ચા(tea recipe in Gujarati)

Nehal Pithadiya
Nehal Pithadiya @cook_20241402

#goldenapron3#week 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપદૂધ
  2. દોઢ ચમચી ખાંડ
  3. 1 ચમચીચા ની ભૂકી
  4. ૧ ટુકડોઆદું
  5. અડધો કપ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલામાં 2 કપ દૂધ લો.પાણી લો થોડું ગરમ થયા પછી એમાં ખાંડ અને ચા ની ભૂકી ઉમેરો

  2. 2

    વધુ તપેલામાં નાખ્યા પછી થોડીવાર માટે તેને ઉકાળો અને આદુને ખમણી વડે ખમણીને તેમાં નાખો

  3. 3

    થોડીવાર માટે તેને ઉકાળો થોડો ચા નો કલર દેખાય તો તેને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Pithadiya
Nehal Pithadiya @cook_20241402
પર

ટિપ્પણીઓ

Similar Recipes