મસાલાવાળું દહીં નું રાઇતું(masala dahi raita recipe in Gujarati)

Nehal Pithadiya @cook_20241402
#goldenapron 3#week 19
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે વાટકા દહીં લો તેની અંદર કાકડી કેળા ને તમે ખમણી વડે. મરચા તેમાં ઝીણા સમારી લો કોથમીર થોડી ઝીણી સમારી લો
- 2
તમે દહીમા ઉમેરી દો અને થોડીવાર માટે હલાવો ખાંડ અને મીઠું ઉમેરી દો થોડું હલાવો.છેલ્લે રાઈના કુરિયા ઉમેરો
- 3
રેડી છે મસાલાવાળું દહીં નું રાઇતું તેની સાથે થેપલા પરોઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દહીં ફુદીના નું રાઇતું
ઉનાળામાં સવારના જમવાની સાથે કંઈક ઠંડું-ઠંડું ખાવાની ઈચ્છા થતી હોય છે. ગુજરાતી થાળીમાં ચટણી, અથાણાં, પાપડ તથા રાયતા વગર જાણે થાળી અધૂરી લાગે.ઉનાળામાં અથાણું ખાવું ઓછું ગમે. પણ ઠંડું રાઇતું વધુ અનુકૂળ આવે.મેં અહીં કાકડીની સાથે ફુદીનો નાંખી રાઇતું બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે. Vibha Mahendra Champaneri -
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
દરરોજ ના જમાનામાં સલાડ બનાવતા હોય તો ક્યારેક આ રીતે રાયતુ બનાવીને સર્વ કરીએ તો થોડું અલગ લાગે નાના મોટા બધાને આ રાઇતું બહુ જ પસંદ હોય છે રાયતા ને સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે તો આજે મેં કાકડીનું રાઇતું બનાવ્યું. Sonal Modha -
-
-
-
કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia પાકા કેળાનો ઉપયોગ કરી ને મેં આજે રાઇતું બનાવ્યું છે.સાઈડ ડીશ તરીકે ખાઈ શકાય,રાયતાં સાથે થેપલા કે પૂરી પણ ખાઈ શકો,લાડુ કે મિષ્ટાન્ન બનાવી એ ત્યારે થાળી માં એક રાઇતું તો હોય એ પૈકી મેં કેળા નું રાઇતું બનાવ્યું છે.□બાળકો ને લંચ બોકસ માં પણ આ રાઇતું આપી શકાય□ ઉપવાસ માં પણ લઈ શકો છો,શીતળા સાતમ આવશે ત્યારે પણ આ રાઇતું અમારે ત્યાં અચૂક બને... Krishna Dholakia -
-
-
રાયતા પ્લેટર (raita platter recipe in Gujarati)
#સાઈડઅહીં મે 3 પ્રકાર ના રાયતા બનાવ્યા છે..1.કેળા નું રાઇતું2.બુંદી નું રાઇતું3.કાકડી નું રાઇતું.. latta shah -
-
-
-
કેળા કાકડી નું રાઇતું (Kela Cucumber Raita Recipe In Gujarati)
વેજીટેબલ બિરયાની, પુલાવ , મટર ભાત સાથે રાઇતું બનાવ્યું હોય તો રાઈસ સાથે ખાવાની મજા આવે. તો આજે મેં કેળા કાકડી નું રાઇતું બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
-
-
કેળાનું રાઇતું(Kela Raita Recipe in Gujarati)
#GA4#week2આપણા ગુજરાતી ભોજનમાં રાઈતાનો સમાવેશ માત્ર સ્વાદ માટે કરવા માં નથી આવ્યો ,મૉટે ભાગે આપણું ગુજરાતી -કાઠિયાવાડી ભોજન ફરસાણ ,મીઠાઈ અને અથાણાં -પાપડથીસમાવિષ્ટ જ હોય છે ,,આ બધી ભારે વસ્તુ આસાની થી પાચન થઇ જાય એ માટે રાઈતાનોસમાવેશ કરેલો છે ,,કેમ કે દહીં અને રાઈ બન્નેમાં એવા ગુણ રહેલા છે કે તેનાથી ખોરાકઝડપથી પાચન થઇ જાય ,,રાઇતું ખાસ કરીને લાડુ-ભજીયા સાથે હોય જ ,,તેના વિનાલાડુનું જમણ અધૂરું ગણાય ,,રાઈતા જુદીજુદી રીતે કેટલીયે ખાદયસામગ્રીનો ઉપયોગકરીને બનાવાય છે ,,પણ તેનું મુખ્ય ઘટક તો દહીં અને રાઈ જ હોય છે ,,અને આદહીં-રાઈથી બનાવેલું રાઇતું જ સાચું રાઇતું,,,બાકી બધા તો આપણે કરેલા જુદા જુદાસઁશોધનો જ ,,,આ રાઈતામાં નવીનતા અને સ્વાદ માટે દાડમ ,સેવ ,બુંદી ,નૂટસ ,શીંગજુદા જુદા ફળો -શાકભાજી ઉમેરીને પણ બનાવી શકાય છે ,,પણ કહેવત છે ને કેજૂનું તે સોનુ ,,,અસલ તે અસલ ,,,મારા ઘરમાં મારા સસરાજીને રાઇતું અતિ પ્રિયા છેએટલે વારંવાર બને છે ,,,પણ હા,,આ પરંપરાગત રીતે જ બનાવેલું રાઇતું તેમનેવધુ ભાવે છે એટલે આજ રીતે વધુ બનવું છુ.... Juliben Dave -
-
દહીં કેળાં નું રાઇતું
અમે આ રાયતું સાતમ ના દિવસે બનાવિયે છીઍ.થેપલા સાથે આ રાયતું બવ જ મસ્ત લાગે 6. Hetal Vithlani -
-
કોર્ન કુકૂમ્બર રાઇતું (Corn Cucumber Raita Recipe In Gujarati)
કેલ્શિયમ, સ્ટાર્ચ અને ફાઇબર્સ થી ભરપૂર એવું આ રાઇતું ગ્રીષ્મ ઋતુમાં શીતળતા પ્રદાન કરે છે One-Pot-Meal તરીકે અથવા ભોજન સાથે સાઈડ ડીશ તરીકે લઈ શકાય છે...બાળકો અને વડીલોને સુપાચ્ય છે. Sudha Banjara Vasani -
-
ગાજર નું રાઇતું(Gajar Raita recipe in Gujarati)
#DAઆ વાનગી બધાને ભાવતી અને રોજ ભોજન સાથે લેવાથી ગટ હોર્મોન્સ માટે લાભકારી છે.તેમજ વિ- સી,કેરોટિન,પ્રોટીન વગેરે મલે છે.Saloni Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13160303
ટિપ્પણીઓ