#ચૉકલેટ લોલીપોપ(chocolate lollipop recipe in Gujarati)

Naina Bhojak @cook_8660743
#આ રેસીપી મારી ઇનોવેટિવ છે મેં આમ કોકો પાઉડર નો ઉપયોગ કરીને બનાવી છે આમા રેડીમેડ ચોકલેટ નો યુસ નથી કર્યો
#ચૉકલેટ લોલીપોપ(chocolate lollipop recipe in Gujarati)
#આ રેસીપી મારી ઇનોવેટિવ છે મેં આમ કોકો પાઉડર નો ઉપયોગ કરીને બનાવી છે આમા રેડીમેડ ચોકલેટ નો યુસ નથી કર્યો
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બેય પાઉડર ચાલી લો
- 2
એમા મિલ્કમેડ અને બટર ઉમેરો
- 3
હવે બધું જ ખૂબ સારી રીતે મિક્સ કરો
- 4
હવે એમાં થઈ લોલીપોપ બનાવો
- 5
હવે પૉપ માં સ્ટિક ભરાવો
- 6
હવે ફ્રીઝ માં સેટ થવા માટે એક કલાક મુકો
- 7
હવે ચાંદી નો વરખ લગાવી લો
- 8
અને ફેમિલી ને સર્વ કરો
- 9
તો રેડી 6 ચોકલેટ લોલીપોપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
મેં આજે મારી 100 રેસીપી પૂરી થવાની ખુશીમાં આ ચોકલેટ કૂકીઝ બનાવી છે. Nasim Panjwani -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1 આ રેસીપી મેં ડાર્ક ચોકલેટ નો ઉપયોગ કરી બનાવી છે. હોટ ચોકલેટ એક ક્લાસિક પીણું છે. તેનો તમે દરેક સિઝન માં ઉપયોગ કરી શકો. Bhavna Desai -
ચોકલેટ મીલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Chocolate Milk Shake Vanilla Ice Cream Recipe In Gujarati)
આજે મેં કોકો પાઉડર નાખી ને ચોકલેટ 🍫 મીલ્ક શેક બનાવ્યું છે. Sonal Modha -
ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad બાળકોના ફેવરિટ એવા ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. આ મફીન્સને મેંદાના લોટ અથવા ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. બંને પ્રકારના લોટમાંથી આ ચોકલેટ મફીન્સ ખૂબ જ સરસ બને છે. મેં આજે મેંદાના લોટનો ઉપયોગ કરીને ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. Asmita Rupani -
લાલ રાજમા ની બર્ફી
રાજમા અને દૂધના તત્વ સાથે આ સ્વાદિષ્ટ અને તંદુરસ્ત વાનગી.. અને તેને કોકો પાવડરનો ઉપયોગ કરીને ચોકોલેટનો સ્વાદ આપો. આ કોઈ તહેવારો માટે સંપૂર્ણ છે .. dhara joshi -
આલમન્ડ ચોકો નોટસ 🍩(alomnd choco notes recipe in gujarati)
#NoOvenBaking#Noyest# માઇઇબુક 15 # *almond choco notes*માસ્ટર શેફ નેહાજી એ બનાવેલ સિનેમન રોલ માં થોડો ચેન્જ કરી આ રેસીપી બનાવી.મે મેંદા સાથે ઘઉ ના લોટ નો ઉપયોગ કર્યો અને તજ અને બ્રાઉન ખાંડ ના બદલે ખાંડ અને બદામ પાઉડર અને કોકો પાઉડર નો ઉપોયોગ કર્યો છે. Hetal Chirag Buch -
ચોકલેટ કેક પોપસિકલ્સ(Chocolate cake popsicles recipe in gujarati)
આ વાનગી કેકનો ભૂકો કરી ચોકલેટ સાથે બનાવાય છે અને અત્યારે તેનો ખૂબ જ ટ્રેન્ડ છે. તમે વ્હાઈટ ચોકલેટ કે milk ચોકલેટ માંથી બનાવી શકો છો મે વ્હાઈટચોકલેટ માંથી બનાવી છે.#GA4#Week10#ચોકલેટ Rajni Sanghavi -
ઇન્સ્ટન્ટ ચોકલેટ કાજુ કતરી (Instant Chocolate Kaaju Katli Recipe
