તંદુરી આલુ (Tandoori Aloo Recipe In Gujarati)

Tejal Vashi @Tejal21
તંદુરી આલુ (Tandoori Aloo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં દહીં લઇ તેમાં ઉપર જણાવ્યા મુજબના મસાલા ઉમેરી બરાબર મિક્ષ કરો.
- 2
ત્યાર બાદ એમાં બટાકા ને ચોલી તેમાં કાંટા અથવા ટુથ પિકથી કાણા પડી એક સીટી વગાડી કુકર માં બાફી લેવું.ત્યાર બાદ ઉપર જણાવ્યા મુજબ ના શાકભાજી ઉમેરી બરાબર મિક્સ કરી 30 મિનિટ માટે ફીઝ માં મુકવું.
- 3
ત્યાર બાદ ટુથ સ્ટીકમાં એક એક શાકભાજી વાર ફરતી લગાવી ઓવનમાં 10-15 મિનિટ માટે ગ્રીલ કરવું. તૈયાર છે તંદુરી આલુ આ તંદુરી આલુને સોસ કે ગ્રીન ચટણી અને ઉપર ચાટ મસાલો છાટી ગરમ ગરમ સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અફગાની પનીર પીઝા (Afgani Paneer Pizza Recipe In Gujarati)
અફગાની પનીર એ પનીર દહીં અને થોડા શાકભાજી થી બનતી વાનગી છે જયારે તમે એક જ ટાઇપના પીઝા ખાઈને કંટાળી ગયા હોવ અને તમારે ઘરે કઈ નવું બનાવવાની ટ્રાય કરવી હોય તો આ પીઝા ટ્રાઇ કરજો ચાલો તો આજે બનાવવાની ટ્રાય કરીએ. Tejal Vashi -
પનીર પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati)
આ એક પજાબી શાક છે. આ શાકની ખાસિયત એ છે કે આમાં પનીરની સાથે પાપડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તમે પનીર બટર મસાલા ,પનીર અંગારા પાલક પનીર એવી પજાબી શાક તો બો વાર બનાવ્યું પણ હશે અને ખાધું પણ હશે. તો હું આજે લઈને આવી છું . પનીરનું એક અલગ ટેસ્ટનું શાક પનીર પટીયાલા.#GA4#Week1 Tejal Vashi -
-
તંદુરી આલુ ટિક્કા (Tandoori Aloo Tikka Recipe In Gujarati)
#GA4#Week19#tandoor#alootikka પનીર ટિક્કા આપણે બધાએ અનેક વખત ટેસ્ટ કરેલું છે અને ઘણું પ્રખ્યાત પણ છે. મે આજે તેમા થોડા ફેરફાર કરી એક નવી રેસિપી તંદુરી આલુ ટિક્કા બનાવી છે. પનીર ને બદલે આલુ નો ઉપયોગ કરીને બનાવેલી આ રેસિપી ખૂબ જ સરળ છે. તેની સાથે તે ટેસ્ટમાં પણ પનીર ટિક્કા કરતા ઘણી અલગ અને સરસ લાગે છે. તો ચાલો આ એક નવી રેસિપી ટ્રાય કરીએ. Asmita Rupani -
લહસુની પાલક આલુ (Lahsuni Palak Aloo Recipe In Gujarati)
પાલક પનીર તો બહુ બનાવ્યું હવે કંઈક નવું ટ્રાય કર્યું.. તમે પણ જરુર થી ટ્રાય કરજો.. જરુર થી ગમશે. Dr. Pushpa Dixit -
તંદુરી આલુ (Tandoori Aloo Recipe In Gujarati)
તંદુરી આલુ (તંદુર માં બનાવી શકાય,ઓટીજી માં બનાવી શકાય,)ખૂબજ અદભુત સ્વાદ#GA4 #Week 19Sonal chotai
-
તંદુરી ચીલા(tandoori Chila recipe in Gujarati)
#GA4#week22#Chilaચીલા પુડલા મા ઘણી બધી વેરાઇટી ઓ જોવા મળે છે એની અંદર તમે ફીલિંગ કરી શકો જુદી-જુદી ફ્લેવરની જુદા જુદા વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ બધી વેરાઇટી ઓ પુડલા પેનકેક આ જોવા મળે છે આજે મેં અહીં એક નવી જ ટ્રાય કરી છે જે બધાને જ ફેવરેટ ફલેવર છે મેઅહી ચીલ્લાને પુડલા ને એક તંદુરી ફ્લેવર આપવાની ટ્રાય કરી છે જે ખુબ જ સરસ લાગે છે અને સાથે જ વેજિટેબલ્સ નું ફીલીંગ આપ્યું છે તો તમે પણ ટ્રાય કરજો વેરી ટેસ્ટી તંદુરી ચીલા.... Shital Desai -
