ખજુર ના ભજીયા

Kanan Vithlani
Kanan Vithlani @cook_21026717
શેર કરો

ઘટકો

  1. ૧ કપબેસન
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. જરૂર મુજબ હળદર
  4. થી ૧૦ નંગ ખજૂર
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વેસણમાં મીઠું અને હળદર ઉમેરી તેમાં પાણી ઉમેરી ખીરુ તૈયાર કરો

  2. 2

    તેલ ગરમ થાય એટલે ખજૂરને ખીરામાં બોળીને તેલમાં તળી લો. લસણની ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kanan Vithlani
Kanan Vithlani @cook_21026717
પર

ટિપ્પણીઓ

Similar Recipes