રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલીમાં પાણી નાખો પછી તેમાં દેશી પત્તી નાખી ઉકાળો પછી ચાની ભૂકી નાખી ઉકાળો
- 2
આ બેય ઉકળી ગયા પછી દુધ નાખો પછી તેમાં ખાંડ નાખી ઉકાળી ગાળી લો
- 3
તો તૈયાર છે દેશી ચા આ ચા મસાલા ચા જેવી ચા લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ચાહતભરી ચા
#Tea"એક ગરમ ચાઇ કી પ્યાલી હો....કોઈ ઉસકો પિલાને વાલી હો...."એક બહુ જ ફેમસ સોન્ગ બોલિવૂડ નું ચા માટે. ચા ને હું પૃથ્વી પર ન અમૃત જ ગણાવીશ. કેમકે એ ભારત ની અમૂલ્ય દેન છે આ દુનિયા ને. ચા નું નામ લેતાજ ચા ના મારા જેવા શોખીનો ને કે આનંદ ની લાગણી ફેલાય જાય છે. હું શાન થી કહીશ કે .... Yes I am a Tea Lover. ચા ને અને ચાહત ને કોઈ દિવસ ના ન પડાય બાકી પાપ લાગે. એવું મારા કાકા કહે. એમાં પણ લીલી ચા વડી ચા પીવાનો જે આંનદ છે અહાહા... Bansi Thaker -
-
-
-
ચા (Tea Recipe In Gujarati)
#MAમિત્રો તો બધાના ઘર ઘરમાં બનતી જ હોય છે આજે હું મારા મમ્મીના હાથની ચા ની રેસીપી અહીંયા શેર કરું છું હું મારા મમ્મીના હાથની ચા ખૂબ જ મિસ કરું છું જ્યારે પણ મારા પિયર સુરત જાવ છું ત્યારે મમ્મીના હાથની ચા પીવા મળે છે Rita Gajjar -
-
દેશી ચા
#દાદી/નાની ના વખત ની દેશી ચા.આ ચા માં ગોળ અને હળદર નો ઉપયોગ કરી ને બનાવી છે..આમ પણ ગોળ ની ચા એ હેલ્થ માટે ખૂબ સારી જ હોય છે અને સાથે હળદર પણ ખૂબ ગુણકારી છે..અત્યાર ની પરિસ્થિતિ જોતા આ ચા આપના માટે એક આયુર્વેદિક ઔષધિ જેવું કામ કરવા પાત્ર છે.તો હવે આપણે જોઈશું કે આ ચા બને છે કેવી રીતે!!!.#ટીકોફી Naina Bhojak -
-
-
કુલ્હડ ચા (Kulhad Tea Recipe In Gujarati)
સામાન્ય રીતે દરેક ઘરમાં દિવસની શરુઆત ચા થી જ થાય છે. ચા નાં શોખીન લોકો તો ગમે ત્ષારે ચા પીવા તૈયાર હોય છે. આપણા ગુજરાતી ઘરોમાં સાંજે ડિનરમાં ચા સાથે ભજિયા, થેપલા, હાંડવો, પોહા કે મુઠિયા હોય જ. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
તંદુરી ચા (Tandoori Tea Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiઆ ચા પુણે ની famous છે. આ ચા generally એકલા દૂધ માં જ બનતી હોય છે...આપણે દરેક ને તંદુરી વાનગીઓ બહુ જ ભાવતી હોય છે...ચોમાસા ની ઋતુ માં ગરમ ગરમ તંદુરી ચા પીવાની ખુબ જ મજા આવશે... તમે પણ બનાવો ગરમાગરમ તંદુરી ચા અને મજા માણો...અને Cooksnap અને comment કરો... Bhumi Parikh -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12549390
ટિપ્પણીઓ