રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણા ૭થી૮ કલાક પલાળી પછી હળદર અને મીઠું નાખી બાફી લેવા, વઘાર કરી બનાવેલ મગ,
- 2
એક મોટા બાઉલમાં ચણા લો તેમાં મગ,તળેલા બટાકા, કાચી કેરી,ટામેટા,ડુંગળી, લીલી ચટણી,ખજૂર આંબલીની ચટણી ચાટ મસાલો, અને દહીં બધું જરૂર મુજબ ઓછું વધારે નાખી અને મિક્સ કરો
- 3
હવે સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી ઝીણી સેવ અને કોથમીરથી ગાર્નીશ કરી સર્વ કરો તૈયાર છે ઝટપટબની જાય એવી ટેસ્ટમાં પણ,, મસ્ત ચાટ
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
બાસ્કેટ ચાટ(basket chaat recipe in gujarati)
#માઇઇબુકસંપુર્ણ જૈન વાનગી એવી આ ચાટ પણ સૌના હૃદય જીતી લેશે... અનોખા સ્ટાર્ટર ડિશ તરીકે પણ સર્વ કરી શકાય... Urvi Shethia -
બટાકા છોલે ચણા નો ચાટ (Potato Chole Chana Chaat Recipe In Gujarati)
#સાઈડ. આ ચાટ ખૂબ જ પૌષ્ટિક તથા ખાવામાં સ્વાદિષ્ટ છે .અને ડાયટ વાળા પણ ખાય શકે છે. Kajal Chauhan -
-
-
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
#PSઆ ચાટ મુખ્યત્વે છોલે ચણા માંથી બનાવવામાં આવેલ હોવાથી આ ચાટ નું નામછોલે ચણા ચાટ પાડવામાં આવ્યું છે. સામાન્ય રીતે, છોલે ચણાનો ઉપયોગ છોલેભટુરેમાં જ થતો હોઈ છે.પરંતુ આજે આપણે આ છોલે ચણા માંથી એક સ્વાદિષ્ટચાટ કઈ રીતે બનાવી શકાય તે જોઈશું. આ ચાટ નાનાથી મોટા સુધીના તમામલોકોને પસંદ પડે તેવી છે. ઉપરાંત આપ આ ચાટને એક સ્ટાર્ટર ડીશ તરીકે પણમેહ્માનોની સામે પ્રસ્તુત કરી શકો છો. બર્થડે પાર્ટી કે અન્ય કોઈ ફંકશનમાં પણઆ ડીશને એક સ્ટાર્ટર ડીશ તરીકે સર્વ કરી શકાય છે.બાળકોને પણ જોતાજ ગમી જાય તેવી આ ચાટ બનાવવી ઘણીજ આસન છે.આ ડીશ બનાવવા મુખ્ય સામગ્રી તરીકે છોલે ચણા, ડુંગળી અને ટામેટા જોઇશે.આપ અગાઉના દિવસના વધેલા ચણાનો પણ ઉપયોગ કરીને આ ચાટ આસાનીથીબનાવી શકો છો. જેથી આ ડીશમાં ઘર પર વધેલી સામગ્રી નો પણ ઉપયોગ થઇ જશેઅને એક હેલ્થી ડીશ પણ તૈયાર થઇ જશે. Juliben Dave -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ચટપટી ચણા ચાટ. કાળા ચણા નું સ્વાદિષ્ટ , મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. Dipika Bhalla -
-
-
-
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
-
-
ચણા જોર પાપડી ચાટ (Chana Jor Papdi Chaat Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati#Street_food Keshma Raichura -
-
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : છોલે ચણા ચાટચાટ નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે અને લારી પર મળતું street food દેખાવા માંડે છે . કોઈ પણ ચાટ હોય બધા ની ફેવરિટ હોય છે. તો આજે મેં છોલે ચણા ચાટ બનાવ્યું. Sonal Modha -
-
-
