સ્પ્રિંગ રોલ (spring roll recipe in Gujarati)

Harshida Thakar
Harshida Thakar @cook_18046181

#સુપરસેફ2
#વિક2
#ફ્લોર્સ/લોટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમેંદો
  2. 1/2 ટી સ્પૂનમીઠું
  3. 2 ટી સ્પૂનતેલ
  4. સ્ટફિંગ માટે
  5. 500 ગ્રામજેટલા મકાઈ ના દાણા બાફેલા
  6. 1/2 ટી સ્પૂનમીઠું
  7. ટી સ્પૂનમરી પાવડર1/2
  8. 1 ટે સ્પૂનઓરેગાનો અને ચીલી ફ્લેક્સ
  9. ચીઝ છીણેલું 1 કપ અથવા ટેસ્ટ મુજબ
  10. તળવા માટે તેલ
  11. સર્વિંગ માટે
  12. મેયોનિઝને કેચપ નું ડીપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા મકાઈ ના દાણા કાઢી બાફી લો,

  2. 2

    હવે તેમાંથી પાણી નિતારી ચારણી માં કાઢી લઈ થોડા ક્રશ કરો,અને થોડા આખા રાખી બાઉલ માં લઇ તેમાં છીણેલું ચીઝ,ઓરેગાનો, મીઠું સ્વાદ મુજબ ચીલીફલેક્સ, મરી પાઉડર નાખી બરાબર મિક્ષ કરો

  3. 3

    હવે મેંદા ની કણક બાંધવા માટે બાઉલ માં મેંદો લઈ તેલ,મીઠું નાખી સોફ્ટ લોટ બાંધી પાતળી રોટલી વણો, રોટલી ને કાચી પાકી શેકી સાઈડ કાપી ચોરસ શેપ આપી તૈયાર કરેલું સ્ટફિંગ ભરી સ્પ્રિંગ રોલ નો આકાર આપી ગરમ તેલ માં બે વાર તળી લો

  4. 4

    ગરમ જ મેયોનિઝ,અને કેચપ ડીપ સાથે સર્વ કરો.

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harshida Thakar
Harshida Thakar @cook_18046181
પર

Similar Recipes