ડુંગળી ના ભજીયા

Bhavesh Thacker
Bhavesh Thacker @cook_19498439

#goldenapron2
#Maharashtra
ડુંગળી ના ભજીયા બનાવવા માં સરળ અને ટેસ્ટી છે

ડુંગળી ના ભજીયા

#goldenapron2
#Maharashtra
ડુંગળી ના ભજીયા બનાવવા માં સરળ અને ટેસ્ટી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબેસન
  2. 2પાતળી સમારેલી ડુંગળી
  3. 1 ચમચીમરચું
  4. 1/2 ચમચીહળદર
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ડુંગળી પાતળી લાંબી સમારો.. તેમાં બેસન, મીઠું, મરચું, હળદર નાખી પાણી ઉમેરી ઘટ્ટ ખીરું બનાવો પછી અડધી ચમચી સોડા નાખી મિક્સ કરી તેલ ગરમ કરી તળી લો

  2. 2

    તૈયાર છે મહારાષ્ટ્ર ના કાંદા ભજીયા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavesh Thacker
Bhavesh Thacker @cook_19498439
પર

ટિપ્પણીઓ

Similar Recipes