ચા આદુ ફુદીના વાળી (Ginger Pudina Tea Recipe In Gujarati)

Geeta Aswar
Geeta Aswar @cook_22133997
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ચમચીચા ની ભૂકી (નાની)
  2. ૨ ચમચીખાંડ
  3. અળધો કપ પાણી
  4. અળધો કપ દૂધ
  5. આદું, ફુદીનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાણી અને દૂધ ઉમેરવું. ત્યાર બાદ ચા ની ભૂકી તેમજ ખાંડ નાખવા.

  2. 2

    પછી તેમાં થોડાં ફુદીનાના પાન અને આદું નાખવા થોડી વાર ઉકાળો ચા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Geeta Aswar
Geeta Aswar @cook_22133997
પર

ટિપ્પણીઓ

Similar Recipes