રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તપેલીમાં એક કપ પાણી નાખવું પછી તેમાં ચા નો મસાલો ખાંડ ચા ની ભૂકી નાખી ઉકાળો
- 2
પાણી ઊકળી જાય એટલે તેમાં દૂધ નાખો અને ઉડીને લાલ કલર જેવી છાય જા ત્યાં સુધી રાખો રેડી છે મસાલા ચા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દેશી ચા
#દાદી/નાની ના વખત ની દેશી ચા.આ ચા માં ગોળ અને હળદર નો ઉપયોગ કરી ને બનાવી છે..આમ પણ ગોળ ની ચા એ હેલ્થ માટે ખૂબ સારી જ હોય છે અને સાથે હળદર પણ ખૂબ ગુણકારી છે..અત્યાર ની પરિસ્થિતિ જોતા આ ચા આપના માટે એક આયુર્વેદિક ઔષધિ જેવું કામ કરવા પાત્ર છે.તો હવે આપણે જોઈશું કે આ ચા બને છે કેવી રીતે!!!.#ટીકોફી Naina Bhojak -
-
-
-
-
-
-
-
-
મનભાવન સ્ફૂર્તિદાયક મસાલા વાળી ચા
#MBR7#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ વર્ષ દરમિયાન અનેક રેસીપી બનાવી પ્રયોગો કર્યા ન્યૂનતમ બાબતો શીખી આજે મેં મારી સ્પેશ્યલ અને બેસ્ટ રેસીપી મન ભવન સ્ફૂર્તિદાયક મસાલા વાળી ચા બનાવી છે જે શિયાળામાં આપણા શરીરની સ્ટેમિના ટકાવી રાખે છે Ramaben Joshi -
-
-
-
-
-
આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)
ચા તો સવાર સાંજ બધા જ પીવે છે .પણ વર્ષાઋતુ માં કફ ,શરદી ,તાવ થી બચવા માટે આદુ મસાલા ચા પીવામાં આવે છે .#MRC Rekha Ramchandani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11852372
ટિપ્પણીઓ