ટામેટાં બટેટા નુ શાક(tamato bateka nu saak recipe in Gujarati)

Nehal Pithadiya @cook_20241402
#goldenapron3#week 12
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાને બાફી લો ત્યાર બાદ ટમેટાની પ્યુરી બનાવી બ્લેન્ડર વડે.
- 2
એકલો આની અંદર ત્રણથી ચાર ચમચી તેલ મૂકો તેની અંદર લસણની પેસ્ટ મૂકો તેમાં ટમેટાની પ્યુરી નાખો થોડું સદાય જાય એટલે મસાલા નાખો.
- 3
મરચું મીઠું હળદર ધાણાજીરૂ નાખો પછી તેને સાંતળો.તેની અંદર બટેટા નાંખો થોડીવાર તેને થવા દો. રેડી છે ટોમેટો પ્યુરી વાળું બટાટાનું શાક તેને તમે રોટલી રોટલા પરોઠા વગેરે સાથે સર્વ કરો ્
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ભીંડા બટેટા શાક(bhinda bateka nu saak recipe in Gujarati)
#Goldenapron 3 #week 15#માઇઇબુક # પોસ્ટ 10 milan bhatt -
-
-
ગુવાર બટેટા નુંશાક (guvar bateka nu saak in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૨૮#સુપરશેફ 1#ડ્રાય Nehal D Pathak -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13169985
ટિપ્પણીઓ