ઓરિઓ લાવા કેક(oreo lava cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓરિઓ બિસ્કીટ ના કટકા કરી અને મિક્સરમાં ક્રશ કરી લેવા હવે તેમાં દુધ ઉમેરી ફરી મિક્સર ચલાવવું
- 2
બિસ્કીટ ના બેટર માં ઇનો નું પેકેટ ઉમેરી અને ત્રણ સેકન્ડ માટે મિક્સર ચલાવું રેડી છે કેકનું બેટર
- 3
કુકર/તવા ને પ્રિહીટ કરવા મૂકવું, મોલ્ડમાં તેલ અથવા ઘી લગાવી ગ્રીસ કરવું તેમાં થોડો મેંદાનો લોટ ભભરાવી બધી તરફ ડસ્ટ કરવું
- 4
ચોકલેટ ને ડબલ બોઈલ કરવી તેમાં થોડું દૂધ ઉમેરી અને રૂમ ટેમ્પરેચર મા ઠંડી થવા દેવી
- 5
મોલ્ડ માં કેકનું બેટર ટ્રાન્સફર કરી દેવું અને કુકરમા નીચે કાંઠો મૂકી તેના પર મોલ્ડ ગોઠવવો હવે ઠંડી થયેલ ચોકલેટ ને પેંડા જેવો શેઇપ આપી કેક બેટર માં વચ્ચે ધીમે ધીમે દબાવી અને મૂકવું
- 6
30 મિનિટ પછી કેક થઈ ગઈ છે તે ચેક કરી લેવું, કેક ઉપર દળેલી સાકર નું ડસ્ટિંગ કરવું તૈયાર છે લાવા કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
આ એગલેસ કેક છે.કૂકર નો ઉપયોગ કરી બનાવી છે. ખૂબ જ સરળતાથી સોફટ બને છે.આ યમ્મી કેક જરૂર ટ્રાય કરજો. Bhavna Desai -
-
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
-
-
-
-
-
-
ચોકો લાવા કપ કેક=(choco lava cake in Gujarati)
#વિકમીલ ૨# સ્વીટ ૩# માઇઇબુક# પોસ્ટ ૧૫મારા દીકરા ને કેક ખુબ જ ભાવે છે તો આજે મેં મસ્ત સ્વીટ કપ કેક બનાવી.તમે પણ ટ્રાય કરો. Dhara Soni -
-
ચોકો લાવા કેક ઈન અપ્પમ પેન (Choko lava Cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
કેક(Cake Recipe in Gujarati)
#સપ્ટેમ્બર#mycookpadrecipe 8#cakeમારી બહેન ને જન્મ દિવસ માં ઘર ની બનાવેલી કેક આપી સરપ્રાઈઝ આપી. ઘણા વખત થી કેક બનાવવા ની ઈચ્છા હતી અને પ્રસંગ જન્મ દિવસ નો હોય પછી કહેવું જ શું? પહેલા જ પ્રયત્ન માં સફળતા મળી એટલે ખુશી થઈ, હા બસ એક આઇસિંગ અને decoration ના નોઝલ ના હોય એટલે વધુ કઈ ના થઈ શક્યું એટલે ઘર માં જે થઈ શક્ય હતું એ કરવા પ્રયત્ન કર્યો.આ રેસિપી મેં યુટ્યુબ અને મારા સહકર્મચારી ની પદ્ધતિ માંથી પ્રેરણા લઈ બનાવી છે. Hemaxi Buch -
-
ઓરિયો કપ કેક(oreo cup cake recipe in Gujarati)
#મોમમારી દીકરી . નેં ચોકલેટ,કેક, એની ફેવરીટ ... એટલે આજે ઓરિયો બિસ્કીટ નાં કપ કેક બનાવી લીધા...ફક્ત ત્રણ વસ્તુઓને લઈને બનાવ્યા છે સ્વાદિષ્ટ કપ કેક Sunita Vaghela -
-
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#Week 22#puzzle answer- eggless cake Upasna Prajapati -
-
ઓરિયો પોપ(oreo pop Recipe in Gujarati)
#CCC#post 2ઈન્સ્ટન્ટ ચોકલેટ બિસ્કીટ પોપ જે બાળકો ને અતી પ્રિય હોય છે. Avani Suba -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13169709
ટિપ્પણીઓ (2)