મગ ની દાળ અને મેથી ના ચીલા

Bina Samir Telivala @Bina_Samir
#RB19
આ એક હેલ્થી અને ન્યુટ્રીશન થી ભરપુર બ્રેકફાસ્ટ વાનગી છે.
Cooksnap@cook_12567865
મગ ની દાળ અને મેથી ના ચીલા
#RB19
આ એક હેલ્થી અને ન્યુટ્રીશન થી ભરપુર બ્રેકફાસ્ટ વાનગી છે.
Cooksnap@cook_12567865
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને ધોઈ ને 1/2 કલાક માટે પલાળવી.
- 2
પછી ઘટક ની બધી વસ્તુઓ ભેગી કરવી. મગ ની દાળ અને ઘટક ની સામગ્રી મિક્સર જાર માં લઈ સ્મૂધ પેસ્ટ બનાવવી.
- 3
મીની ઉત્તપમ ના તવા ઉપર ઘી લગાડી ને ખીરું પાથરવું.બનેં સાઈડ ઘી મુકીને શેકવું. ચીલા બહર થી કડક અને અંદર થી સોફ્ટ થશે. ટોમેટો કેચઅપ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#SJRઆ ઍક બ્રેકફાસ્ટ વાનગી છે જે બહુજ હેલ્થી અને ન્યુટ્રીશન થી ભરપુર છે. Bina Samir Telivala -
લીલા વટાણા અને ફોતરાવાળી મગ ની દાળ ના ચીલા વીથ પનીર ટોપીંગ
પેનકેકસ ને ચીલા ના નામે ઈન્ડિયા માં ઓળખાય છે. આ એક Diebetic friendly બેકફાસ્ટ વાનગી છે.ફાઈબર થી ભરપુર આ વાનગી ખાવાની બહુ જ મજા આવે છે. સાથે કેરટ - ગારલિક ની ચટણી આ વાનગી ને ચાર ચાંદ લગાવે છે જે ફાઈબર રીચ રેસીપી છે. આ ચીલા એક સુપ ના બાઉલ સાથે full meal ની ગરજ સારે છે.#EB#Week12#RC4#Week4 Bina Samir Telivala -
-
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
Cook snap theme of the Week પાલક પૌષ્ટિક તત્વો થી ભરપુર છે અને મગ ની દાળ પણ એટલીજ પોષટીક છે.આ એક બહુજ હેલ્થી કોમ્બિનેશન છે. આ દાળ પચવામા પણ હલકી છે. Bina Samir Telivala -
દૂધી મેથી ની ભાજી ના પેનકેક્સ (Dudhi Methi Bhaji Pancakes Recipe In Gujarati)
પેનકેકસ , બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે.આજે હું એકલી જ હતી, બધા પોતના કામ માં મશગુલ હતા, અને કઈક fancy બનાવાની મારી ઈચ્છા નોહ્તિ. તો વિચાર આવ્યો કે પેનકેકસ બનાવી લવું,જે મને બ્રચ તરીકે પણ ચાલે. ફ્રીજ માં દુધી અને મેથી પડ્યા હતા એટલે ઍ નાંખી ને મેં પેનકેક્સ બનાવ્યા.બહુજ ટેસ્ટી બન્યા. Bina Samir Telivala -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
બાજરી એક સુપર ફુડ છે.એમાં થી પ્રોટીન અને ફાઈબર ધણી સારી પ્રમાણમાં મળે છે .બાજરા ની ખીચડી ગરમ અને ન્યુટ્રીશન થી ભરપુર વાનગી છે જે શિયાળા માં ખૂબ જ ખવાય છે.વિન્ટર કિચન ચેલેન્જ#WK1 Bina Samir Telivala -
મગ ની દાળ ના અપ્પમ (Moong Dal Appam Recipe in Gujarati)
#GA4#Week7Breakfast દાળ માં થી પ્રોટીન મળે છે.આ અપ્પમ બહુજ ઓછી વસ્તુ થી અને જલ્દી બની જાય છે અને એકદમ હેલ્થી છે. Alpa Pandya -
પનીર સ્ટફ્ડ મગની દાળ ના ચીલા