#ff3#week3#festivespecialrecipe#cookpadgujarati આ ઇન્સ્ટન્ટ ચોકલેટ કાજુ કતરી એ ગેસ ની આંચ સળગાવ્યા વિના જ ઝટપટ બની જતી આ રેસીપી છે. જો ઘટ માં અચાનક જ મહેમાન આવી જાય ને ઘર માં મીઠાઈ ના હોય તો આ મીઠાઈ તમે ઝટપટ બનાવી સકો છો. ના કોઈ ગેસ ની ઝંઝટ કે કોઈ ચાસણી બનાવવાની ઝંઝટ. બસ થોડી જ મિનિટો માં આ ચોકલેટ કાજુ કતરી બની જાય છે. Daxa Parmar -
સોજી ચોકલેટ કેક(Semolina chocolate cake recipe in Gujarati)
આ રેસીપી મા બટર, મેંદાનો લોટ અને ઓવેન નો પણ ઉપયોગ નથી થયો. કોકો પાઉડર ના બદલા મા ફૅશ ફુ્ટ જામ હોમમેઇડ લઈ શકીએ. Bindi Shah -
ચોકલેટ કેક(Chocolate cake Recipe in Gujarati)
#GA4#week14ઘઉં ની ચોકલેટ cake ચોકો ચિપ્સ સાથે બનાવી મારા બાળકો ને ખુબજ ટેસ્ટી લાગી..ખૂબ જ સરળ રીતે...બને છે... ઓવેન નો,મિલ્ક નો,બટર નો ઉપયોગ નથી કર્યો. Dhara Jani -
ન્યુટેલા કોકો કુકીઝ (Nutella coco cookies recipe in Gujarati)
#Noovenbakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ કુકીઝ બનાવ્યા છે, જેમાં મેં કોકો પાઉડર મિક્સ કરીને, ન્યુટેલા ને સ્ટફીંગની બદલે ઉપર ટોપિંગમાં લઈને બનાવ્યા છે. Harsha Israni -
સુરતી કોકો વીથ ચોકલેટ ચિપ્સ(Surti coco with chocolate chips recipe in Gujarati)
#GA4#Week13#Chocalate Chips#post 2રેસીપી નંબર137હંમેશા સુરત જમણ માટે વખણાય છે. તેમાં ખાસ સુરતનું ખમણ ,ઘારી ,અને સુરતનો કોકો.ઘરમાં દરેકને કોકો ભાવે છે એટલે આજે મેં ચોકલેટ ચિપ્સ વિથ કોકો બનાવ્યો છે. Jyoti Shah -
ચોકલેટ ચિપ્સ લડ્ડુ (Chocolate chips ladoo recipe in Gujarati)
#GA4#Week9#Mithai તહેવારો નો સમય આવે એટલે ઘરમાં અવનવી મીઠાઈઓ બને. તેમાં પણ દિવાળી નો તહેવાર એટલે નવી નવી મીઠાઈઓ અને ફરસાણ બનાવવાની મોસમ. દિવાળીના તહેવારમાં આપણે પરંપરાગત રીતે બનતી ઘણી બધી મીઠાઈઓ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે અહીંયા થોડી ઇનોવેટિવ અને બાળકોને ખૂબ જ ભાવે તેવી નવી મીઠાઈ બનાવી છે. ચોકલેટ ચિપ્સ લડ્ડુ નામ સાંભળીને જ આપણને સમજાય કે આમાં ચોકલેટનો ઉપયોગ વધુ કરવામાં આવ્યો છે બાળકોને ખૂબ જ ભાવે અને કઈક નવું લાગે તેવા ચોકલેટ ચિપ્સ લડ્ડુ બનાવવા ખુબ જ ઇઝી છે. તો ચાલો આ લડ્ડુ બનાવીએ. Asmita Rupani -
સિનેમન રોલ(cinnamon roll recipe in gujarati)
#NoOvenNoBakingશેફ નેહામેમ ની રેસિપી ફોલો કરીને મેં પણ સિનેમન રોલ બનાવ્યા.મારા ઘરે બધાં ને ખુબ જ ભાવ્યા.મેં અહિં બ્રાઉન ખાંડ ની જગ્યા એ ખાંડ અને કોકો પાઉડર નો યુઝ કર્યો છે. Avani Parmar -
ચોકલેટ પેનકેક (Chocolate Pancake Recipe In Gujarati)
આ વાનગી બાળકો ને મનગમતી, ભાવતી અને પોષ્ટિક છે. ગમે ત્યારે કેક ખાવાની ઈચ્છા થાય ત્યારે પેનકેક બનાવી મોજ માણી શકાય છે.#GA4#Week2 shailja buddhadev -
મિક્સ ડ્રાયફ્રુટ ચોકલેટ કાજુ કતરી (Mix Dryfruit Chocolate Kaaju
