દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)

Dimple 2011
Dimple 2011 @cook_22227672

#GA4
#Week7
#BREAKFAST
મુઠીયા એવી વસ્તુ છે જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. જે ખાવા માં પણ હેલ્થી છે.

દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week7
#BREAKFAST
મુઠીયા એવી વસ્તુ છે જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. જે ખાવા માં પણ હેલ્થી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગદૂધી (ખમણી લેવી)
  2. 1/2 કપચોખા નો ગગરો લોટ
  3. 1/2 કપચણા ની દાળ નો જાડો લોટ
  4. 1/2 કપધઉં નો જાડો લોટ
  5. 1/2 કપજુવાર નો જાડો લોટ
  6. 3 ચમચીદહીં
  7. 1 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  8. 1 ચમચીલસણની પેસ્ટ
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1/2 ચમચીહળદળ
  11. 1/2 ચમચીધાણા જીરું પાઉડર
  12. 2 ચમચીખાંડ
  13. 4 ચમચીતેલ
  14. 1 ચમચીઅજમો
  15. સ્વાદ મુજબમીઠું
  16. જરૂર મુજબ પાણી
  17. 1 ચમચીરાઈ
  18. 11/2 ચમચીતલ
  19. 3 ચમચીતેલ (વધાર માટે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં દૂધી ને ખમણી લેવી અને એમાં બધા લોટ અને મસાલા ઉમેરી બરાબર મીક્સ કરી દો.

  2. 2

    લોટ બાંધી એના લુવા વાળી સ્ટીમર માં વરાળીયા કરી દો. (25 થી 30)મીનીટ માટે.

  3. 3

    મુઠીયા થય જાય એટલે એ ને કાપી તેલ માં રાઈ અને તલ ઉમેરી મુઠીયા વધારી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple 2011
Dimple 2011 @cook_22227672
પર

Similar Recipes