ફુલ ગોબી મંચુરિયન

#ફ્યુઝન આ ડીશ એવી છે કે શાક નો ભાવે પણ મંચુરિયન નુ નામ પડે એટલે મોમાં પાણી આવી જાય
ફુલ ગોબી મંચુરિયન
#ફ્યુઝન આ ડીશ એવી છે કે શાક નો ભાવે પણ મંચુરિયન નુ નામ પડે એટલે મોમાં પાણી આવી જાય
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ફ્લાવર ના ફુલ અલગ કરી ને સાફ કરી લો. પછી ગરમ પાણી માં 5 મિનિટ બાફી લો પછી નિતારી લો અને નીતરી જાય પછી ફ્લાવર ની ઉપર મરચું છાંટો.
- 2
હવે ફ્લાવર માં ઉપર કોર્ન ફ્લોર અને મેંદો છાંટી જરાક પાણી છાંટી પછી કોટિંગ કરો અને ફ્લાવર ને તળો એકદમ ક્રિસ્પી બની જશે અને ત્યાં સુધી બધું તૈયાર કરો.
- 3
તૈયાર છે તળેલા ફ્લાવર ના પીસ અને એક પેન માં તેલ મુકો પછી તેમાં લસણ સાંતળો પછી, ડુંગળી નાખી ચડવા દો અને મરચા, આદુ બધું નાખી મીક્સ કરો અને સોસ નાખી પછી મંચુરિયન નાખી મરી ભૂકો, મીઠું, અને તપકીર ની પેસ્ટ નાખી હલાવો.
- 4
હવે એક પ્લેટ માં મંચુરિયન લઇ ઉપર લસણ અને કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પિઝા પરોઠા
#બર્થડે પિઝા નુ નામ પડે એટલે બાળકો ને મોમાં પાણી આવી જાય આ એકદમ હેલ્દી ડીશ છે જેમાં બધા વેજીવેજિટેબલે આવી જાય અને ઘઉં નો લોટ આવી જાય બાળકો ને જરાય નડે નહિ. બર્થડે માં પિઝા તો હોય જ પણ મેંદા ના બદલે ઘઉં ના પરોઠા બનાવી જોવો મજા આવશે. Namrata Kamdar -
રોટલી નૂડલ્સ
#ફ્યુઝનવીક#cookingcompany સૌ પ્રથમ જે બાળકો રોટલી નો ખાતા હોય તેના માટે આ રેસીપી ખુબ સરસ છે અને હેલ્દી પણ છે શાક પણ આવી જાય રોટલી પણ આવી જાય અને ટેસ્ટ પણ આવી જાય. Namrata Kamdar -
ગોબી મંચુરિયન (Gobi Manchurian Recipe In Gujarati)
નાના મોટા સૌ ને ભાવે તેવા ....સોફ્ટ મંચુરિયનWeekend#My 3rd Recipe#ઓગસ્ટ Vaibhavi Kotak -
-
રાઈસ મંચુરિયન
#એનિવર્સરીમંચુરિયન એક ચાઈનીઝ ક્યુઝીન છે.જે મિલ કોર્સ માં લેવામાં આવે છે.આજે મે વધેલા રાઈસ માંથી મંચુરિયન બનાવ્યું છે Anjana Sheladiya -
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
#GA4#week24#post1#cauliflower#ગોબી_મંચુરિયન_ડ્રાય( Cauliflower Manchurian Dry Recipe in Gujarati )#RestaurantStyleRecipe ગોબી મંચુરિયન એ સૌથી વધારે ફેમસ મંચુરિયન ડીશ છે. આ ગોબી મંચુરિયન એ ઇંડો ચાઇનીઝ ક્યુસન સ્વાદ માં સ્વીટ, ટેંગી અને થોડું સ્પાઇસી હોય છે. આ delicious ક્રિસ્પી ફ્રાઇડ appetizer એ આપણા ઇન્ડિયન subcontinent છે. હવે તો આ મંચુરિયન બધી સ્ટ્રીટ સ્ટોલ, રેસ્ટોરન્ટ અને પાર્ટીઓ માં પણ સર્વ થવા લાગ્યું છે. આ ગોબી મંચુરિયન એ ઓથેન્ટીક ચાઇનિઝ ડીશ નથી. પણ આ એક fusion ડીશ છે જે ઇન્ડિયન અને ચાઇનિઝ cuisine છે. લોકો પનીર મંચુરીયનને વધારે પંસદ કરે છે. તેવી જ રીતે ગોબી મંચુરિયનનો લાજવાબ સ્વાદ પણ લોકોના હદયમાં વસી ગયો છે. આ ટેસ્ટી ગોબી મંચુરિયન સ્વાદમાં ચટપટું અને સ્વાદિષ્ટ હોય છે. પાર્ટી કે પછી તમારા મોંઢાના સ્વાદને બદલવા માટે પણ ઘરે પણ તેને ટ્રાય કરી શકો છો. તેને સાંજે નાસ્તાના રૂપમાં ચા સાથે પણ લઈ શકો છો. Daxa Parmar -
મંચુરિયન