#GA4#week9#post1#dryfruits#mithai#Diwali_soecial#કેસર_પિસ્તા_એન્ડ_ચોકલેટ_કાજુ_કતરી (Kesar Pista and Chocolete Kaju Katri Recip in Gujarati) આ બંને કાજુ કતરી મે દિવાળી માટે સ્પેશિયલ મિઠાઈ બનાવી છે..મે ગોલ્ડન એપ્રન ફોર માટે બે કલુ નો ઉપયોગ કરી આ કાજુ કતરી બનાવી છે.. જે એકદમ ટેસ્ટી ને કંદોઈ વાડા જેવી જ બની હતી... Happy Diwali to all of you Friends..🪔👍💐 Daxa Parmar -
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
ડબલ ચોકલેટ મફિન્સ (Double Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#week1#SJR#August_Special#cookoadgujarati બાળકોના ફેવરિટ એવા ડબલ ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. આ મફીન્સને મેંદાના લોટ અથવા ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. બંને પ્રકારના લોટમાંથી આ ચોકલેટ મફીન્સ ખૂબ જ સરસ બને છે. મેં આજે મેંદાના લોટનો ઉપયોગ કરીને ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. ઉપરથી ડબલ ચોકલેટ ચિપ્સ નો ઉપયોગ કરીને આ મફિન્સ બનાવ્યા છે. જેથી આ ચોકલેટ મફીન્સ ટેસ્ટ માં વધારે ચોકલેટી લાગે છે. આ રીતે ડબલ ચોકલેટ મફિન્સ બનાવશો તો ઘરના બધાને ખૂબ જ ભાવસે. તમે પણ આ રીતે મફિન્સ બનાવીને ઘરના બધાને ખુશ કરી દો. Daxa Parmar -
ચોકલેટ લાવા કેક(chocalte lava cake in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_11 #વિકમીલ3 #સ્ટીમ ઘણી વખત ઘરમાં ચોકલેટ કમ્પાઉન્ડ ન હોય તો કોઈપણ ચોકલેટથી ચોકો લાવા કેક બનાવી શકાય છે મેં અહીં થોડીક ડાર્ક ચોકલેટ અને dairy milk ચોકલેટ નો ઉપયોગ કર્યો છે. Hiral Pandya Shukla -
ચોકલેટ પેંડા (Chocolate penda recipe in gujarati)
#rakshabandhanspecial#sweets#Two_Types_Of_Chocolate_Penda #પાર્લે જી_બિસ્કિટ_ચોકલેટ_પેંડા ( Parle G Biscuit Chocolate Penda Recipe in Gujarati )#Instant_Penda_Recipe આ પેંડા મે પાર્લે જી બિસ્કીટ અને નાળિયેર પાઉડર થી બનાવ્યI છે. આમા મે કોકો પાઉડર ના પણ ઉપયોગ કર્યો છે. આ બિસ્કિટ એકદમ સ્વીટ ની દુકાને મડે એવા બનયા છે. Daxa Parmar -
સિનેમન અમૂલ પ્રોટીન ચોકલેટ રોલ્સ(Cinnamon Amul protein chocolate rolls recipe in Gujarati)
#noovenbakingઆજે મેં નેહા શેફ ની રેસિપી પ્રમાણે નો યીસ્ટ સીનેમન રોલ બનાવીયો છે પણ મેં એમાં અમૂલ પ્રોટીન ચોકલેટ પાઉડર અને સીનેમન નો ઉપીયોગ કરીને બનાવીયા છે. Dhara Kiran Joshi -
ચોકલેટ ડિલાઈટ (Chocolate Delight Recipe In Gujarati)
#ChooseToCook મારા હબ્બી ને ગળ્યું ખાવાનું બહુ મન થાય. ડાર્ક ચોકલેટ ફેવરીટ.તેનો ઉપયોગ કરીને આ ડાર્ક ચોકલેટ ડીલાઈટ મારા હસબન્ડ ને અપૅણ કરું છું.મારી આ રેસીપી જેને ચોકલેટ પસંદ હશે તેમને જરૂર ગમશે. તેથી તે આમાં મુકવાનું પસંદ કર્યુ છે. Bina Mithani -
હોટ ચોકલેટ (Hot chocolate Recipe in Gujrati)