#EB#Week12#FD મગની દાળના ચીલા એ ખુબજ હેલ્થી અને ન્યુટ્રીશનથી ભરપુર છે. સાઉથ ઇન્ડિયન ઢોસા કરતા પર વધુ પ્રોટીનયુક્ત એવી આ વાનગી બ્રેકફાસ્ટ માટે સૌથી ઉત્તમ ઉપાય છે Payal Sachanandani (payal's kitchen) -
સત્તુ ના પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
બિહાર ની સ્પેશ્યાલીટી. આ બ્રેકફાસ્ટ વાનગી હેલ્થી અને પ્રોટીન થી ભરપુર છે. આ પરોઠા filling ઈફેક્ટ આપે છે.સ્વાદ સાથે સેહત પણ.#EB#Week11 Bina Samir Telivala -
ઓટ્સ અને રવા ના ઢોકળાં (Oats Rava Dhokla Recipe In Gujarati)
એક હેલ્થી બ્રેકફાસ્ટ અને લાઈટ ડિનર ડીશ.Cooksnap@saroj_shah4 Bina Samir Telivala -
મગ અને ચણા ની દાળ
#RB1 મગ અને ચણા ની દાળ આ બન્ને દાળ પ્રોટીન થી ભરપૂર અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગ ની ફોતરા વાળી દાળ માં પ્રોટીન અને ફાઈબર હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. Sonal Modha -
કોર્ન અને વેજીટેબલ જાલફ્રેઝી (Corn Vegetable Jalfrezi Recipe In Gujarati)
અ હેલ્થી પોપ્યુલર પંજાબી વાનગી.Cooksnap@Sangit Bina Samir Telivala -
મોગર દાળ,કોબી સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાઆ સ્ટફ્ડ પરાઠા મગની મોગર દાળ અને કોબી માં થી બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.નાશ્તા માં કે પછી ડીનર માં પણ ખવાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
મગ ની દાળ અને પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
આ બ્રેકફાસ્ટ રેસીપી છે ખુબ જ પૌષ્ટિક અને એનર્જી થી ભરપૂર આહાર છે Ravina Thakor -
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#SSRઓટ્સ ચીલા બ્રેકફાસ્ટ વાનગી છે જે બનાવામાં બહુજ સહેલી છે અને હેલ્થી પણ બહુજ. આ ચીલા નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
લીલું લસણ અને મેથી ની ભાજી ના થેપલા (Lilu Lasan Methi Bhaji Thepla Recipe In Gujarati)
આ વીન્ટર સ્પેશ્યલ વાનગી શિયાળામાં ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે . લીલું લસણ , મેથી ની ભાજી અને ચણા નો લોટ બહુ જ હેલ્થી કોમ્બીનેશન છે. (વીન્ટર સ્પેશ્યલ) Bina Samir Telivala -
-
-
છત્તીસગઢી ચીલા અને ટામેટાં ની ચટણી (Chhattisgarhi Chila Toamto Chutney Recipe In Gujarati)
#CRCછત્તીસગઢી ચીલા એ ગ્લુટન ફ્રી, વેગન રાઈસ ફ્લોર ક્રેપ્સ છે. ત્યાં ની ટામેટા ની ચટણી ધણી ફેમસ છે.આ એક બેકફાસ્ટ વાનગી છે. Bina Samir Telivala -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
આ દાળ ની ઓળખ જ એના નામ માં છે. ત્રેવટી-- ત્રણ દાળ માં થી બનાવવા આવે છે. ભાખરી , લસણની ચટણી અને ગોળ સાથે આ દાળ બહુજ સરસ લાગે છે અને હેલ્થી પણ ખુબ જ છે.#WK5 Bina Samir Telivala -
અડદ અને મગ ની દાળ ના વડા (Adad and Mag ni dal vada Recipe in Gujarati)