તંદુરી આલુ ભરતા (Tandoori Aloo Bharta Recipe In Gujarati)
#RC3આ શાક ની રેસિપી Chef @VirajNaik ની રેસિપી જોઈને બનાવી છે. આભાર Chef આટલી સ્વાદિષ્ટ રેસિપી શેર કરવા માટે!😊🙏🏻#CookpadIndia#CookpadGujarati Krupa Kapadia Shah -
તંદુરી કોલીફ્લાવર (Tandoori Cauliflower Recipe in Gujarati)
હોલ રોસ્ટેડ કોલીફ્લાવર પશ્ચિમના દેશોની ખૂબ જ લોકપ્રિય વાનગી છે. આખા ફ્લાવરને ઓવનમાં રોસ્ટ કરીને પીરસવામાં આવે છે. સારા પ્રસંગો અને તહેવારોમાં પીરસવામાં આવતો આ એક ખુબ જ સરસ વેજિટેરિયન ઓપ્શન છે. આ ડિશ વેજિટેરિયન લોકો ના મેઈન કોર્સ અને નોન વેજિટેરિયન લોકો ની સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.આખા ફ્લાવર માં અલગ અલગ મસાલા અને વસ્તુઓ વાપરીને એને અલગ અલગ રીતે રોસ્ટ કરી શકાય. મેં અહીંયા તંદુરી કોલીફ્લાવર બનાવ્યું છે જે સ્વાદ અને સુગંધથી ભરપૂર છે. તંદુરી કોલીફ્લાવર ને કાકડીના રાયતા સાથે એક સ્ટાર્ટર તરીકે પણ પીરસી શકાય. તંદુરી ફ્લાવર ના કટકા કરીને એને ગ્રેવીમાં ઉમેરી રોટલી અને રાઈસ સાથે પણ પીરસી શકાય. મેં તંદુરી કોલીફ્લાવર ના ટુકડા કરી તેને ઘઉં ના લોટ માંથી બનાવેલા રેપ માં મૂકી એની સાથે સૅલડ ઉમેરીને રેપ બનાવ્યા. એને મીન્ટી યોગર્ટ ડીપ અને તંદુરી માયોનીઝ ની સાથે સર્વ કર્યું જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. spicequeen -
તંદુરી ઢોકળા (Tandoori Dhokla Recipe In Gujarati)
#LOસફેદ ઢોકળાં ગુજરાતી રસોડામાં બનતી પ્રચલિત વાનગી છે. મેં અહી વધેલા ભાત નો ઉપયોગ કરીને તેમાં તંદુરી મસાલા નો સ્વાદ આપીને તંદુરી ઢોકળા બનાવ્યા છે જે વધેલા ભાત ને એક નવું સ્વરૂપ આપે છે અને ખાનાર ને ખબર પણ નહી પડે કે તે leftover નું makeover છે. આ ઘર માં ઉપ્લબ્ધ સામગ્રી થી તૈયાર થઈ જાય છે. નાસ્તા માટે એક સારો ઓપ્શન છે.રેસિપી વીડિયો લિંકhttps://youtu.be/4hwkk0Ge4zQ Bijal Thaker -
સ્મોકી તંદુરી પનીર સેન્ડવિચ(Tandoori paneer sandwich Recipe in Gujarati)
સેન્ડવિચ એકદમ ફટાફટ બની જતી વાનગી છે જે નાસ્તા તરીકે અથવા તો લાઈટ મીલ તરીકે પણ લઇ શકાય. ઘણા બધા પ્રકારની સેન્ડવિચ બની શકે. સ્મોકી તંદુરી સેન્ડવિચ એકદમ અલગ લાગે છે કેમકે એમાં સ્મોકી ટેસ્ટ છે અને પનીર હોવાથી એકદમ ફિલિંગ સ્નેક પણ છે.#NSD spicequeen -
તંદુરી કોલી ફ્લાવર (Tandoori Cauliflower Recipe in Gujarati)
#GA4#Week19 તંદુરી કોલી ફ્લાવર ડેઇલી શાક કરતા જુદું લાગે છે....આ શાક ને એકલું શાક પણ જમવા ની મજા આવે છે.... Dhara Jani -
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
તંદુરી વેજ પ્લેટર🍴(Tandoori Veg Platter Recipe In Gujarati)
#GA4#Week19#tandooriહું આજે અહી તંદુરી પ્લેટ ર લઈ ને આવી છું.જે નાના મોટા બધા ને આ ઠંડી માં ખાવાની મજા પાડે છે. Kunti Naik -