#goldenapron3 #week_20 #Chocolateચોકલેટ બધા જ બાળકોને ખૂબ ભાવતી હોય છે. એને તમે કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો સહેલાઈથી ખાય છે. અત્યારે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે એટલે આજે મેં મારી દીકરીને હોટ ચોકલેટ દૂધ બનાવી આપ્યું. Urmi Desai -
સુગરફ્રી ચોકલેટ કાજુ કતરી (Sugar Free Chocolate Kaju Katli Recipe In Gujarati)
#DTRદિવાળી બધાનો ફેવરિટ તહેવાર છે. એની ઉજવણી ની તૈયારી ખાસ કરીને ગ્રુહીણીઓ ખુબ જ હર્ષોલ્લાસ સાથે કરતી હોય છે એમાં ઘરની સાફ સફાઈ થી લઈને અલગ અલગ પ્રકારના નાસ્તા અને મિઠાઈઓ ખૂબ જ હોંશ થી બનાવતી હોય છે. પણ જે લોકો કેલરી કોન્સિયસ છે અથવા ડાયાબિટીક છે અને મિઠાઈ ના શોખીન છે તો શું કરવું. તો એના માટે હું લઈ ને આવી છું દિવાળી સ્પેશ્યલ કાજુ કતરી નું સુગરફ્રી ચોકલેટ વર્ઝન. Harita Mendha -
ડાર્ક ચોકોલેટ્સ(Dark chocolates recipe in gujarati)
#GA4#Week10#cookpadgujarati#cookpadindia#chocolates ડાર્ક ચોકલેટ is healthy to eat.ચોકલેટમાં કોકો પાઉડર યુઝ થતો હોય છે તે ખૂબ ગુણકારી છે . ખાસ કરીને ડિપ્રેશન ,માથાના દુખાવા માટે ઉપયોગી છે. જો તમે કોફી માં પણ એક ચમચી કોકો પાઉડર નાખશો તો ફ્રેશનેસ ફિલ થશે. SHah NIpa -
ક્રીમ એન કુકી કેક (Cream N Cookie Cake Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati આ કેક મેં બટર ક્રીમ નો ઉપયોગ કરી ને બનાવી છે Bhavini Kotak -
વોલનટ એન્ડ ડેટ્સ પૉપ (Walnut Dates Pop Recipe In Gujarati)
#walnuttwist#cookpadgujrati#cookpadindiaઅખરોટ ની આકાર મગજ જેવો હોય છે અને એ મગજ ને હેલ્ધી રાખવા મા ઉપયોગી છે.. રોજ એક અખરોટ ખાવાથી યાદ શક્તિ વધે છે. અને સાથે ખજૂર ખાવાથી શરીર માં લોહી વધે છે એટલે મેં એ બંને નુ કોમ્બિનેશન કર્યુને બાળકો ઝડપ થી ખાય એટલા માટે ચોકલેટ નો ઉપયોગ કર્યો છે... Daxita Shah -
ચોકલેટ મિલ્કશેક(Chocolate Milkshake Recipe in Gujarati)
Milkshek#GA4#week4આજે મેં મારી પુત્રી માટે ચોકલેટ મિલ્કશેક બનાવ્યો.તેને ચોકલેટ ખૂબ ગમે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. તે ખૂબ જ સરળ છે. Zarna Jariwala -
ત્રિપલ કલર કેન્ડી(tripal colour candy recipe in Gujarati)
મિલ્ક મેઈડ અને મિલ્ક પાઉડર વડે આ કેન્ડી બનાવી છે, ત્રણ કલર લાવવા માટે ચોકલેટ પાઉડર, રોઝ શરબત, કેસર નો ઉપયોગ કયૉ છે, જેના લીધે કલરફૂલ કેન્ડી બનાવી છે, જે દરેકને ગમે, અને બાળકો ને પ્રિય વાનગી છે, આ રેસીપી ઓછી સામગ્રી મા બની જાય છે. Nidhi Desai -
સ્ટફ ખજૂર ચૉકલેટ(Stuffed Khajoor Chocolate Recipe In Gujarati)
હોળી નજીક આવી રહી છે હોળીમાં ખજૂર ધાણી અને દાળીયા નું ખૂબ જ મહત્વ રહેલું છે. તો ખજૂર ને એક નવા જ રૂપમાં આપની સમક્ષ મૂકી રહી છું. આ ખજૂર ની અંદર ઘણી રીતે સ્ટફિંગ કરી શકો છો મેં અહીં ડ્રાયફ્રુટ, સુકા નાળિયેર ના બોલ અને ચોકલેટ કોટેડ ખારી શીંગ નો ઉપયોગ કર્યો છે. અને ચોકલેટ હોવાથી બધાને ખૂબ જ ભાવશે. Buddhadev Reena
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13169911
ટિપ્પણીઓ (2)