આલુ પરોઠા(alu parotha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા વાસણમાં ઘઉં નો લોટ લઈ તેમા સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને પાણી થી કઠણ લોટ બાધી લો તયાર બાદ તેમા ૩ ચમચી તેલ નાખી પાછો બાધી લો
- 2
૫૦૦ ગ્રામ બાફેલા બટેટા લીઘા છે પછી તેનો જુદો કરી નાખો પછી તેમા ૨ મરચા ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું 1/2ચમચી લાલ મરચું પાઉડર 1/2ચમચી ધાણાજીરૂ કોથમીર વેરી ને મિક્ષ કરી લો
- 3
તયાર બાદ લોટ ના લુઆ બનાવી લો અને
એક સરખી રોટલી બનાવી લો તયાર બાદ એક રોટલી ઉપર બટેટા નો એક સરખો માવો પાથરી દો - 4
તયાર બાદ તેની ઉપર બીજી રોટલી ઢાંકી દો તયાર બાદ એક લોઢી લો થોડીક ગરમ થાય એટલે તેમા તેલ લગાવી ને તેની ઉપર પહોળો નાખો અને તેની ફરતે તેલ નાખી દો
- 5
૨થી૪ મિનિટ પછી ફેરવી નાખો પછી તેમા તેલ નાખી અને ફેરવતા જાવ અને બંને બાજુએ જોડવા જાવ
- 6
તયાર બાદ આલુ પરોઢા ને ટમેટો સોસ વડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ પરોઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2આજે મેં ડિનરમાં આલુ પરોઠા બનાવેલા જે ખૂબ જ ટેસ્ટી બનેલા હતા એકદમ જલ્દી ફટાફટ બની જાય છે. Komal Batavia -
-
-
-
-
-
-
-
આલુ પરોઠા (Aloo parotha Recipe in Gujarati)
#trend2સૌની ભાવે તેવા આલુ પરોઠા મે થોડા અલગ રીતે બનાવ્યા છે. જેમાં મે ફુદીના ની ફ્લેવર આપી છે. તેથી તેનો ટેસ્ટ માં ખુબજ ટેસ્ટી લાગે છે. સાથે સ્વીટ માં મે ઈલાયચી શ્રીખંડ બનાવ્યો છે. Nirali Dudhat -
-
-
-
વેજીટેબલ પરોઠા (Vegetable parotha Recipe in Gujarati)
શિયાળામાં શાકભાજી માંથી જુદીજુદી વાનગી બને છે આજે આપણે મિક્સ વેજીટેબલ પરોઠા બનાવશું.#GA4#week14 Pinky bhuptani -
-
-
-
-
-
-
-
-
-
-
આલુ ચુરા (Alu chura recipe in Gujarati)
#ઈસ્ટ સિક્કીમ નું ખૂબ જ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે. આલુ ચુરા માં ક્રીમી પટેટો ગ્રેવી પર ક્રિસ્પી ભુજીયા,શેકેલા પૌઆ સાથે ક્રન્ચી ટેસ્ટ જે દરેક ને ખૂબ જ પસંદ પડ્યો. જે નવો જ ટેસ્ટ જાણવા મળ્યો. Bina Mithani -
-
-
-
આલુ પરોઠા
#ઇબુક#Day9તમે પણ બનાવવાનું પરોઠા કે જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બનવામાં પણ એકદમ સરળ છે Mita Mer
More Recipes
ટિપ્પણીઓ (2)