તંદુરી પનીર પોકેટ
પનીર, કેપ્સીકમ અને ડુંગળી ને તંદુરી ટેસ્ટ આપી ને પોકેટ બનાવ્યા છે. સ્વાદિષ્ટ અને સરળ રેસિપી છે. સ્ટાર્ટર કે સ્નેકસ માં આ ડિશ પરફેક્ટ રહે છે. Disha Prashant Chavda -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજ કાલ બાળકોને આપણા ગુજરાતી શાક નથી ભાવતા.એમાં પણ વિવિધ જાતની ભાજીતો નામ સાંભળીને જ ખાવાની ના કહી દે છે માટે હું મારા ઘરે પાલકનીભાજીમાંથી અલગ અલગ ગ્રેવીમાં શાક બનાવ છું એમાંનું એક શાક છે પાલક પનીર જે બધાંને જ ભાવે છે મારા ઘરે પણ બધાનું મનપસંદ છે. તો ચલો બનાવીએ પાલક પનીર.#RC4#લીલી વાનગી#પાલક પનીર Tejal Vashi -
તંદુરી મિસ્સી રોટી (Tandoori missi roti recipe in Gujarati)
પંજાબી અને રાજસ્થાની લોકો દ્વારા બનાવવામાં આવતી મિસ્સી રોટી ઘઉં ના અને ચણાના લોટ ને ભેગો કરીને બનાવવામાં આવે છે. ઘઉં અને ચણા ના લોટ નું માપ દરેક લોકો અલગ-અલગ રીતે લેવાનું પસંદ કરતા હોય છે. સૂકા અને લીલા મસાલાથી ભરપુર આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાસ્તામાં ચા, કોફી, અથાણા અને દહીં સાથે પીરસી શકાય અથવા તો લંચ કે ડિનરમાં કોઈપણ પ્રકારની સબ્જી સાથે પણ પીરસવા માં આવે છે.#FFC4#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી(Paneer Butter Masala Tandoori Roti Recipe Gujarati)
પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી. #GA4 #Week19 Sneha Raval -
તંદુરી આલુ ટીક્કા (HARIYALI TANDURI ALOO TIKKA recipe in Gujarati)
મારા ધરે એમ તો પનીર ટીક્કા જ બનતો હોય છે .આલુ રેસીપી કોન્ટેસ્ટ હોવાને કારણે મે આલુ ટીક્કા બનાવ્યા જે મારા ધરે બધાને જ ભાવ્યા . Mamta Khatwani -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ એક પજાબી શાક છે. આ પાલક અને પનીર ટામેટાં અને કાંદા ની ગ્રેવી થી બનતી વાનગી છે. આજના જમાના બળકો લીલા શાકભજી તેમજ ભાજી કે ખાવાનું પસંદ નથી કરતા પણ એજ વસ્તુ તમે કઈ અલગ રીતે બનાવીને આપો તો એલોકો હોંશે હોંશે ખાય છે આ એક હેલધી અને પોષટીકે વાનગી છે. તો ચાલો બનાવીએ પાલક પનીર.#GA4#Week6 Tejal Vashi -
-
તંદુરી ચીલા(tandoori chilla recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ26આ રેસીપી મે જ્યારે લોકડાઉન ચાલુ હતું ત્યારે રનવીર બાર્બરા ની રેસીપી જોઈને બનાવી હતી. આજે ફરી બનાવી છે. રીઅલી ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી બને છે તો તમે પણ તમારા કિંચનમા જરૂર થી બનાવ જો. Vandana Darji -
-
ચીઝી તંદુરી ઓનીઅન રિંગ્સ (Cheesy tandoori onion rings recipe in Gujarati)
#સાઇડકાંદા ની આ બેસ્ટ વાનગી જમવા સાથે સાઇડ ડિશ તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પણ ખાય શકાય છે. જે પનીર અને ચીઝ ને કાંદા ની રીંગ માં સ્ટફડ કરી ને બનાવાય છે. અને ટોમટો કેચઅપ, શેઝવાન ચટણી, ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકાય.#cookpadindia#cookpadguj Chandni Modi -
