સિનેમન રોલ(cinnamon roll recipe in gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

#NoOvenNoBaking

શેફ નેહામેમ ની રેસિપી ફોલો કરીને મેં પણ સિનેમન રોલ બનાવ્યા.મારા ઘરે બધાં ને ખુબ જ ભાવ્યા.મેં અહિં બ્રાઉન ખાંડ ની જગ્યા એ ખાંડ અને કોકો પાઉડર નો યુઝ કર્યો છે.

સિનેમન રોલ(cinnamon roll recipe in gujarati)

#NoOvenNoBaking

શેફ નેહામેમ ની રેસિપી ફોલો કરીને મેં પણ સિનેમન રોલ બનાવ્યા.મારા ઘરે બધાં ને ખુબ જ ભાવ્યા.મેં અહિં બ્રાઉન ખાંડ ની જગ્યા એ ખાંડ અને કોકો પાઉડર નો યુઝ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 સર્વિંગ્સ
  1. 1 કપમેંદો
  2. 2 ચમચીબટર મેલ્ટેડ
  3. 3/4 ચમચીબેકિંગ પાઉડર
  4. 1/4 ચમચીબેકિંગ સોડા
  5. 1/4 ચમચીમીઠું
  6. 1/4 કપદૂધ
  7. 1 ચમચીવિનેગર
  8. ફિલિંગ માટે
  9. 2 ચમચીખાંડ
  10. 1 ચમચીકોકો પાઉડર
  11. 2 ચમચીબટર
  12. 1/4 ચમચીતજ નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    દૂધ માં વિનેગર એડ કરી મિક્સ કરી તેને 10 મિનીટ રેસ્ટ આપો.

  2. 2

    એક બોલ માં મેંદો લઇ તેમાં બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,મીઠું, બટર એડ કરી મિક્સ કરો.હવે તેમાં વિનેગર વાળું દૂધ એડ કરી લોટ બાંધી લો.તેને ઢાંકીને 10 મિનીટ રેસ્ટ આપો.

  3. 3

    એક બોલ માં ખાંડ,કોકો પાઉડર,તજ નો પાઉડર,બટર એડ કરી મિક્સ કરો.

  4. 4

    હવે એક કડાઈ માં મીઠું મુકી તેની ઉપર સ્ટેન્ડ મુકી ઢાંકણ ઢાંકી ધીમી આંચ ઉપર તેને 10 મિનીટ માટે ગરમ કરી લો.

  5. 5

    હવે લોટ ને કુણ્વી લો.હવે તેમાંથી લંબચોરસ રોટલો વણી લો.તેનાં ઉપર ફિલિંગ લગાવી લો.હવે તેને બનેં કોર્નર થી બુક ફોલ્ડ કરી લો.હવે તેને હલકા હાથે વણી લો.હવે તેનાં 6 પાર્ટ કટ કરી લો.

  6. 6

    કટ કરેલા પાર્ટ માંથી એક પાર્ટ લઇ તેમાં 3 પાર્ટ કટ કરી ચોટલી ની જેમ ફોલ્ડ કરી લો.આવી રીતે બધાં રોલ્સ રેડી કરી લો.

  7. 7

    હવે વાટકી માં કે મોલ્ડ માં મુકી તેને 20 મિનીટ માટે ધીમી આંચ ઉપર ગરમ કરી લો.

  8. 8

    ફૂલી જાઇ એટલે તેને બટર થી બ્રશ કરી લો.રેડી છે સિનેમન રોલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes