રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં ઘી ગરમ કરો ત્યારબાદ તેમા ભાખરી નો લોટ એડ કરો ધીમા ગેસ શેકવું ત્યારબાદ તેમાં સુવાદાણા નો પાઉડર પાઉડર અને તળેલો ગુંદર ગુંદર નો પાઉડર સુઠ પાઉડર ગંઠોડાનો પાઉડર એડ કરવો મિશ્રણ ઠંડુ થઈ જાય પછી તેમાં ગોળ એડ કરવો તૈયાર થઇને આપણી ગોળ પાપડી
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાટલા વાળી ગોળ પાપડી(Kaatla Gol Papadi Recipe In Gujarati)
શિયાળાની કડકડતી ઠંડી મા ખુબ જ ફાયદા કારક એવી કાટલા વાળી ગોળ પાપડી ટેસ્ટ મા ખુબ જ મસ્ત લાગે છે. Sapana Kanani -
-
-
-
-
-
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#Week1વિન્ટર કિચન ચેલેન્જ Week1#Cookpadindia#Cookpadgujarati Ramaben Joshi -
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી.. Bhakti Adhiya -
-
-
-
-
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#cookpadgujrati#cookpadindia શીયાળામાં વસાણા બનાવતા હોઈએ છે તો મે ડ્રાયફ્રૂટ થી ભરપુર ગુંદરપાક બનાવ્યો છે જે શીયાળામાં ખાવો ખુબ જ ગુણકારી છે Bhavna Odedra -
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#post2 આ નવરાત્રી ના પર્વ માં માતાજી ને સુખડી નો પ્રસાદ બનાવી ધરાવ્યો છે.નાનાં મોટાં બધા ને પ્રિય એવી સુખડી ની રેસીપી નીચે મુજબ છે.🙂 Bhavnaben Adhiya -
ગુંદરપાક (Gundar Paak Recipe In Gujarati)
#trending#cookpadgujrati#cookpadindiaગુંદ એ લેડીસ માટે ખાવામાં ખુબ જ સારો છે કમરનો દુખાવો થતો નથી, અત્યારે ઠંડી મા સુકા મેવા સાથે બનાવેલો ગુંદરપાક હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ ખરો... Bhavna Odedra -
-
-
-
કાટલું (બત્રીશુ)
વિન્ટર કિચેન ચેલેન્જ - 1#Week 1આ કાટલું એક જાત નું વસાણું છે અને તેને બત્રીશુ પણ કહેવાય છે. શિયાળા માં આ કાટલું ખાવુ જ જોઈએ અને આ કાટલુ ખાવા થી ખુબ જ ફાયદા થાય છે અને શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Arpita Shah -
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujarati (સુખડી)શિયાળાની ઋતુ એટલે ઠંડી અને શરીરમાં નવી શક્તિનો સંચાર કરવાની ઋતુ. શિયાળામાં કડકડતી ઠંડી પડતી હોવાથી શરીરમાં ગરમાવટ લાવવી જરૂરી છે.તો આ દરમિયાન લોકો ઘરમાં ગરમાવટ લાવવા માટે વસાલા યુક્ત ખોરાકનું સેવન કરતા હોય છે.આ માટે લોકો અલગ અલગ વસાણા બનાવી લિજ્જત માણતા હોય છે. એમાંની એક છે ગોળ પાપડી.જે બનાવવા માટે ઘઉંના લોટને ઘીમાં શેકી તળેલો ગુંદ, ગોળ,સૂંઠ પાઉડર અને કાટલું, મનપસંદ ડ્રાયફ્રુટ્સ ઉમેરી સરળતાથી અને સહેલાઈથી સ્વાદિષ્ટ અને હેલ્ધી સુખડી બનાવી શકાય છે. Ankita Tank Parmar -
એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક
#VR#Post4#MBR8#My best recipe of 2022 (E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં જુદા જુદા વસાણા નો ઉપયોગ કરીને રેસીપી બનાવવામાં આવે છે તેમાં આટલું પાક મેથીના લાડુ ગુંદર પાક અડદીયા વગેરે શિયાળુ વાનગી બનાવવામાં આવે છે એમાં મેં આજે એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક બનાવ્યો છે આ મારી બેસ્ટ અને સ્પેશ્યલ રેસીપી છે Ramaben Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15892313
ટિપ્પણીઓ (3)