સરગવા ભાજી મુઠીયા(sargvana bhaji muthiya recipe in Gujarati)

Dt.Harita Parikh
Dt.Harita Parikh @cook_24611364

# માઇઇબુક # પોસ્ટ 23
ન્યુટ્રીશન થી ભરપુર હેલ્થી ડીશ

સરગવા ભાજી મુઠીયા(sargvana bhaji muthiya recipe in Gujarati)

# માઇઇબુક # પોસ્ટ 23
ન્યુટ્રીશન થી ભરપુર હેલ્થી ડીશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મીનીટ
2લોકો માટે
  1. 2 કપસરગવા ભાજી
  2. અડઘી વાટકી ઘઉં નો જાડો લોટ
  3. 1/2વાડકી રવો/કણકી કોરમુ
  4. 2 ચમચીલીલા આદુ મરચાં
  5. 1 ચમચીલસણ ની પેસ્ટ
  6. 4 ચમચીતેલ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 2 ચમચીખાંડ
  9. 1 ચમચીહળદર, ધાણા જીરું
  10. 1/4 ચમચીખાવા નો સોડા

રાંધવાની સૂચનાઓ

45મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં સરગવા ની બારીક સમારેલી ભાજી ને પાણી મા પલાળવી.

  2. 2

    હવે ભાજી માંથી પાણી કાઢી ને તેને એક બાઉલ માં કાઢી લો તેમાં 1/2વાડકી ઘઉં નો જાડો લોટ, અડઘી વાટકી રવો/કણકી કોરમા નો લોટ નાખવું.

  3. 3

    હવે તેમાં આદુ મરચાં ની પેસ્ટ,હળદર, ઘાણા જીરું,4 ચમચી તેલ, 1/4 ચમચી ખાવા નો સોડા,ખાંડ, મીઠું સ્વાદ અનુસાર નાખી ને બરાબર હલાવી દો અને તેમા અડઘી વાટકી દહીં નાખવું અને બરાબર મિક્સ કરવું અને મુઠીયા વાળી ને સ્ટીમર મા (ઢોકળીયા)પાણી નાખી ને અડધો કલાક થવા દો.

  4. 4

    તો તૈયાર છે આપણા સરગવા ભાજી મુઠીયા. ખૂબજ હેલ્થી અને બનાવા મા ખૂબ સરળ પણ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dt.Harita Parikh
Dt.Harita Parikh @cook_24611364
પર

ટિપ્પણીઓ

Similar Recipes