મંચુરિયન એ એક ચાઈનીઝ વાનગી છે, આ ઋતુ માં ચાઈનીઝ વાનગી ખાવાની મજા પડે છે, આ Recipe હું મારા દીકરા ને ડેડીકેટ કરું છું. #RB16 Stuti Vaishnav -
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
સ્પાયસી રાઈસ મંચુરિયન બોલ્સ
#તીખીઆ મંચુરિયન મે વધેલા ભાત માંથી બનાવેલ છે.જેમાં સેઝવાન સોસ,ચિલી સોસ નાં ચડિયાતા સ્વાદ ને લીધે સપાયસી લાગે છે. Anjana Sheladiya -
મંચુરિયન (manchurian Recipe in Gujarati)
#GA4#week3#Chinese#manchurianમંચુરિયન એ એક એવી ડિશ છે જે નાના મોટા બધાને ભાવે છે મારા દીકરાને તો ખૂબ ભાવે છે માટે બહારના લાવવા કરતા હું ઘરે જ બનાવવાનું પ્રિફર કરું છું Pooja Jaymin Naik -
ગાંઠિયા બાસ્કેટ ચાટ
#rajkot 21 આ રેસીપી સરસ બને છે અને બાળકોને નાસ્તા માં પણ ભાવે છે હેલ્દી પણ છે. Namrata Kamdar -
-
વેજીટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
મંચુરિયન નામ પણ એટલે બાળકો ખુશ થઈ જાય છે અને સન્ડે હોય એટલે બાળકો ની ફરમાઈશ અલગ અલગ હોય છે મંચુરિયન એ પીઝા બાળકોની ફેવરીટ વસ્તુ છે તેથી આજે મેં સન્ડે છેમાટે મંચુરિયન બનાવ્યા છે તેમાં બધા વેજિટેબલ્સ આવે છે બાળકો અમુક વેજિટેબલ્સ લેતા હોય છે મંચુરિયન ને લીધે બાળકો બધા વેજીટેબલ લેતા શીખી ગયા છે.#ફટાફટ#cookpad Disha Bhindora -
ચીઝી બિસ્કિટ સ્ટાર્ટર
આ રેસીપી બોવ ઝડપ થી બની જાય તેવી છે. સાંજે બાળકો ને ભુખ લાગી હોય તો આપણે 15 મિનિટ માં તૈયાર કરી શકાય. Namrata Kamdar -
મેજિક કોન
#રાઈસ આ ડીશ ઠંડી રોટલી વધી હોય તેમાંથી બનાવી છે અલગ રીતે બનાવી એટલે બાળકો ને જોઈ ને ખાવાનું મન થઈ જાય. Namrata Kamdar -
વેજીટેબલ મંચુરિયન ઇન ગ્રેવી
#GA4#Week14#Cabbageશીયાળામાં ચાઈનીઝ વાનગીઓ ખાવાની જે મઝા આવે છે તેવી એક પણ સીઝન દરમિયાન નથી આવતી અને તેમાં પણ મંચુરિયન ઇન ગ્રેવી તો સૌની પસંદ હોય છે. payal Prajapati patel -
(વેજ-નૂડલ્સ ( Veg Noodles Recipe in Gujarati)
ચાઈનીઝ નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે. એમાં પણ નાના બાળકો ની મનગમતી વાનગી છે. Trupti mankad -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe in Gujarati)
ભેળ નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે એમા પણ ચાઈનીઝ ભેળ નાના-મોટા બધા ને પસંદ પણ આવે છે. Trupti mankad -
વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી)
#LO#manchurian#chinese#indo-chinese#leftoverrecipe#cookpadindia#cookpadgujaratiવેજ મંચુરિયન એક ઇન્ડો-ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ફ્યુઝન રાંધણકળા સદીઓથી કોલકાતામાં સ્થાયી થયેલા ચીની સમુદાય દ્વારા વિકસાવવામાં આવી હોવાનું કહેવાય છે. ઇન્ડો-ચાઇનીઝ રાંધણકળા માં ચાઇનીઝ સીઝનીંગ અને રસોઈ તકનીકો ને ભારતીય સ્વાદ ને અનુકૂળ ફેરફાર કરવા માં આવ્યા છે.વેજ મંચુરિયન ના ડ્રાય તથા ગ્રેવી એમ બે વર્ઝન છે. તે બાળકો અને યુવાનો ખૂબ જ ભાવે છે. મંચુરિયન વેજ અને નોન વેજ બંને હોઇ શકે છે. તેની ઘણી વરાઈટી પણ બજાર માં ઉપલબ્ધ છે જેમ કે ગોબી 65, ગોબી મંચુરિયન, ઇડલી મંચુરિયન, વગેરે.અહીં પ્રસ્તુત વેજ મંચુરિયન વધેલી રોટલી માંથી બનાવવામાં આવેલ છે. તેને ડ્રાય તથા ગ્રેવી એમ બંને રીતે પ્રસ્તુત કર્યા છે. તે રોટલી માંથી બનાવેલ હોવા છતાં સ્વાદ માં રેગ્યુલર મંચુરિયન જેવા જ ટેસ્ટી લાગે છે. તો જો હવે રોટલી વધે તો ટેંશન નહિ લેવાનું, તેમાંથી મંચુરિયન બનાવી દેવાના ! Vaibhavi Boghawala -
