ઘટકો

  1. વાટકા ઘઉંનો લોટ
  2. વાટકા ગોળ
  3. ૧.૫ વાટકો ઘી
  4. 1ચમચો દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં ઘી લેવાનું ગરમ થાય એટલે તેમાં લોટ નાખવાનો ગોળ ને ઝીણો સમારી દેવાનો.

  2. 2

    ધીમા તાપે લોટને શેકવાનો ધીરે-ધીરે લોટ ગુલાબી કલરનો થાય એટલે તેને નીચે ઉતારી તેમાં ગોળ નાખવાનો

  3. 3

    ગોળને બરાબર મિક્સ કરી તેમાં દૂધ નાખવાનું બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને ચલાવવાનું એક થાળી લઇ તેને ઘી થી ગ્રીસ કરી લેવાનું તેમાં ગોળ પાપડી ને પાથરી દેવાની થોડી ઠરે એટલે તેના કાપા પાડી ડબ્બામાં ભરી દેવાના.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

Similar Recipes