ખટ્ટા મીઠા મોકટેઈલ(khata mitha mocktail recipe in Gujarati)

Nehal Pithadiya
Nehal Pithadiya @cook_20241402

#goldenapron૩#week 14

ખટ્ટા મીઠા મોકટેઈલ(khata mitha mocktail recipe in Gujarati)

#goldenapron૩#week 14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગમોસંબી
  2. ૧૫થી ૨૦ પીસ દ્રાક્ષ
  3. 10-15 ટુકડાપાઈનેપલ
  4. ચપટીમીઠું
  5. 1/2ચમચી જલજીરા પાઉડર
  6. ૩થી 4 પીસ ice cube
  7. ટુકડાનાના નાના બરફના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોસંબી ના પીસ થોડીક દ્રાક્ષ થોડા પાઈનેપલ ના પીશ અને નાના-નાના બરફના ટુકડા આ બધુ લો

  2. 2

    આ બધું મિક્સરમાં ક્રશ કરી તેની અંદર ચપટી મીઠું થોડો જલજીરા પાઉડર નાખીને ફરી crush કરો તેમાં થોડી આઈસ cube ફરી તેને ક્રશ કરો રેડી છે mocktail...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Pithadiya
Nehal Pithadiya @cook_20241402
પર

ટિપ્પણીઓ

Similar Recipes