મંચુરિયન વીથ ગ્રેવી (Munchurian Gravy Recipe In Gujarati)
"ચાઇનીઝ" નામ સાંભળતાં જ મન માં ૧ અણગમા ની લાગણી થાય છે. આપણું ચાલે તો "ચાઇનીઝ મંચુરિયન" નું નામ પણ આપણે બદલી નાંખીયે. તો.... આજે મેં "ઇંન્ડીઅન મંચુરિયન " બનાવી પાડ્યું અને એ પણ ઇંન્ડીઅન સ્ટાઇલ મા. સ્વાદ મા તો ચીનકાઓ ને ક્યાંય પાછળ પાડી દીધા બોસ.... ગુજરાતી મે બોલે તો..... ટેસડો પડી ગયો બાપ્પુડી Ketki Dave -
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગી જે લારી પર મળે છે તેવું જ ઘરે પરફેક્ટ રીત થી બનાવો. અમારા ઘરમાં લીલી ડુંગળી ભાવતી નથી.માટે મેં નાખી નથી.તમે નાખી શકો છો. Tanha Thakkar -
મંચુરિયન (Manchurian Recipe in gujarati)
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ14મંચુરિયન નાના મોટા સૌને ભાવે છે. આજે હું એકદમ રેસ્ટોરન્ટ જેવું પોચું અને ટેસ્ટી મંચુરિયન બનવા ની રેસિપી શેર કરું છું. આ રીતે મંચુરિયન બનાવશો તો ખાવા ની ખુબ જ મજા આવશે અને બહાર નું મંચુરિયન પણ ભૂલી જશો. Krishna Hiral Bodar -
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend3રગડા પેટીસ સૌને ભાવે છે .નાના હોય કે મોટા સૌને ભાવે .રગડા પેટીસ નું નામ સાંભળી ને દરેક ના મોમાં પાણી આવી જાય છે . Rekha Ramchandani -
ડ્રાય મંચુરિયન
ડ્રાય મંચુરિયન બહાર તો ખાઇ છે. બહાર જેવા જ ઘરે બનાવી શકાય છે. ચોમાસા ની ઋતુ માં તો ગરમ ખાવા ની બહુ જ મજા આવે.#મહારાણી Kantaben Patel -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB 12 ડ્રેગન પોટેટો આ બટાકામાંથી બનતી વાનગી છે તેનું નામ એટલા માટે પડ્યું હશે ક જેમ મોઢા માં થી સિસકારો નીકળી એવી તીખી તમ તમારે લાલ કલરની ખૂબ જ વાનગી બને છે અને આ વાનગી ખૂબ જ ભાવે છે કંઈક નવું લાગે છે છે તો જૂનું જ બટાકા નુ શાક ને લસણની ચટણી માં રગદોળી અને બનાવવામાં આવતું જૂનું શાક એ આજનું નવું ડ્રેગન પોટેટો Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
વેજ ડ્રાય મન્ચુરિયન(Veg Dry Manchurian Recipe in Gujarati)
#GA4 #Week3 #ચાઇનીઝચાઈનીઝ નામ સાંભળતા જ બાળકોના મોમા પાણી આવી જાય છે તો આજે હું ચાઈનીઝ મનચુરીયન બનાવું છું મંચુરિયન હેલ્ધી પણ છે અને ટેસ્ટી તો છે જ Reena patel -
ઢોકળા પિઝા
#cookingcompany#ફ્યુઝનવીકઆ રેસીપી જોઈ ને ખાવાનું મન થઈ જાય અને પિઝા માં મેંદો પણ આવે એમાં તો આપણે ઢોકળા નુ ખીરું લઇ બેઝિક પિઝા બનાવ્યું છે. એટલે નડે પણ નહિ. Namrata Kamdar -
મેક્સિકન રોટલો
#cookingcompany#ફ્યુઝનવીક આ રેસીપી એવી છે કે નાના મોટા સૌ ને ભાવે ઘણા બાજરા નો રોટલો નો ખાઈ પણ આ ગુજરાતી અને મેક્સિકન બંને મિક્સ કરી બનાવી છે. Namrata Kamdar
More Recipes
ટિપ્પણીઓ