લીંબુ શરબત(limbu sarbat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી રેડી કરો. હવે એક તપેલી મા ઠંડુ પાણી લો તેમાં ખાંડ મિક્સ કરો.
- 2
હવે ફ્રૂટ મસાલો અને લીંબુ નાખી મિક્સ કરો.
- 3
ત્યારબાદ થોડું મીઠું ઉમેરી મિક્સ કરો.
- 4
તૈયાર છે લીંબુ શરબત..ઠંડુ ઠંડુ લીંબુ શરબત સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઝટપટ લીંબુ શરબત
#goldenapron3#વીક5#લીંબુ,શરબતઉનાળો શરૂ થવા પર છે. ચાલો શીખી લઇ એ ઝટપટ લીંબુ શરબત જે શરીર ને ઠંડક પહોચાડે અને ઇન્સ્ટંટ એનર્જી આપે. Krupa savla -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13141628
ટિપ્પણીઓ