#દહીંપાપડ સબ્જી (ઈંસ્ટંટ સબ્જી)

Hemali Gadhiya
Hemali Gadhiya @cook_20953822

#સુપરશેફ1
#શાકએન્ડકરીસ
#week1
#માય_ઇબુક

જ્યારે ઘર માં કોઈ શાક અવેલેબલ ના હોઈ અને ઇન્સ્ટન્ટ બનવું પડે એમ હોઈ તો આ શાક બહુ જ ઓછી વસ્તુ ના ઉપયોગ થી થોડી જ મિનિટો માં કોઈ પણ શાક ના ઉપયોગ વગર આરામ થી બનાવી શકાય છે.

#દહીંપાપડ સબ્જી (ઈંસ્ટંટ સબ્જી)

#સુપરશેફ1
#શાકએન્ડકરીસ
#week1
#માય_ઇબુક

જ્યારે ઘર માં કોઈ શાક અવેલેબલ ના હોઈ અને ઇન્સ્ટન્ટ બનવું પડે એમ હોઈ તો આ શાક બહુ જ ઓછી વસ્તુ ના ઉપયોગ થી થોડી જ મિનિટો માં કોઈ પણ શાક ના ઉપયોગ વગર આરામ થી બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. 4પાપડ
  2. 7-8લસણ કડી
  3. તમાલપત્ર
  4. 2-3 ચમચીદહીં
  5. લાલ સૂકું મરચું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક કઢાઈ માં તેલ મૂકી, રાઈ જીરું કે તમને મનપસંદ વઘાર કરી લસણ નાખી સોતળી લો. જો તમને ડુંગળી પસંદ હોય તો આ સ્ટેપ એ ઉમેરી સાંતળી લો.ત્યારબાદ એમાં થોડું પાણી મિક્સ કરી બધા નાખી મસાલા ઉમેરો (હળદલ, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, નમક, તમને ગમતાં કોઈ પણ મસાલા લઇ શકો)

  2. 2

    ત્યારબાદ ઉકળતા પાણી માં શેકેલા અડદ ના પાપડ ના ટુકડા કરી ઢાંકી 2 મિનિટ સુદી ચડવા દો.ગરમ મસાલો અને 3-4 ચમચી દહીં ઉમેરી ગેસ બન્ધ કરી દો.

  3. 3

    Tip- દહીં છેલ્લે ઉમેરવા થી ફાટશે નહીં.વધુ ખટાશ પસંદ હોય તો છેલ્લે થોડો લીંબુ નો રસ ઉમેરી શકાય, બાકી જો દહીં બહુ ખાટું હોઈ તો લીંબુ ની જરૂર પડશે નહીં..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemali Gadhiya
Hemali Gadhiya @cook_20953822
પર

ટિપ્પણીઓ

Similar Recipes