મસાલા મલાઈ પનીર (Masala Malai Paneer Recipe In Gujarati)
આ એક ફ્લેવર્ડ મલાઈ પનીર છે.પનીર ને મે ઇન્ડિયન સ્પા ઇસિસ ની ફ્લેવર્સ આપી છે.આમ આપડે અલગ અલગ ફ્લેવર્સ ના પનીર ઘરે બનાવી શકીએ છીએ.આ બનાવેલ પનીર ને તમે બટર માં શેલો ફ્રાય કરી ને એકલુ પણ ખાઈ શકો છે.જો બાળકો દૂધ નાં પીતાં હોય તો તમે એને અલગ અલગ ફ્લેવર્સ ના પનીર ઘરે બનાવી ને ખવડાવી શકો છો. Kunti Naik -
તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati)
તંદુરી રોટી તંદુર માં બનાવતી પંજાબી રોટી નો પ્રકાર છે જે કોઈ પણ પંજાબી સબ્જી કે દાલ સાથે ખૂબજ સરસ લાગે છે. આપણે ઘરે ગેસ પર પણ બહાર જેવી રોટી આસાની થી બનાવી શકીએ છીએ.#NRC#cookpadindia#cookpad_gu spicequeen -
આલુ પનીર ભૂરજી (Alu Paneer Bhurji Recipe In Gujarati)
#ડીનર દોસ્તો પનીર ભૂર્જી તો ઘણી વાર બનાવી હશે ..અને ખાધી પણ હશે.. આજે આપણે આલુ ભૂર્જિ બનાવશું.. જે પાકિસ્તાન ની પ્રખ્યાત વાનગી છે..તેમાં આપણે આપણી રીતે ફેરફાર કરીને ખૂબ જ સ્વાદિષ્ટ આલુ ભૂર્જી બનાવશું.. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
આલુ મટર સબ્જી અને લછ્છા પરાઠા (Aloo Matar Sabji Laccha Paratha Recipe In Gujarati)
#Famમારી આ રેસિપિ આમ તો બધાની જ ઘરે બનતી જ હશે અને બધાને ભાવતી પણ હશે... એ છે વટાણા બટાકાનું શાક.. એ શાક રસાવાળું પણ બને અને સૂકું પણ બને... એ બન્ને શાક નાના હોય કે મોટા બધાને જ ભાવે....અમારા ઘરે પણ સાંજે જમવામાં વટાણા બટાકાનું રસાવાળું શાક બનતું જેમાં ગળપણ અને ખટાશ બન્ને હોય... એનો રસો જાડો હોય છે એટલે ભાખરી સાથે ખાઈ શકાય છે... અને સૂકું શાક સવારે બનતું રોટલી સાથે અને દાળ ભાત સાથે પણ ખવાય...આજે એ જ રેસિપિ મેં ગ્રેવી વાળી અને પંજાબી તડકો લગાવીને બનાવી એટલે dinner માં પરાઠા છે કે તંદુરી રોટી છે કે લચ્છા પરાઠા છે કોઈ પણ સાથે ખાઈ શકાય...મને આશા છે કે તમને આ રેસિપિ ગમશે. Khyati's Kitchen -
તંદુરી દેસાઈવડા Tandoori Desaivada recepie in Gujarati
#માઇઇબુક #પોસ્ટ૨૬ #વીકમીલ૩ દેસાઈ વડા, ઘણી જાણીતી રેસીપી છે, અનાવિલ લોકો ના બધી જ પ્રથા કે પ્રસંગ પર આ વડા હોય જ, મને ખૂબ ભાવે, આજે એમા નવીનતા લાવવા માટે થોડું આગળ વધીને નવો ટેસ્ટ બનાવ્યો, દેસાઇવડા વધારે જ બને ચા સાથે નાસ્તામા ,જમવા મા દુધપાક સાથે ખાઇ શકાય ને એમણે પણ ખાઈ શકાય, મેં આમા નવુ આ નવુ ટ્રાઇ કરી જોયુ ખૂબ જ મસ્ત લાગે છે તંદુરી દેસાઈવડા Nidhi Desai -
મટર આલુ સબ્જી (Matar Aloo Sabji Recipe In Gujarati)
પંજાબી શાક તો હવે બધે જ મળે છે અને આપણે ઘરે પણ બનાવીએ છીએ પણ મટર આલુ ની સબ્જી એ પંજાબી સ્ટાઇલમાં એક ગુજરાતી રેસીપી છે. Bhavana Radheshyam sharma
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13680066
ટિપ્પણીઓ