#સ્નેક્સવરસાદ ની સીઝન ચાલુ થઈ ગઈ છે એમાં જો ગરમાગરમ દાળવડા કે કોઈ ભજીયા ખાવા મળી જાય તો મજા જ પડી જાય.મેં આ દાળવડા અડદની દાળ અને મગ ની દાળ માંથી બનાવ્યા છે.ખૂબ જ ઓછા સમય માં અને એકદમ ફ્લફી બને છે સોડા વગર પણ. Sachi Sanket Naik -
વધેલી ખિચડી ના ચીલા (Leftover Khichdi Chila Recipe In Gujarati)
ગુજરાતી ઘરોમાં ખિચડી અચુકે બનતી જ હોય છે અને ઘણી વાર વધતી પણ હોય છે. હમણાં વધેલી ખિચડી માં થી વિવિધ વાનગી બનવાનો ટ્રેંડ છે.વધેલી ખિચડી માં થી કટલેટ, પુડલા, મુઠીયા, પરોઠા એવી અનેક પ્રકારની વાનગી બને છે.મેં આજે વધેલી ખિચડી માં થી ચીલા બનાવ્યા છે. Bina Samir Telivala -
મગ ની દાળ ના પકોડા (mag ni dal na pakoda recipe in gujarati)
#સૂપરશેફ4 #દાળ #વીક4અહી મેં મગની મોગર દાળ ના પકોડા બનાવ્યા છે. મગની દાળના પકોડા ચોમાસામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે.તેની સાથે તળેલા મરચાં અને ડુંગળી બહુ ટેસ્ટી લાગે છે. જો ગરમ ગરમ ચા હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. મગની દાળ સ્વાસ્થય માટે ખૂબ જ હેલ્ધી છે. Parul Patel -
મગ ની દાળ ના ચીલા(moong daal chilla recipe in gujarati)
આ એક એવી પૌષ્ટિક અને તરત જ બની જતી વાનગી છે. આ વાનગી મારા ઘર મા બધા ને બહુ જ પ્રિય છે. Moxida Birju Desai -
-
મગની દાળ ના ક્રિસ્પી ચીલા (Moong Dal Crispy Chila Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati Ramaben Joshi -
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
પાલક પોષકતત્ત્વો થી ભરપુર હોય છે .તેમાં ભરપૂર લોહતત્વ અને આર્યન રહેલું છે..પાલક ની એક વિશિષ્ટ ખાસિયત છે, આપણે જ્યારે કોઈ પણ કઠોળ ખાઈએ છીએ ત્યારે આપણને તેમાંથી પ્રોટીન મળે છે,આ પ્રોટીન ને પચાવવા માટેના આવશ્યક વિટામિન એ અને બી પાલક પૂરા પાડે છે.પાલક મગ ની દાળ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . Nidhi Vyas -
મેથી મટર પુલાવ (Methi Matar Pulao Recipe In Gujarati)
#CWM1 #Hathimasalaઆ પાર્ટી માં હીટ સાબિત થાય એવો પુલાવ છે. તો ચાલો , આજે ફ્લેવર્સ થી ભરપુર એવા પુલાવ ની રેસીપી જોઇએ. Bina Samir Telivala -
મગ ની દાળ ના ફોતરાં ના પરાઠા
દાળ વડા માટે મગ ની દાળ માંથી જે ફોતરાં કાઢી નાખીએ તે ફોતરાં નો ઉપયોગ કરી ને પરાઠા બનાવીયા છે. Hemaxi Patel -
પાલક અને મિક્સ દાળ ની વઘારેલી ખીચડી સાથે લીલોતરી કઢી
#TT1ખીચડી ની ઘણી વિવિધતા માં આ એક ઉમેરો છે જે સ્વાદિષ્ટ હોવાને સાથે પૌષ્ટિક પણ છે સાથે શિયાળા માં મળતી દરેક લીલોતરી થી બનાવેલી કઢી ખૂબ સારી બંધબેસતી છે. સર્વ કરી છે. Dhaval Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16427665
ટિપ્પણીઓ (3)