ચીકુ ચોકલેટ જ્યુસ(chiku chocalte juice recipe in Gujarati)

Sweta Keshwani
Sweta Keshwani @cook_19506389

ચીકુ ચોકલેટ જ્યુસ(chiku chocalte juice recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ચીકુ
  2. ૨૫ ગ્રામ ચોકલેટ
  3. ૨ ટે સ્પૂનચોકલેટ સીરપ
  4. ૨ કપદૂધ
  5. ૧ ટે સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચીકુ ની છાલ કાઢી કટકા કરી બાઉલ માં લો.

  2. 2

    ત્યારબાદ તેમાં દૂધ અને ચોકલેટ તથા ખાંડ ઉમેરો.

  3. 3

    હવે બરાબર બ્લેન્ડ કરી લો. હવે ૧ ટે ચમચી ચોકલેટ સીરપ ઉમેરી મિક્સ કરો. ફ્રીઝ માં ઠંડુ પાડો.

  4. 4

    હવે ગ્લાસ મા લઇ ચોકલેટ સીરપ દ્રેસેડ કરી ઠંડુ ચીકુ ચોકલેટ જ્યુસ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweta Keshwani
Sweta Keshwani @cook_19506389
પર

ટિપ્પણીઓ

Similar Recipes