પાપડ ચાટ(papad chaat recipe in Gujarati)
#જુલાઈ #સુપરશેફ3 #મોન્સુનસ્પેશ્યલ #માઇઇબુક #વેસ્ટચાટની વાત થતી હોય તો મુંબઈના ફેમસ સ્ટ્રીટ ફુડ એવા પાપડ ચાટની તો વાત કરવી જ પડે... તો ચાલો શીખી લઈએ આજે પાપડ ચાટ Urvi Shethia -
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#31Decemberspecialઆપણા ગુજરાતીઓને મનપસંદ એવી ચટપટી બાસ્કેટ ચાટ એ પરંપરાગત ચાટ પીરસવાની એક અનોખી રીત છે. તેમાં બટેટાની વાટકી માં કે લોટમાંથી તૈયાર કરવામાં આવતી કટોરી તૈયાર કરવામાં આવે છે અને પછી ટિક્કી, લાલ લીલી મીઠી ચટણી, બટાકા, વટાણા, મસાલા શીંગ, સેવ,ડુંગળી, દાડમના દાણા વગેરેને ચારે બાજુ છાંટવામાં આવે છે. બાસ્કેટ ચાટની તે એક પ્લેટ વિવિધ પ્રકારની સામગ્રીથી ભરપૂર છે પરંતુ તે તમારા મગજમાં જે સ્વાદ છોડે છે તે કાયમ રહે છે! 😋😘🙂 તેને બાસ્કેટ ચાટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ઘણી બધી સામગ્રીને એકસાથે સમાવિષ્ટ કરે છે અને તમને છેલ્લા ટુકડા સુધી ચટપટો આનંદ માણવા દે છે. Riddhi Dholakia -
છોલે ટિક્કી ચાટ(chole tikki chaat recipe in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ-૭# રેસીપીમિત્રો રગડા ચાટ તો બધાએ ખાધી હસે પણ ક્યારેય છોલે ટિક્કી ચાટ ખાધી છે? રગડા ચાટ ને પણ ભૂલી જાવ’ તેવી સ્વાદિષ્ટ બને છે . તો ચાલો સાથે મળીને જોઈએ Hemali Rindani -
-
ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe In Gujarati)
મારી રેસીપી હેલ્ધી છે ચાટ ના ફોર્મ આપણે ટામેટાં કાકડી નો સલાડ ભરપૂર રીતે ખાઈ સકિયે છીએ. આમ આ ઉપરથી ચીઝ નાખવું હોય તો નાખી શકે છે.મુંબઈ સ્ટ્રીટ ફૂડ ખીચ્યાં પાપડ ચાટ Namrata sumit -
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચટપટી વાનગી ની વાત આવે એટલે ચાટ અપં ને પેહલા યાદ આવે.કચોરી ચાટ રાજસ્થાન ની એક ખુબજ ફેમસ ડીશ છે. આ એક ખુબજ ચટપટી અને ટેસ્ટી ડિશ છે જે સૌ ખાવાનું પસંદ કરે છે. તો ચાલો આજે આપડે જોઈએ એક ખુબજ સરળ સ્વાદિષ્ટ રેસીપી. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
છોલે ટીકકી ચાટ(Chhole Tikki Chaat Recipe In Gujarati)
#PS આ એક પોપ્યુલર ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ છે.તેમાં કલૌંજી અને સ્પાઈસ ઉમેરી ને છોલે બનાવ્યાં છે અને દહીં, તાજી ચટણી, ક્રિસ્પી સેવ સાથે આપણે હોઠ ચાટી જાય તેવું ચાટ જે આખા ઈન્ડિયા અને વિશ્વભર પ્રખ્યાત થયું છે.તેની ખાવા ની મજા રસ્તા પર સ્ટોલ માં ખાવા ની મજા આવે છે.પણ સંતોષ તો ઘરે બનાવી તમારાં પરિવાર માટે બનાવો ત્યારે આવે. Bina Mithani -
-
-
શિંગોડા બાસ્કેટ ચાટ (Shingoda Basket Chaat Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujrati Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13146155
ટિપ્પણીઓ