બટેટા અને પૌહા કટકેસ(bateka and pauva cutlet recipe in Gujarati)

બટેટા અને પૌહા કટકેસ(bateka and pauva cutlet recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા બાફી ને છોલી લેવા પોહા ને ધોઈ ને પલાળી લેવા. ત્યારબાદ બટેટા ને છૂંદી ને તેમાં ધોઈ ને કોરા કરેલા પોહા તેમાં ઉમેરી ને તેમાં બધા મશલા ચટણી, ધાણાજીરું, ગરમ મશાલો, મીઠું, ખાંડ, લીંબુ નો રસ, બધું નાખી ને બરાબર મિક્સ કરી લેવું.આમાં લીલો મશાલો પણ કરી શકાય. કોથમીર મરચા વગેરે.
- 2
ત્યારબાદ જોઈ ગોળા વાળી જોઈ લેવા બરાબર વળાય છે કે નઈ. જો મિશ્રણ ઢીલું હોય તો વધારે પોહા અથવા તપકીર નો લોટ ઉમેરી શકાય છે. ત્યાર બાદ બટેટા ના લુવા કરી કટલેસ નો સેઇપ આપી એક લોઢી ગરમ કરી તેની ઉપર તેલ નાખી કટલેસ ને સેલો ફ્રાય કરી લેવી. આમાં જો આપડે તળવી હોય તો મેંદા માં મીઠું નાખી પાણી નાખી પાતળું ખીરું બનાવી તેમાં કટલેસ બોળી અને રવા અથવા બ્રેડકરમસ અથવા વર્મીસેલી નુ કોટિંગ કરી અને ગરમ તેલ માં તળી લેવી. મેં સેલોફ્રાય કરી છે.
- 3
બધી કટલેટ સેલો ફ્રાય થઇ જાય એટલે તેને એક પ્લેટ માં લઇ તેને ખજૂર આંબલી ની ચટણી, લશન અને ટામેટા ની તીખી ચટણી અને સોસ હારે સર્વ કરવી. તો તૈયાર છે 'બટેટા પોહા ની કટલેસ '
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભીંડા બટેટા શાક(bhinda bateka nu saak recipe in Gujarati)
#Goldenapron 3 #week 15#માઇઇબુક # પોસ્ટ 10 milan bhatt -
રગડા પેટીસ(ragda paetish recipe in Gujarati)
#સુપરશૈફ2 #મોનસુનસ્પેશિઅલ #વિક 3#માઇઇબુક #પોસ્ટ 20 milan bhatt -
-
-
-
-
રગડા વીથ કટલેસ(ragda with cutlet recipe in Gujarati)
#goldenapron3 week 25#માઇઇબુક પોસ્ટ 24 Vaghela bhavisha -
-
-
સ્પાઈસી પ્યાઝ સમોસા(spicy payaz samosa in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 7#વિક્મીલ1 #પોસ્ટ 3 #સ્ટીમ અથવા ફ્રાઈડ milan bhatt -
-
-
-
ફરાળી કટલેસ (Farali cutlet recipe in Gujarati)
#ઉપવાસ #ફરાળીઉપવાસમાં ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. મોટે ભાગે બટેટાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આજે શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કરવામાં આવે છે તો ફરાળમાં મેં આજે ફરાળી કટલેસ બનાવી છે. Kashmira Bhuva -
-
-
-
દહીં વાળું ભરેલા ભીંડા નુ શાક (dahi valu bhinda nu saak in Gujarati)
#સુપરસૈફ1#વીક1 #શાક&કરીશ #માઇઇબુક#પોસ્ટ 8 milan bhatt -
-
ગાજર શક્કરિયા ની ફરાળી ટીક્કી(carrot and sweet potato cutlet)
આપણે ત્યાં મોટા ભાગે ફરાળ માં બટેટા ખવાય મેં અહીં ગાજર અને શક્કરિયા નો ઉપયોગ કરી ફરાળી ટીકી બનાવી છે.#વિકમીલ૩#સ્ટીમઅથવાફ્રા #માઇઇબુક # પોસ્ટ ૧૮#ઉપવાસ Bansi Chotaliya Chavda -
-
-
-
ફુદીના અને લીમડાનું શરબત(phudino and limda nu sarbat recipe in Gujarati)
એકદમ હેલ્ધી અને બધાને ભાવે એવું ખાટું અને ગળ્યું.. મારા છોકરાને બહુજ ભાવે છે.. એટલે અવાર નવાર બને..#માઇઇબુક#પોસ્ટ 35 Naiya A -
-
ફરાળી ટિક્કી ચાટ(farali tikki chaat recipe in Gujarati)
#goldenapron3#માઇઇબુક# પોસ્ટ 22 Hinal Dattani -
-
-
રાઈસ પૌઆ કટલેટ (Rice Pauva Cutlet Recipe In Gujarati)
#left over rice recipe#oil less recipe Saroj Shah -
More Recipes
ટિપ્પણીઓ (6)