#ખાટા ઢોકળા(khata dhokala in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળાના લોટ માં દહિં અને સુકી મેથી નાખી મિક્સ કરી દસ-બાર કલાક આથો લાવવા માટે રાખી દો.
- 2
ત્યારબાદ તેમાં હિંગ, હળદર,મીઠુ,સોડા, પલાળેલી ચણાની દાળ,લીંબુનો રસ, એક ચમચી તેલઅને થોડુ પાણી નાખી મિક્સ કરો.
- 3
ત્યારબાદ ઢોકળીયામાં નીચે પાણી મુકી તેની પ્લેટ ને તેલ વડે ગ્રીસ કરી ણેમાં બનાવેલુ ખીરુ નાખી તેના પર મરચુ પાઉડર છાંટી દસ-પંદર મિનીટ ચડવા દો.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ ખાટા ઢોકળા. તેને તેલ,લસણ ટામેટાં ની ચટણી અને ગ્રીન ચટણી સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
લસણીયા ખાટા ઢોકળા (Lasaniya Khata Dhokla Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ખાટા ઢોકળા(khata dhokala in Gujarati)
આપણા ગુજરાત માં જાત જાત નો ઢોકળા બને છે..નાયલોન, વાટી દાળ, ખાટા ઢોકળા...#વિકમીલ૩ # સ્ટિમઅનેફ્રાઇડ #માઇઇbook#પોસ્ટ ૧૬ Bansi Chotaliya Chavda -
-
તીખા ખાટા ઢોકળા(tikha khata dhokala inGujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ3 Sudha Banjara Vasani -
-
-
-
-
ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ક૧૬#સ્ટીમઅથવાફ્રાઇડરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૩ Unnati Dave Gorwadia -
-
-
-
-
-
-
-
-
પાલક,દુધી અને ભાત ના મુઠીયા(Palak Dudhi Bhat Muthiya Recipe In Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક#Post 13 Sonal Lal -
-
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : વાટી દાળના ખાટા ઢોકળાઢોકળા એ ગુજરાતીઓની મનપસંદ અને અતિ પ્રિય ટ્રેડિશનલ ડીશ છે જેને આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ જેમ કે વાટી દાળના ઢોકળા, ઇન્સ્ટન્ટ ખમણ, ફરાળી ઢોકળા , નાયલોન ખમણ એમાંના એક આજે મે વાટી દાળના ખાટા ઢોકળા બનાવ્યા . જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. મિક્સ લોટ ના ખાટા ઢોકળા મારા સાસુ બહુ જ સરસ બનાવે . મે એમની સ્ટાઈલ થી બનાવ્યા છે . Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13064794
ટિપ્પણીઓ