્તાહ_5#ઘટકો_સબ્જી Dipali Amin -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12858718
ટિપ્પણીઓ