તંદુરી આલુ રેપ્સ(tandoori alu wraps recipe in Gujarati

Kanan Vithlani
Kanan Vithlani @cook_21026717

તંદુરી આલુ રેપ્સ(tandoori alu wraps recipe in Gujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ બટેટી
  2. ૧ કપમેંદો
  3. સ્વાદ અનુસારમીઠું
  4. ૪ ચમચીતેલ
  5. જરૂર મુજબ હળદર
  6. જરૂર મુજબ લાલ મરચું
  7. કડી લસણ
  8. ૧ નંગમરચું
  9. 1/2ચમચી ગરમ મસાલો
  10. 1/2ચમચી તંદુરી મસાલો
  11. ૧ કપઘઉંનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંનો લોટ અને મેંદો લઈ લોટ બાંધી લો અને તેમાં થી પરોઠા બનાવી લેશું

  2. 2

    બટેટી ને કુકર માં બાફી લઈશ

  3. 3

    કડાઈમાં તેલ મૂકી લસણ અને મરચાની સાતડી, તેમાં ચપટી નાખી મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, અને તંદુરી મસાલો નાખી બટેટી ને પકાવી લો

  4. 4

    પરોઠા ની વચ્ચે તંદુરી આલુ પાથરી પરોઠાને રેપ કરી તુથપીક ભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kanan Vithlani
Kanan Vithlani @cook_21026717
પર

ટિપ્પણીઓ

Similar Recipes